SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ અજિતશાંતિ સ્તવન, तं संतिं संतिकरं, संतिणं सव्वभया । संति थुणामि जिणं संतिं विहेउ मे ॥१२॥ (रासानंदियं +) [कुरुजनपदहस्तिनापुरनरेश्वरः प्रथमं ततो महाचक्रवर्तिभोगान् (प्राप्त:)महाप्रभावः, यो द्विसप्ततिपुरवरसहस्रवरनगरनिगमजनपदपतिर्द्वात्रिंशदाजवरसहस्रानुयातमार्गः । चतुर्दशवररत्ननवमहानिधिचतुःषष्टिसहस्रप्रवरयुवतीनां सुन्दरपतिः, चतुरशीतिहयगजरथशतसहस्रस्वामी षण्णवति-ग्रामकोटिस्वामी आसीत् यो भारते भगवान् ॥११॥ तं शान्ति शान्तिकरं संतीण सर्वभयात् । शान्ति स्तौमि जिनं शान्ति विधातु मे ॥१२॥] ભાવાર્થ-જેઓ પહેલાં કુરુ જનપદ એટલે કુરુ દેશમાં આવેલા હસ્તિનાપુર નામના નગરના રાજા હતા, ત્યારપછી મેટા ચક્રવતિના ભેગને ભોગવનારા હતા એટલે કે છખંડ ભરતક્ષેત્રના મોટા ચક્રવતિ હતા. તે વખતે મહાપ્રભાવવાળા તે સ્વામી બોંતેર હજાર ઉત્તમ પુર, નગર’, નિગમ અને દેશના સ્વામી હતા, બત્રીશ पोतयुगं लहुगुरुणो, टछक्क दुगुरु टसत्त लहुगुरुगा। पटदुतचगुरुनवटा, दुलहुगुरु टचउ दो गुरुगा ॥१॥ टदुचगुरुजुयं टतिगं, दुलहुगुरू अवरवेलुओ छंद । (पतद्विकं लघुगुरुटषट्कगुरुद्वयटसप्तकलघुगुरवः । पटद्विकतचगुरुटनवकलघुद्वयगुरुटचतुष्कगुरुद्विकाः ॥१॥ टद्विकचगुरुयुतं टत्रिकं लघुद्विकं गुरुरपरवेष्टकछन्दः । અર્થાત-પગણુ તગણુ બે, લઘુ ગુરૂ, ટગણુ છે, બે ગુરુ, ટગણું સાત, લઘુ ગુરૂ, પગલું ગણું मे. तगष्ण, यशष्य, गुरु, शिष्य नव, ये सधु, गुरु, टग यार, गुरु, गए थे, यगणु ગુરુવાળા, ટગણુ ત્રણ, બે લઘુ અને ગુરુ એ પ્રમાણે બીજો વેષ્ટક છંદ જાણો. + मा रासानहित छे. तेनु सक्षण मा प्रभाणे: टदुलहुदुगुरू पढमे दुइए टदुलहुगुरू पए तइए। तुरिए टदुगं सगुरू, रासाइनंदियं छंदं ॥१॥ (टद्विकलघुद्विकगुरवः प्रथमे द्वितीये टद्विकलघुगुरवः पदे तृतीये । तुय टद्विकं सगुरु रासानंदितकं छन्दः।) અર્થાતઃ–ડગણુ બે. લઘુ બે, ગુરુ, પહેલા અને બીજા પાદમાં હેય. ત્રીજા પાદમાં ટગણું બે લઘુ અને ગુરુ હોય. ચોથા પાદમાં ટગણ બે અને ગુરુ એ લક્ષણવાળે રાસાનંદિતક છંદ જાણુ. ૧ જેમાં કર ન હોય તે નગર કહેવાય છે. ૨ જેમાં મોટા વ્યાપારીઓ નિવાસ કરતા હોય તે નિગમ કહેવાય છે,
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy