SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તાન. स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टः, सद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्याः । दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्वभाषास्वभाव परिणाम गुणप्रयोज्यः ||३५|| સમશ્લોકી જે સ્વર્ગ માક્ષ શુભ મા જ શોધી આપે, સદ્ધર્મ-તત્ત્વ કથવા પડે ત્રૈણ લોકે; દ્વિવ્યનિ તુજ થતા વિશા સ, ભાષા-સ્વભાવ-પરિણામ ગુણાથી ચુકત.-૩૫ શ્લેાકા: સ્વગ અને મેાક્ષના માર્ગ ખતાવવામાં ઈષ્ટ મિત્ર, સદ્ધમ અને સસ્તુનું સ્વરૂપ કહેવામાં એક જ ચતુર તથા નિળ અથ અને સમસ્ત ભાષાસ્વભાવ પરિણામાદિ ગુણાથી યુક્ત આપના દિવ્યધ્વનિ થાય છે.—૩૫ उन्निद्र हेम नव पङ्कजपुञ्जकान्तिपर्युल्लसन्नखमयूखशिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः पद्मानि तत्र विबुद्धाः परिकल्पयन्ति ||३६|| સમ્ભલોકી ખીલેલ હેમ-કમળા સમ કાંતિવાળા, લૈ રહેલ નખ—તેજ થકી રૂપાળા; એવા જિતેન્દ્ર તુમ પાદ ડગો ભરે છે, ત્યાં ટપના કમળની વિબુધો કરે છે.-૩૬ શ્લેાકા :—હે જિનેન્દ્ર! વિકાસ પામેલાં સુવર્ણનાં નવીન કમળના સમૂહની કાંતિ સમાન ઝળહળતાં નખનાં કિરણેાના પ્રકાશથી મનેાહર તમારાં ચરણા જ્યાં જ્યાં પૃથ્વીપર પગલાં ભરે છે, ત્યાં ત્યાં દેવતાએ કમળની રચના કરે છે.-૩૬ इत्थं यथा तव विभूतिरभूजिनेन्द्र ! धर्मोपदेशनविधौ न तथा परस्य । ૩૦૫ या प्रभा दिनकृतः प्रहतान्धकारा are कुतो ग्रहगणस्य विकाशिनोऽपि ? ॥३७॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy