SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ આ પ્રમાણે બાણે પણ સમસ્યા પૂર્ણ કરી. તે તેની વાણી સાંભળી સરસ્વતીએ કહ્યું કે તમે અને વિદ્વાન છે. આ પ્રમાણે વિદ્વાનનું બિરુદ મેળવી કેટલાક દિવસે બંને ઘેર આવ્યા. તેને પંડિત જાણવા છતાં પણ મયૂરને વૃદ્ધ જાણી ભેજે ઘણા આદર સત્કાર કર્યાં. એટલે દ્વેષે ભરાએલા એવા બાણુ પાતાના બંને હાથ અને પગો કપાવી નાંખીને ચડીના મંદિરમાં પેઠા, ચંડીકાની ૬૧ કાવ્યથી સ્તુતિ કરી એટલે ચંડી પ્રત્યક્ષ થઈ અને ખાલી કે—હું તારા ઉપર તુષ્ટમાન થઇ છું તું વરદાન માંગ.' આ સાંભળીને બાણે કહ્યું કે લેાકાને આશ્ચર્ય પમાડવા માટે મારા હાથ અને પગ હતા તેવાં કરી દેા. દેવીએ તે પ્રમાણે કરી દીધા એટલે દેવીએ જેતે નવા હાથપગ આપ્યા છે તેવે તે ખાણુ પડિત નગરની મધ્યમાં થઈ રાજદબારમાં આવ્યા. બાણુને મહા પ્રતિભાશાળી જાણી રાજાએ તેના આદર સત્કાર કર્યો અને આવા ચમત્કાર દેખી વૃદ્ધ ભેાજરાજા સભા સમક્ષ સધળા પિતાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે–શૈવ દર્શન વિના આવા ચમત્કાર બીજા કોઇ દનમાં નથી.’ રાજાનું આ પ્રમાણેનું ખેલવું સાંભળીને રાજાના એક કામદાર જૈન હતા, તેણે કહ્યું કે હું રાજન! આ જ નગરમાં મહા માઁત્રવાદી અને વિદ્યાપાત્ર એવા માનતુંગર નામના જૈનાચાય નિવાસ કરે છે.’ તે સાંભળીને વૃદ્ધ ભાજરાજાએ શ્રી માનતુંગરને રાજદરબારમાં તેડાવ્યા. અને વંદન— નમસ્કાર કરી કહેવા લાગ્યા કે—હે દર્શનીય મહાપુરુષ! તમે તમારા ચમત્કાર બતાવી જિનશાસનના મહિમા વધારે.’ ત્યારે શ્રીમાનતુંગસૂરિએ વૃદ્ધ ભાજરાજાને કહ્યું કે- પગથી કે કંઠે લગી અડતાલીસ તાળા સહિત એડીએથી મારા શરીરને મજબુત ધિા, રાજાએ દરબારમાં બેઠેલા સઘળા મનુષ્યેાના દેખતા તેમજ કર્યું અને તેઓને ત્યાંથી ઉપડાવી ઓરડામાં ધાલી બારણે તાળા છ રક્ષકા મૂક્યા અને રક્ષકોને કહ્યુંકે સાવધાન રહેજો. ગુરુ મહારાજે એરડામાં બેઠા બેઠા શ્રીઋષભદેવની સ્તુતિરૂપ ‘ભક્તામર સ્તેાત્ર’ની નવીન રચના ફરી અને તે સ્તોત્રના પ્રભાવથી શ્રીઋષભદેવની કીંકરી ચક્રેશ્વરીદેવી આવીને હાજર થઈ. એકેક કાવ્યે એકેક તાળુ ઉઘડે એમ કહેતાં થકાં “ભાષાવૈતમુસીલવેદિતા॰' એ બેતાલીસમું કાવ્ય કહેતાં થકાં સ સાંકળે! ભાંગી ગઈ અને ઓરડાનાં બારણાં ઉઘડી ગયાં અને આચાર્ય મહારાજ રક્ષકની પાસે આવી ઊભા રહ્યા. સેવકે આ પ્રમાણે આચાય મહારાજને જોઈ, રાજાને ખબર આપી. ગુરુને કચેરીમાં આવેલા દેખી રાજાએ ગુરુને નમસ્કાર કર્યો, અને આશ્ચર્ય પામી કહેવા લાગ્યા ઃ- ધન્ય એ ધર્માં ! ધન્ય એ જૈનદર્શન ! કે જ્યાં આવા મહાપ્રાભાવિક આમ્નાયના જાણુકાર શ્રીમાનતુંગસિર જેવા રત્નત્રયીના આરાધક છે.' ગુરુમહારાજને મહાનિસ્પૃહી અને શેનું સ્મરણ કીધું ? ત્યારે ગુરુએ કહ્યું કે સ્મરણ કીધું. નિર્લોભી જાણી, વૃદ્ધ ભાજદેવે ગુરુને કહ્યું કે, આપે ભક્તામર સ્તેાત્ર રૂપી શ્રીઋષભદેવ ભગવાનની સ્તુતિનું વૃદ્ધ ભાજરાજાએ પછી ગુરુ મહારાજને કહ્યું કે-જે સ્તેાત્રમાં બંધના તુટ્યા એવા મંત્રાસ્નાયા છે તે કહા તે વખતે આચાય મહારાજે સ્વર પદ અક્ષર મંત્ર યુક્ત દરબાર સમક્ષ પ્રગટપણે શ્રી
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy