SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર માત્રા નાય, ૪૧૭ કાવ્ય – અડદ્ધિ—18 હ્રીં માઁ નો દ ળ ! મ––% દ શ થી છું ઃ ઃ ૩ ૪ રરરરવતી મવતી વિદ્યાप्रसादं कुरु कुरु स्वाहा । ય––ોકાર મળે વીંટીને, તેના ઉપર ૩૨ ૩કાર વીંટીને, તેના ઉપર પચીશ ઈંકાર વટવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૩ વિધિ–કાવ્ય, દ્ધિ અને મંત્રને પાઠ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી વિદ્યા શીઘ ચડે, વિસ્મૃતિ ન થાય, વાશુદ્ધિ થાય, મૂખ પણું દૂર થાય અને જીભ છુટી થાય. તંત્ર—આસો સુદી પૂર્ણિમાના દીવસે બ્રાહ્મીને રસ વચા, કપિલા (ભૂરિ) વાછરડાં વાળી ગાયનું ઘી, એ ત્રણ વસ્તુ સરખા ભાગે મેળવી, કાંસાની થાળી ત્રણ વાર મજાવી તે ત્રણે વસ્તુ તેમાં પાથરીને, યંત્ર લખી, તેમાં પાર્શ્વનાથની મૂરતી લખીને તે ઉપર અષ્ટગંધથી 8 શ્રી શ્રી ફસ્ટ વાવતિની એ મંત્ર લખી થાલી બાજોઠ ઉપર રાખી ચંદ્રમાના પ્રકાશમાં રાત્રે રાખીને, સવારમાં એકેક અક્ષર કાપી ગીટીજે, નવ ગ્રંથ જોડે સરસ્વતી વશ થાય. ઇતિ ષષ્ટમ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિકૃત છઠા યંત્રની વિધિ– આ યંત્ર શુભદ્રવ્યથી શુભદિને ભેજપત્ર પર લખી કંઠમાં ધારણ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે. મૂર્ખતાપાણું, તોતડાપણું મટે, વળી આ યંત્રને રૂપાના પતરાં પર કોતરાવી જ પૂજવાથી છ મહિનાની અંદર સરસ્વતી વરદાન આપે, તેમાં સંદેહ ન રાખવે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૧૮૪ 1. માં “હં હં ધં” પાઠ છે, રવમાં “થું શુંપાઠ છે, ન તથા ઇમાં “શથયર' પાઠ છે. ૨ ૩ માં “) પાઠ છે, માં “અ” પાઠ છે, અને ઘમાં “ર' પાઠ છે. ૩ મૂળ પ્રતમાં “છવીશ” કાર વીંટવા એવું લખ્યું છે, પરંતુ ૨, ૩, ૪ તથા ઘમાં પચીશની સંખ્યા હોવાથી પચીશની સંખ્યા વધારે યોગ્ય લાગે છે. ૪ તથા માં આ પ્રમાણે વિધિ છે. “લાલ વસ્ત્રો પહેરીને ૨૧ (ામાં ૧૪છે) દિવસ સુધી રોજ ૧૦૦૦ જાપ કરવા અને યંત્રને પાસે રાખવાથી વિદ્યા બહુ જ ઉતાવળે ચડે છે. વિખૂટો પડેલો માણસ આવી ભળે છે. વિધિમાં લાલ ફૂલ, ધૂપ કંદરૂપને, સંથારે સૂઈ રહેવું અને એકાશન કરવું. ૫ માં “નવી બાજરીને પિષ્ટ તથા સાકર' લખેલું છે. ૬ વા માં પાર્શ્વનાથની મૂરતિને પાઠ નથી.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy