SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ મહાગાભાવિક અવસ્મરણ, કાવ્ય – દિધ-ઝ ઠ્ઠી મર્દ નો વીઘુટ્ટીના મ––% હીં શ્રીં ૐ હૌ' થી (?) સ્ટી સર્વસ્તિવંશgોપદ્રવજटनिवारणं कुरू कुरू स्वाहा॥ યંત્ર:–ષકૅણ યંત્ર કરીને મધ્યમાં જ લખીને છ ખુણામાં ૪૪ દી શ્રી વર્દી નમઃ લખીને, તેના ઉપર ત્રાદ્ધિ મન્ચ વીંટીને, તે ઉપર છવીશ નકાર વીંટવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૫ વિધિઃ–આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી સપને ભય રહેતો નથી. વળી સ્થાવર અને જંગમ સર્વ જાતનાં ઝેરનો નાશ થાય. ૧૦૮ વાર ઋદ્ધિ મન્નથી કાંકરી મંત્રીને સર્ષના મસ્તક પર મારવાથી સર્પ કીલિત થઈ જાય છે. સર્પ શ દઈ શકતો નથી, જેને સર્પ કરડ્યો હોય તેને પાણી મંત્રીને આપવાથી સાપનું ઝેર ચડતું નથી. તંત્ર–કલા સર્પની કાંચળી પુષ્યાકે લઈને, વળી મરેલા કાલા સર્ષના મોંમાં હીરવણું કપાસનાં બીજ વાવીને, ભૂમિમાં દરરોજ પાણીનું સિંચન કરવું, અનુક્રમે વણી ઉગે તે હીરવણીના ડીંડવામાંથી કપાસ નીકળે તે લઈ ને, દીવેટ કરતી વખતે તે કાલા સર્ષની કાંચલી તેની વચમાં લપેટી દીવેટ કરીને, ચાલતી ઘાણીનું તેલ કોડીયામાં ભરી, દીવેટ અંદર મુકી જે ઘરમાં દીવો કરીએ તે ઘરમાં પુષ્કળ સર્ષ ફરતા હરતા દેખાય અને તે જોઈને સર્વ મનુષ્ય અજાયબ થાય. ઇતિ સપ્તમ કાવ્ય પંચાંગ વિધિ શ્રી હરિભદ્રસૂરિ કૃત સાતમા યંત્રની વિધિ આ યંત્ર શુભદિવસે અષ્ટગંધથી ભેજપત્ર પર લખી, લોઢાના માદળીઓમાં ઘાલી બાહુએ બાંધવાથી સર્પાદિ ભયને નાશ થાય છે. વળી એ જ માદળીઓને ચોખા જલથી પખાલીને જેણે સર્પ કરડ્યો હોય તેણે પાણી પાવાથી સપનું ઝેર ઉતરી જાય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૬ ૧ ઇ માં “” પાઠ છે. ૨ તથા ઇ માં અઠાવીશ સૈકાર વીંટવા એવો પાઠ છે. ૩ જ તથા ઘ માં વિધિ આ પ્રમાણે છે –“લીલા રંગની માળાથી ૨૧ દિવસ સુધી નિરંતર ૧૦૮ વાર જાપ કરવાથી અને યંત્ર ગળામાં બાંધવાથી સર્પનું વિષ ઉતરી જાય છે. યંત્ર લીલો તથા ધૂપ લબાનને કરવું જોઈએ.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy