SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ તિજયપહુર સ્તોત્રાસ્નાય काऊणं सुहं ज्झाणं देवगुरूपूयणं सुहमुहुत्तेणं । कुङ्कुमरोयणकप्पूरेण य लिह चक्कं तु ॥७॥ न य पहवंति पिसाया साइणि नहु चोरगाइ दुट्टवेयाला । ___ अन्नेय दुट्ठसत्ता पयाए धरिज्जमाणीय ॥८॥ ભાવાર્થ – ૨૫, ૮૦, ૧૫ અને ૫૦ જિનેશ્વરને સમૂહ ભક્તિ યુક્ત ભવિક જનોના સર્વ પાપનો નાશ કરે. ૧ ૨૦, ૪૫, ૩૦ અને ૭૫ એ કર્મ રજથી મુક્ત થએલા જિનેશ્વર દેવોનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરીએ. ૨ ૭૦, ૩૫, ૬૦ અને ૫ એ જિન સમૂડનું જે મનુષ્ય હર્ષ પૂર્વક ધ્યાન કરે છે તે [ મનુષ્ય] સર્વ પાપથી મુક્ત થાય છે. ૩ પપ, ૧૦, ૬૫ અને ૪૦ એ ક્રોધ રહિત જિનેશ્વરનું ૧૬ ખાનામાં ધ્યાન પંદર કર્મભૂમિમાં (પ ભરત, ૫ ઐરવત અને ૫ મહાવિદેહમાં) ઉત્પન્ન થએલા અને વિવિધ રત્નોના જેવા વર્ણથી શેબિત [શરીર વાળા ૧૭૦ જિનેશ્વરે [ ધ્યાન ધરનારના પાપ નાશ કરે. ૫ કર્મભૂમિના ક્ષેત્રને વિષે ઉત્પન્ન થએલા લોકના નાયક એવા ત્રણે (અતીત, અનાગત અને વર્તમાન) કાળા તીર્થકરેને ત્રિવિધે (મન, વચન અને કાયાયે) શુભ ધ્યાન ધરીને તથા દેવ ગુરૂનું પૂજન કરીને શુભમુહુર્ત કેસર, ગોરોચન તથા કપૂરથી ચક્ર લખીયે. ૭ આ યંત્ર ધારણ કરવાથી (પાસે રાખવાથી) પિશાચ, શાકિની, ચાર વગેરે દુષ્ટ વૈતાલ તથા અન્ય કેઈ દુષ્ટ પ્રાણી પરાભવ કરી શકે નહિ. ૮ ચત્ર ૧૩૩-૧૩૪– तिजयपहत्तपयालय अट्टमहापाडिहेरकयसोहं । समयक्खित्तठिआणं सरेमि चक्क जिणिदाणं ॥१॥ सत्तरिसयमुक्कोसं समरे विस दस वा समयखित्ते । चऊतीस पढम दीवे पं अंतरदीवेसु ते दुगुणा ॥२॥ पणवीसा य असीआ पनरस पन्नास जिणवरसमूहो । नासेउ सयलदुरिश भविआणं भत्तिजुत्ताणं ॥३॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy