SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાભાવિક નવસ્મરણ, ટિકની માલાથી ૧૦૮ વાર મંત્ર ભણી, પછી દક્ષિણ દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મત્ર ભણી, પછી પશ્ચિમ દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મંત્ર ભણી, પછી ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી ૧૦૮ વાર મંત્ર ભણવેા. આ પ્રમાણે વિધિ સંપૂર્ણ કરી, જે કાર્ય હાય તે મનમાં ચિંતવીને સંથારે અડધી રાત્રિ વીતી ગયા પછી સૂઇ રહેવું, પાછલી રાત્રિની ઘડીએ ખાકી રહે ત્યારે સ્વપ્ન દેખે, સ્વપ્નમાં જે કાર્ય ચિંતવ્યું હાય તેનું શુભાશુભ ફલ દેખીને જાગી જવું, સ્વપ્ન આવ્યા પછી સૂઇ રહેવું નહિ. TPE બીજો મંત્ર આ પ્રમાણે છે:— ॐ ह्रीं पूर्व जिणाणं ओहिजिणाणं परमोहिजिणाणं अणंतोहिजिणाणं सामन्न केवल भवत्थकेवलीणं अभवत्थकेवलोणं नमः स्वाहा ॥ बन्धमोक्षिणी विद्या ॥ ગુણ–કોઈપણ સંકટ ઉપસ્થિત થાય અથવા ભૂત, પ્રેત, ડાકણ, શાકિનીના ઉપદ્રવ હેાય તે તેના નાશ થાય. निधूमवर्तिरपवर्जिततैलपूर: कृत्स्नं जगत्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां दीपोsपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ॥ १६ ॥ સમèાકી ધુમ્ર રહીત નહિ” વાટ ન તેલવાળા ! ને આ સમગ્ર ત્રણ લેાક પ્રકાશનારે ! ડાલાવનાર ગિરિ વાયુ ન જાય પાસે ! તું નાથ ! છે. અપર દીપ જગપ્રકારો !—૧૬ શ્લેાકા. હે નાથ ! જેમાં ધૂમ્ર, દીવેટ અને તેલ નથી અને ત્રણ જગત્ને પ્રકાશિત કરે છે, પર્વતને ડોલાવનાર પવન પણ જેને કાંઇ કરી શકતા નથી એવા આપ જગતને પ્રકાશિત કરનાર એક વિલક્ષણ-લેાકેાત્તર દીપક છે..-૧૬ ગુ. સુ. રૃ. મંત્રાન્તાયઃ— ॐ ह्रीं पूर्व बीयबुद्धीण कुट्टबुद्धीगं संभिन्न सोआणं अक्खीणमहाणसीणं सव्वलद्धीणं नमः स्वाहा ॥ - श्री सम्पादिनी विद्या ॥ વિધિ—સવારમાં ઉઠીને રનાન કરી પવિત્ર શરીર કરી પીલી ધેાતી પહેરીને કપૂરની (કેરખાની)માલાથી જાપ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય, ધન ધાન્યની કમીના ન હોય.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy