SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ અર્થાત્-દુનિયામાં જેટલા અક્ષર છે તે સર્વ શક્તિવાળા છે ( અને તેમનું શ્રવણુ તથા પઠન કરવાથી એક જાતની અસર પેદા થાય છે, જેમકે કોઈ વ્યક્તિ આપણને સારા શબ્દોથી એલાવે તો આપણે રાજી થઇએ છીએ અને ખરાબ શબ્દોથી ખેલાવે તે આપણે નારાજ થઈએ છીએ, આ પ્રમાણે અક્ષરાની શક્તિ સાબીત થાય છે). જગતમાં જેટલી વનસ્પતિએ છે તે પણ બધી શક્તિવાળી છે, પૃથ્વી પશુધન વગરની નથી કારણકે તેના પેટાળમાં જુદા જુદા રત્નાની ખાણા છે અને તે જ માટે શાસ્ત્રામાં પૃથ્વીને રત્નગર્ભા કહેવામાં આવી છે. પરંતુ દરેક વસ્તુએની યથાચિત માહિતી પામવી દુંભ છે. ખેલે મનુષ્યપ્રકૃતિ સ્વાભાવિકતયા ચમત્કારપ્રિય હોય છે. જનતાના મ્હોટા ભાગ સિદ્ધિ છે અને તેના માટે બનતા પ્રયત્ન આદરે છે. છતાં જ્યારે નિષ્ફળતા પ્રાપ્ત કરે છે. ત્યારે દ્રાક્ષાના સ્વાદથી અતૃપ્ત રહેલા શિયાળની માફક યંત્ર મંત્ર આદિ સર્વ કાલ્પનિક છે, શાક્તસપ્રદાયની અસર દરમ્યાન ઉપજાવી કાઢેલાં છે' વગેરે અનેક દોષારાપણું કરી, એ વિદ્યાને વખાડવા મડી જાય છે. પરંતુ આ વિદ્યાએ જો સથા ખાટી હોત તા ભૂતકાળમાં થઈ ગએલા ત્યાગી, વૈરાગી શ્રીવાસ્વામી, વાદિદેવસૂરિ, કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ જેવા મહાપુસ્ત્રો આ વિદ્યા ઉપર વિશેષ લક્ષ આપત જ નહિ, દરેકે દરેક સંપ્રદાયમાં મંત્ર યંત્રાદિને લગતા પ્રાચીન સમયમાં રચાએલા વિવિધ જાતના ગ્રંથા દષ્ટિગાચર થાય છે અને કેટલાય મહાત્માઓની ચમત્કારિક કથનીએ આપણા સાંભળવામાં આવે છે, તેા પછી તે વિદ્યાને સર્વથા ખાટી તેા શી રીતે કહી શકાય? કાણા ઘડે। સમુદ્રમાં ગયા છતાં ભરાય નહી, જગતભરની સુક્ષ્મમાં સુક્ષ્મ વસ્તુને પ્રગટ કરનારા સૂર્યના પ્રકાશમાં ઘુવડ દેખી શકે નહીં તેમ આપણને કાઈપણ પ્રકારે સદ્વિદ્યાની પ્રાપ્તિ થતી નથી તેમાં દોષ કાને ?, આપણા પોતાના કે અન્ય કોઇને ? મારી સામાન્ય બુદ્ધિ પ્રમાણે તે એ વિદ્યાને લગતી ઘણી ઘણી બાબતો જાણવાની હોય છે, તેને અભાવ જ કારણભૂત છે. મત્રોની પ્રચીનતા— નામના પૂર્વમાં એવા અનેક કરતા. ‘વિદ્યા' શબ્દતા અ મારા સાંભળવા અને વાંચવા પ્રમાણે પૂર્વ વિદ્યાપ્રવાદ વિધાના હતા કે જેનાથી પૂર્વીચાર્યાં દરેક પ્રસંગે શાસનની રક્ષા આ સ્થળે ‘જ્ઞાનાત્મક વિદ્યા’ નહીં પણ ‘મંત્રસ્વરૂપિણી અક્ષરાત્મક વિદ્યા' સમજવાના છે. ઉપરોક્ત પૂર્વાત્મક વિદ્યાઓના તા આજે નાશ થએલા છે, છતાં એમના વિષયને મહિમા હજી સુધી ઘણા તાજો છે. તમે કોઈપણ આસ્તિક ભારતવાસીની આગળ ‘વિદ્યા' અથવા એને જ બીજો પ્રકાર ગણાતા ‘મંત્ર'ની વાત કરેા, તેા તે ઘણી જ શ્રદ્ધાથી સાંભળશે. ભારતવર્ષની પ્રજાને આ વિષય ઉપર લાંબા કાળથી અચળ શ્રદ્ધા છે. અજ્ઞાન બાળામાંથી પણ એવાં થાડાં જ નીકળશે કે જેઓ વિદ્યા મંત્રના ધ્યમકારાની વાતેાથી તદ્દન અનભિજ્ઞ હેાય. ભારતવર્ષનાં ધર્મ શાસ્ત્રા, પુરાણા, * શ્રીમલિષેણુસૂરિ વિરચિત ‘વિદ્યાનુશાસન’ નામના ગ્રન્થની શરૂઆતમાં જ ‘વિદ્યાપ્રવાદ’ પૂર્વીના કેટલાક ભાગ પેાતાના સમયમાં હયાત હતા એવા ઉલ્લેખ શ્રીમદ્ઘિષષ્ણુસૂરિએ કરેલા છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy