SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ સહાપ્રાભાવિક નવસ્મરણ. તેનુ સન્માન થવા લાગ્યું, તેમ જ માન અને પ્રતિષ્ઠાને પામ્યા. સુમતિ ને ધનની પ્રાપ્તિ થવાથી તે કબ્રુસ અને સંકુચિત મનેાવૃત્તિને! નહી બનતાં, પાતાંની પૂર્વની દરિદ્રાવસ્થાના ખ્યાલ રાખી ઉદાર અને દાનેશ્વરી બન્યા, તેને અનેક દુઃખી આત્માએને અનેક પ્રકારની સહાયતા કરી અને તે પરમ શ્રાવક બન્યા. આવી રીતે ભક્તા મરના ત્રીજા અને ચેાથા બ્લેકના પ્રભાવથી તે શાંતિમય જીવન ગુજારવા લાગ્યું. ગુ. સ. રૃ. મંત્રાસ્નાયઃ ત્રાહિ મન્ત્રઃ પ્રાળુ સ્થિત વ ॥ અહીંઆં પણ મંત્ર પૂર્વે કહેલા તે જ જાવે. सोsहं तथापि तव भक्तिवशान्मुनीश ! कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः । प्रीत्याऽऽत्मवीर्यमविचार्य मृगो मृगेन्द्र नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ? ॥५॥ સમલૈાકી તેવા તથાપિ તુજ ભકિતવડે મુનીશ! શકિત રહિત પણ હું સ્તુતિને કરીશ; પ્રીતે વિચાર બળના તજી સિંહુ સામે— ના થાય શું ભૃગ શિશુ નિજ રક્ષવાન ?...૫ લેાકા:-હે મુનીશ્વર! આવી રીતે હું તમારી સ્તુતિ કરવાને અસમર્થ છું. તે પણ તમારા પરની ભક્તિને લીધે તમારી સ્તુતિ કરવાને પ્રવૃત્ત થયા છું. જેવી રીતે હરણ પેાતાના અલના વિચાર કર્યા વિના જ પેાતાના બચ્ચાં પરની પ્રીતિને વશ થઇને તેનું પરિપાલન કરવા શું સિંહની સામે નથી થતા? થાય છે જ. તેવી જ રીતે હું મંદબુદ્ધિવાળા હેાવા છતાં પણ તમારી ભક્તિને વશ થઇને જ સ્તુતિ કરવ! પ્રવૃત્ત થયા છું, માટે હું શ્લાઘાનું સ્થાન થઈશ.-૫ अल्पश्रुतं श्रुतवतां परिहासधाम त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत् कोकिलः किल मधौ मधुरं विरौति तच्चारुचूतकलिकानिक रैकहेतुः ||६|| સમલૈાકી શાસ્ત્રજ્ઞ અજ્ઞ ગણીને હસતાં છતાં એ, ભકિત તમારી જ મને મળથી વાવે !
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy