SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ તેનું નામ ખેલવાનું ખાસ ધ્યાન રાખવું અને વિસર્જનના મંત્ર મેલ્યા પછી નીચેના ક્ષેાકેા પણ આલવા. आह्वानं नैव जानामि न च जानामि पूजनम् । विसर्जन न जानामि प्रसीद परमेश्वरि ॥ आज्ञाहीनं क्रियाहीनं मन्त्रहीनं च यत् कृतम् । क्षमस्व देवि! तत् सर्व प्रसीद परमेश्वरि ॥ દેવીની જગ્યાએ દેવની આરાધના કરવી હોય તા પરમેશ્વરની જગ્યાએ પરમેશ્વર અને વિની જગ્યાએ વૈવ શબ્દ ખેલવાનું ભૂલવું નહી. આ પ્રમાણે અનેક ખાખતા મંત્ર સાધકે જાણવાની જરૂર હેાય છે. આ વિધિને ક્રાઇએ પણ સંપૂર્ણ વિધિ માની લેવાની ભૂલ કરવી નહિ. વિધિ સહિત જાપ કરવા છતાં પણ જો જાપ કરનારનું ભાગ્ય પ્રતિકુળ હશે તેા ગમે તેટલા જાપ કરવા છતાં પણ મત્ર કુલ સિંહ આપે; બધી બાબતમાં કમ સત્તા બલવાન છે. વળી મંત્રાના જાપની ખાખતમાં શ્રદ્ધા એ મેટામાં મેાટી ચીજ છે; શ્રદ્ધા વિના વ્યાપારાદિકમાં પણ લાભ મળતા નથી તો પછી મત્ર તો ક્યાંથી જ ફૂલ આપે? અગર, જો તમારૂં ભાગ્ય અનુકૂળ હશે તે મંત્રના અધિષ્ઠાયકદેવ અદશ્ય રહીને તમેાને જવાબ આપશે, પરંતુ આ સમયમાં પ્રત્યક્ષ નહિ આવે. વળી પાછા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો મનુષ્યનું ભાગ્યે જ સાનુકૂળ હોય તો પછી મંત્રનું આરાધન કરવાની જરૂર શી ? આના જવાબમાં મહાનુભાવ ! આપે સમજી લેવું જોઇએ કે જ્યારે તકદીર અનુકૂળ હોય છે, ત્યારે જ યથાચિત યાગ મળી આવે છે. અગાઉ આપણે જણાવી ગયા છીએ કે વિશિષ્ટ પ્રકારના અક્ષરાના સંયેાગનું નામ મત્ર છે. મંત્રતા પાઠ કરવાથી જે આંદોલના ફેલાય છે તેનાથી એક જાતની અસર વાતાવરણમાં પેદા થાય છે. અવધિજ્ઞાની દેવતાઓ પેાતાના જ્ઞાનના બળે સ્વર્ગીમાં રહ્યારહ્યા પણ જાણી શકે છે કે અમુક વ્યક્તિ મંત્રના પાઠ કરે છે અને મને યાદ કરે છે. પહેલાંના સમયમાં જ્યારે મહાપુરુષો અને ભાગ્યશાળી હયાત હતા. ત્યારે દેવતાઓ હાજર રહેતા હતા, જેનાં વર્ષોંના આપણને શાસ્ત્રામાંથી મળી આવે છે. તીર્થંકરા, ચક્રવતી એ, વાસુદેવે તથા બલદેવાની પાસે દેવતાઓ પ્રત્યક્ષ આવતા હતા. હાલના જમાનામાં મંત્ર, યંત્ર, તંત્ર અને ઔષધિએની શક્તિ દિન પર દિન ઓછી થતી જાય છે અને આવી હાલતમાં મÀા જોઇએ તેવું કુલ ન પણ આપી શકે તે। નવાઇની વાત નથી. દા. ત. ચિંતામણિ રત્ન જેવાં રત્ન, પારસમણિ અને ચિત્રાવેલી જેવી અમૂલ્ય વસ્તુ પણ હાલના જમાનામાં જોવામાં અગર જાણવામાં પણ આવતી નથી, તેથી તે વસ્તુઓ જ વિદ્યમાન ન હતી તેમ મા વગેરે જૂઠા છે તેમ પણ માની લેવાની જરૂરત નથી. તેથી સમયાનુસાર અને પાતપાતાના ભાગ્યાનુસાર જે જે મંત્રા હાલમાં વિદ્યમાન છે તેનાથી જ સતેાષ માનવા જોઇએ બાકી કહ્યું પણ છે કેઃ— निर्बीजमक्षरं नास्ति, नास्तिमूलमनौषधं । निर्धना पृथ्वि नास्ति, आम्नायाः खलु दुर्लभाः ॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy