SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ 300 મહામાભાવિક નવસ્મરણ. बिम्बं विद्विलसदंशुलता वितानं तुङ्गोदयाद्रिशिरसीव सहस्ररश्मेः ||२९|| સમèાકી સિંહાસને મણિ તણા કિરણા વિચિત્ર, શાભે સુવર્ણ-સમ આપ શરીર ગાર; તે સૂર્ય-બિંબ ઉદયાચળ શીર ટોચે, આકાશમાં કિરણ જેમ પ્રસારી શાલે.—૨૯ શ્લેાકા:—[હે તીર્થપતિ !] જેવી રીતે ઉંચા ઉઢયાચળ પર્વતના શિખર ઉપર આકાશમાં ઉદ્યોતમાન કિરણાની શાખાઓના સમૂહવડે સૂર્યનું મિંખ શૈલે છે, તેવી જ રીતે મણિઓના કિરણાની કાંતિથી વિચિત્ર શિખરવાળા સિંહાસન પર સુવર્ણ જેવું આપનું શરીર વિશેષે કરીને શાલે છે.-૨૯ कुन्दावदातचलचामरचारुशोभं विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशाङ्कशुचिनिर्झरवारिधार मुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम् ॥३०॥ સમક્ષ્ાકી ધેાળા ઢળે ચમર કુસમાન એવું, શાભે સુવર્ણ-સમ રમ્ય શરીર હારૂં, તે ઉગતા શશી સમા જળ–અણ-ધારે, મેરૂ તણા કનકના શીર-પે શાલે !—૩૦ શ્લેાકા :—જેવી રીતે ઉદય પામેલા ચન્દ્રમાના જેવા નિળ ઝરણાંનાં પાણીની ધારાઓથી, સુવર્ણમય મેરૂ પર્વતનું ઉંચું શિખર શાલે છે; તેવી જ રીતે મેાગરાના પુષ્પ જેવું અને ધેાળા વીંઝાતા ચામરેશ વડે મનેાહર શેાભાવાળું સુવર્ણ કાંતિમય આપનું શરીર અત્યંત શૈાભાયમાન છે.-૩૦ छत्रत्रयं तव विभाति शशाङ्ककान्तमुचैः स्थितं स्थगित भानुकर प्रतापम् । मुक्ताफलप्रकर जालविवृद्धशोभं प्रख्यापयत्त्रिजगतः परमेश्वरत्वम् ||३१||
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy