SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સરત ત્રાનાય. કર કાવ્ય ૧૮ ઋદ્ધિ:— ઢીં મર્દ નમો વિવદુત્તાન' । મન્ત્ર—નમો મતે નય વિનય મોય મોય તેમય તેમય સ્વાદા । યંત્ર:—કુ ભાકારે યંત્ર કરીને, મધ્યમાં ષટકોણ આલેખીને તથા છદલમાં ઝી માનું નમઃ લખીને, વળી ષટકાણુપર વલય દઇને, તેના ઉપર ઋદ્ધિ મન્ત્ર વીંટીને ફ્રી વલય દઈને ૐ નો શાસ્ત્રજ્ઞાનચોષનાયજન્મદ્ધિ પ્રાપ્ત નયં વ श्रीं नमः ॐ नमो भगवते शत्रुसैन्यं निवारणाय यं यं यं रक्ष रक्ष विध्वंસનાય પછી ઊઁ નમ:। આ પ્રમાણે મન્ત્ર લખીને યત્ર પૂરો કરવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૦૭ ૪ વિત્રિ—આ કાવ્ય, ઋદ્ધિ તથા મન્ત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી બુદ્ધિના વિભ્રમ ન થાય, જે પુરુષ વિધિ પૂર્વક પવિત્ર થઈને નિરંતર એકાગ્ર ચિત્તથી સ્મરણ કરે, તેના મનમાં સંકલ્પ, વિકલ્પ તથા વિચારોની પરવરા કદાપિ ઉપજે જ નહિ; મનમાં ચિંતા, શેક અથવા દુર્ધ્યાન થાય જ નહિ. માહ, મિથ્યાત્વના નાશ થાય. ધર્મમાં મતિ સ્થિર થાય, વળી ઘરમાં માંગલિક હાઁત્સવ થાય, વળી માર્ગમાં આંધી, દુષ્ટ વાયુ તથા ઘેાર અંધકારને ભય ન થાય." તન્ત્ર—પુષ્યાક ચેાગે ખરાખર પાકેલું લિંબુ લઈને, શનિવારે વૃશ્ચિકક’ટક તથા પારા લાવી, રાત્રે નગ્ન [ઊભા રહીને] આકાશનું તારા ગણુ જેવું, જ્યારે તારા ખરતા દેખાય ત્યારે બંને વસ્તુઓ લિંબુની મધ્યમાં નાંખવી અને તે લિંબુને સૂર્યના તડકામાં કાંસાના વાસણમાં મૂકવાથી લિંબુ કુદે છે. ધૃતિ અષ્ટાદેશ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ૧૮મા યંત્રની વિધિ—— આ યંત્ર ભાજપત્ર પર અષ્ટગંધથી લખી, પુષ્યા ચેગે અથવા શુદિને રૂપાના માદળીઆમાં નાખીને પંચામૃતથી પખાલી, ધૂપ દઇને કંઠે ધારણ કરવાથી મનેાવિભ્રમ થતા નથી, ધમમાં મતિ સ્થિર થાય છે; મિથ્યાત્વ, માહ, ઉદાસીનતા તથા ચિંતાના નાશ થાય છે. વળી આ ચૈત્ર રૂપાના પતરાં પર અષ્ટગંધથી લખી, ઘેર નિરંતર દીપ, ધૂપ, નૈવેદ્ય તથા સુગંધી પુષ્પથી પૂજન કરે તેા ઘેર હષ મહાત્સવ નિર'તર થયાં કરે. માર્ગમાં ઘાર અધકાર તથા દુષ્ટ વાયુના ભય ન ઉપજે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૨૦૮ ૧ માં વિપળટિવજ્ઞાન' પાડે છે. રણ માં ‘નિકળયતિપત્તામ’ પા છે, ૧ માં ‘વિચારદિત્તાન' પાડે છે, જ્યારે ઘમાં ‘વિચળદ્વિવત્તાન' પાડે છે. ૨ લ, ૫ તથા થમાં 'નવિનય' પાડે છે. ૩ માં ‘શસ્ત્રજ્ઞાન' પાડે છે. ૪૬માં‘” પાઠ છે, ૫ ૬માં આ પ્રમાણે વિધિ છે. યંત્ર પાસે રાખી અને ૧૦૮ વાર મન્ત્ર જપવાથી શત્રુ અથવા શત્રુની સેનાનું સ્તંભન થાય છે. ૭ દિન સુધી દરરાજ ૧૦૦૦ જાપ લાલ માળાવડે કરવા, ધૂપ દર્શાગના કરવા અને એકવાર ભેાજન કરવું."
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy