SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તાત્ર. સવારમાં મંત્રી આવ્યા એટલે ગુરૂ ખેલ્યા કે “ગુર્જરદેશને વિષે હંમેશાં કાચેાત્સર્ગમાં રહેવાવાળા, દુર્ગમ ઉપસગાને સહન કરવાવાળા, મેાટા મહિમાવાળા ‘મલ્લ’ નામના મુનિનાં ચરણેાદકના અભિષેકથી રાજા યાગિનીના દોષથી મુક્ત થશે.” arn આ પ્રમાણે સાંભળીને પ્રધાન વગેરે ત્યાં ગયા, ત્યાં જઈને વંદન નમસ્કાર કરીને, ચક્રેશ્વરી વગેરે દેવીએથી સન્માન પામેલા મલ્લષિને પ્રાર્થના કરીને ત્યાં લાવ્યા. તેઓનું ચરણાદક છાંટવા માત્રથી રાજા ચાગિનીના દોષથી તુરત જ મુક્ત થયા. મલ્લમુનિએ રાજાને ઉપદેશ આપતાં કહ્યું કેઃ—— "यथा चतुर्भिः कनकं परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनै । तथैव धर्मो विदुषा परीक्ष्यते श्रुतेन शीलेन तपोदयागुणैः ॥ १ ॥” અર્થાત્:—ઘર્ષણ, છેદ-કાપ, તાપ; અને તાડન-કટકા કરવા એ ચાર વડે જેમ સેાનાની પરીક્ષા થાય છે, તેમ ધર્મની પણ શ્રુત, શીલ-સદ્ આચાર, તપ, અને દયારૂપ ગુણેા વડે પરીક્ષા થાય છે. સર્વ જીવાની રક્ષા કરવી એ જૈનેાના પરમ સિદ્ધાંત છે. ઇટ્રીયમાયુઃ પરં રૂપ-માળેગ્ય જાવનીયતા । अहिंसाया फलं सर्व, किमन्यत् कामदेव सा ॥१॥" અર્થાત્:—દીર્ઘ આયુ, સુંદર રૂપ, આરોગ્ય, અને યશઃકીત્તિ એ સઘળું અહુંસાનું ફળ છે. આથી બીજું શું જોઈએ, અહિંસા જ ઈષ્ટને આપવાવાળી છે. આ પ્રમાણે સાંભળીને સજ્જન રાજાએ જીવદયાધર્મના સ્વીકાર કર્યેા અને રાજા પરમ જૈન થયેા. મંત્રી વગેરે સર્વે લેાકેાએ જૈનધર્મના સ્વિકાર કર્યાં. ગુ. સુ. વૃ. મંત્રામ્નાય: चवीस तीर्थकरतणी आण, पञ्चपरमेष्टितणी आण, चउवीस तीर्थकरतणइ तेजि पञ्चपरमेष्ठितणइ तेजि, ॐ ह्रीं अर्ह उत्पत्तये स्वाहा ॥ વિધિ—પુષ્યાર્કના ચેાગ આવે થકે સંધ્યાના સમયે સ્નાન કરી, સુગંધી તેલ, ચુઆ, ચંદન વગેરેનું શરીરે વિલેપન કરી, પવિત્ર ગાત્ર કરી, સુગંધીદાર ફૂલની માલા પહેરી, જ્યાં સ્ત્રીના સંઘટ્ટો-સસર્ગ થાય નહિ એવા એકાંત સ્થાનમાં આવી પવિત્ર લિપન લિંપાવી, તેના ઉપર ઊભા રહી, પૂર્વ દિશા સન્મુખ ઊભા રહી ←કહી તમારી પાસે રાજા તથા સભાજનેાને અહીં ખેાલાવવા. પછી આ રાખતી ચપટી ઉપરાત શ્લોકથી મંત્રી તેના રાજાના કપાળમાં ચાંલ્લા કરવાી પિશાચ હંમેશને માટે નાશી જશે અનેરાજા રાષથી મુકત થશે.”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy