SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયાર છે! તૈયાર છે! શ્રી જૈન પ્રાચીન સાહિત્યદ્વાર ગ્રન્થાવલિના અન્ય પ્રકાશને. સંપાદક –મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજી “શ્રી મંત્રાધિરાજ ચિંતામણિ જૈન મત્રશાસ્ત્રને મહાન ગ્રન્થ. કિંમત રૂ. ૭–૮–૦ જેમાં સુપ્રસિદ્ધ “નમિણ તેત્ર” ની મહામંત્રમય ટીકા તથા તેના એકવીસ યંત્રો, શ્રાવક શિવનાગ વિરચિત “ધરણારગેન્દ્ર સ્તવ' તેની મંત્રમય ટીકા તથા તેના ઓગણીસ યંત્રો, સુપ્રસિદ્ધ “તિજયપહુત સ્તોત્ર” તથા તેના જુદા જુદા મંત્રાખ્યા અને તેને લગતા જુદા જુદા વીસ યંત્રો, “શ્રી સતિકર સ્તવાસ્નાય” તથા તેના અધિષ્ઠાયક દેવના ચિત્રાવાળા પ્રાચીન ચિત્રપટના ફોટા સાથે, વધુમાં “શ્રી મંત્રાધિરાજ તેત્ર' ઉપરથી નવીન તૈયાર કરેલ “ચિંતામણિ યંત્ર' વગેરે કુલ પાંસઠ જુદા જુદા આર્ટ પેપર પર છાપેલા યંત્રો કે જેની આકૃતિઓ જૈન જ્યોતિષશાસ્ત્ર તથા શિલ્પશાસ્ત્ર વિશારદ આચાર્ય શ્રી જયસિંહસૂરિજીએ પોતાના હાથે ચીતરેલી છે, ઉપરાંત શ્રી માનતુંગરિ શિષ્ય શ્રી ધર્મઘોષસૂરિ વિરચિત “શ્રી ચિંતામણીકલ્પ” શ્રી સાગરચંદ્રસૂરિ કૃત પાંચ પટલવાળા “શ્રી મંત્રાધિરાજકલ્પ” “શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર 'ની શ્રી પાશ્વદેવગણિ કત મંત્રમય ટીકી, “શ્રી નમિઉણુ ઑત્ર 'ની મહામંત્રમય ટીકા. શ્રી ચિંતામણિ સંપ્રદાય, શ્રી ચિંતામણિ કલ્પસાર, શ્રી તરૂણપ્રભસૂરિ કૃત ચિંતામણિ મંત્ર ગર્ભિત શ્રી પાર્શ્વનાથસ્તોત્ર, શ્રી કમલપ્રભસૂરિ, શ્રી રત્નકીર્તિસૂરિ, શ્રી જિનપતિસૂરિ શ્રી મરૂતુંગસરિ, શ્રી પૂર્ણકલશગણિ વગેરેએ રચેલાં મહામન્ત્ર ઔષધ્યાદિ ગર્ભિત સ્તોત્રો, શ્રી અજિતસિંહસૂરિ વિરચિત “ અટે મ” મંત્રગર્ભિત સ્તોત્ર, મહાકવિ બિહણ વિરચિત શ્રી પાર્શ્વ નાથ સ્તોત્ર, શ્રી સુરસુંદરસૂરિ વિરચિત કલ્યાણ મંદિર પાદપૂર્તિરૂપ પાર્શ્વનાથ સ્તોત્ર વગેરે મંત્રભય તથા યમકમય સ્તોત્રો, મંત્રસાધનોપયોગી કોષ્ટક ઉપરાંત દરેકે દરેક મંત્રોનું ગુજરાતી ભાષામાં વિવરણ અને એક સો ચાલીસ પાનાની દરેક સ્તોત્રકર્તાઓને ઇતિહાસ દર્શાવતી વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના. પાકું બાઈન્ડીંગ છતાં કિંમત માત્ર રૂ. 9–૮૦ પટેજ જુદું. જૈન સ્તોત્ર સંદેહ ભાગ ૧લો.” કિંમત રૂ. ૫-૦-૦ પ્રાચીન જૈનાચાર્યો વિરચિત ૧૧૯ સ્તોત્ર મૌક્તિકની માળાને અમૂલ્ય ચિંતામણિ હાર સમા આ ગ્રંથમાં શ્રીધર્મષસૂરિ કૃત “મહામત્રંગર્ભિત અજિતશાંતિસ્તવન' શ્રીવાદિદેવસૂરિ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy