SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ માત્ર પચાસજ નકલો વેચવાની બાકી છે! પ્રાચ્યવિદ્યા શાસ્ત્ર, સાહિત્ય, ધર્મ, કલા બધી દૃષ્ટિએ મૂલ્યવાન અને આકર્ષક આ ગ્રન્થ ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ છે. ગુજરાતની જનાશ્રિત ચિત્રકળાના ઇતિહાસમાં તે એ ગ્રન્થ ઘણે કીમતી ફાળો આપે છે. આદિથી અંત સુધી કુમાર કાર્યાલયમાંજ તૈયાર થએલો સુંદર છપાઈ, પાકું પૂઠું, બેરંગી જેકેટ અને મજબૂત ખોખામાં પિક હોવા છતાં કીસ્મત માત્ર રૂપીયા પચીસ. આ ગ્રન્થને માટે “ મુંબઈ સમાચાર'ના તા. ૧૧-૪-૧૯૭૬ ના રોજ ચાર કેમ ભરીને તથા શ્રીયુત રસિકલાલ પરિખે “કૌમુદી' માસિકના એપ્રિલ ૧૯૭૬ ના અંકમાં, બારમી ગુજરાતી સાહિત્ય પરિષદના કલા વિભાગના પ્રમુખ કાકા સાહેબ કાલેલકરે, શ્રીયુત મધુસુદન મેદીએ ઈ. સ. ૧૯૩૭ ના જાન્યુઆરી–માર્ચના બુદ્ધિપ્રકાશ” ત્રિમાસિકમાં, શ્રીયુત ધીરજલાલ ધનજીભાઈએ “જૈન પત્ર”ના “અભ્યાસ અને અવલોકન”ના કલમોમાં તથા વિદ્વાન જૈનાચાર્યો તથા પ્રસિદ્ધ મુનિ મહારાજાઓના અને નામાંકિત જૈન જૈનેતર સાક્ષરોના અભિપ્રાય આ ગ્રન્થને માટે મળેલા છે. આવા અમૂલ્ય ગ્રન્થની એક નકલ તે આપના સંગ્રહમાં જરૂર હોવી જોઈએ. પાછળથી પસ્તાવું ન પડે તે માટે આપની એક નકલ વેળાસર મંગાવી લેવા વિનંતિ છે. ભારતીય જૈનશ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” (સચિત્ર) – સંપાદક :વિદ્વદર્ય મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી જૈન શ્રમણ સંસ્કૃતિએ લેખનકળાને સ્વીકાર કર્યો ત્યારથી શરૂ કરીને આજસુધીને જૈન લેખનકળાને ઇતિહાસ આ નિબંધમાં વિસ્તારપૂર્વક ચર્ચવામાં આવેલું છે. આ નિબંધની સો નક્કજ જુદી છપાવવામાં આવેલી છે. કિંમત માત્ર રૂ. ૮-૦–૦
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy