SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપ્રાભાવિક નવસરણી, કે:-લાભૂમિકોયા, સાવચ્ચે વિનિયં ોલપુર ='), ઉત્તમ હસ્તીના મસ્તકની સમાન પ્રશસ્ત અને વિસ્તીર્ણ સંસ્થાનવાળા, નિશ્ચળ શ્રીવત્સવાળું હૃદય છે જેમનું એવા, મદોન્મત્ત અને લીલાયુક્ત એવા શ્રેષ્ઠ ગંધહસ્તીની ગતિ સમાન ગતિ છે જેમની એવા, સ્તુતિ કરવાને ચેાગ્ય એવા, હાથીની સૂંઢ જેવી લાંખી ભુજાઓવાળા, ધમેલા એટલે તપાવેલા સુવર્ણના અલંકાર જેવા પીળા વર્ણ છે જેએના એવા, ઉત્તમેત્તમ લક્ષણાએ કરીને યુક્ત, સૌમ્ય અને સુંદર રૂપ છે જેઓનું એવા, કાનને સુખકારક અને મનને આનંદકારી તથા અતિ રમણીય એવા ઉત્તમ દેવદુંદુભિના નાદ કરતાં પણ અત્યંત મધુર અને સુખકારક છે વાણી જેએની એવા. REX अजिअं जिआरिगणं, जिअसव्वभयं भवोहरिउं । पणमामि अहं पयओ, पावं पसमेउ मे भयवं ! ॥ १०॥ (रासालुद्धओ) [ अजितं जितारिगणं, जितसर्वभयं भवौघरिपुम् । प्रणमाम्यहं प्रयतः पापं प्रशमयतु मे भगवन् ॥१०॥ ] ભાવાથઃ—[ તથા ] જેઓએ [મહાદિક] શત્રુઓના સમૂહને જીત્યા છે, વળી જેઓએ સર્વ ભયાને જીત્યા છે તથા જે સંસારની પરંપરાના શત્રુ છે-નાશ કરનારા છે એવા શ્રી અજિતનાથ પ્રભુને હું આદરસહિત પ્રણામ કરૂં છું, તેા હે શ્રી અજિતનાથ ભગવાન! મારા પાપના નાશ કરે. कुरुजणवयहत्थिणा उरनरीसरो पढमं तओ महाचकाट्टिभोए महप्पभावो, जो बारिपुरवरसहस्वरनगरनिगम जणवयवई बत्तीसारायवरसहस्साणुयायमग्गो । चउदसवररयणनवमहानिहिचउस द्विसहस्तपवरजुवईण सुंदरवई, चुलसीहयगय रहसय सहस्ससामी छन्नवइगामकोडिसामी આસીન્ગો માશ્મિ મથયું ??!! (વેટ્ટુગોત્ર) * આ રાસાલુબ્ધક છંદ છે તેનું લક્ષણ આ પ્રમાણેઃ— टगणदुर्ग लहुगुरुणो, टगणतिगं लहुगुरू य टगणतिगं । दुसरिच्छं अंतपयं रासाइलद्धयं छंद ॥१॥ (टगद्विकं लघुर्गुरुष्टगणत्रिकं लघुर्गुरुच टगणत्रिकम् । દ્વિતીયસમં ચતુથૈ યંત્ર તત્ ] રાસાgધાવ્: ||) અર્થાત્ઃ-પહેલા પાદમાં બે ટગણુ, પછી એક લધુ અને એક ગુરુ, બીજામાં ત્રણ ટગણુ, પછી લઘુ અને ગુરુ, ત્રીજા પાદમાં ત્રણ ટગણુ અને ચેાથુ પા ખીજા પાદ જેવું હોય તે રાસાલુબ્ધક છંદ કહેવાય છે. × આ વેષ્ટક છંદ છે, તે પ્રથમના વૈષ્ટક છંદી જુદો છે. તેનું લક્ષણ આ પ્રમાણેઃ—
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy