SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક અવસ્મરણ. પાસદને કહ્યું કે “ત્રિવિક્રમ ઉપાધ્યાયની પાસે જઈને પૂછ. બીજા કોઈની આગળ ન કહીશ, [ કારણ કે ] તે સ્વમશાસ્ત્રને જાણકાર છે. કારણ કે– ત્રે ચા નાની, મો : સદા શાસ્ત્ર યોદ્ધાં થતા, પુરઃ જરુક્ષr: I૪ પાત્રને વિષે દાન દેનાર, ગુણવાન પ્રત્યે અનુરાગરાળો, સ્વજન સાથે ભેજન કરનારે, શાસ્ત્રને જાણકાર અને સંગ્રામમાં યુદ્ધ કરનારો- ઉત્તમ] પુરૂષનાં આ પાંચ લક્ષણો છે.” પછી પ્રિયંકર કુમાર ઉપાધ્યાયના ઘેર ગયો. ત્યાં આગળ તેના બે પુત્ર શાસ્ત્રનું અધ્યયન કરતાં તેના દેખવામાં આવ્યા. તેઓને પૂછ્યું કે-ઉપાધ્યાય ક્યાં છે? મેટા પુત્રે કહ્યું કે – "मृतका यत्र जीवन्ति, नजीवा उच्छ्वसन्ति च ।। स्वगोत्रकलहो यत्र, तद्गृहेऽस्ति द्विजोत्तमः ॥१४१॥ મૃતક જ્યાં જીવતાં થાય છે અને નિજીવ જ્યાં શ્વાસોશ્વાસ લે છે તથા સ્વગેત્રમાં જ્યાં કલહ થયા કરે છે, તે ઘેર એ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે, અર્થાત લુહારના ઘેર ગયા છે.” પછી પ્રિયંકર પિતાની બુદ્ધિથી તે લુહારને ઘેર ગયે છે તેમ સમજીને ત્યાં ગયો. ત્યાંથી તેને જવાબ મલ્યો કે-છરી તૈયાર કરાવીને હમણાં જ તે પિતાને ઘેર ગયા. પછી પાછો આવીને તેના નાના પુત્રને પૂછ્યું. તેણે કહ્યું કે “ગરાનાં સંતત્ર, કીતિ સર્જઃ સદા उपकारि वनाधारं, मत्पिता तत्र विद्यते ॥१४२॥ જ્યાં જળ ભેગા થતાં હોય, કમલની સાથે જ્યાં પ્રીતિ હય, જે ઉપકારક હોય અને જે વનના આધાર રૂપ હોય ત્યાં મારા પિતા છે.” કુમાર તેઓની બુદ્ધિથી આશ્ચર્ય પામ્યો. શું સરવરે ગયા છે. આ પ્રમાણે તેનું કહેવું સાંભળીને તેના બે પુત્રો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કુમાર સરોવર ગયો અને ઉપાધ્યાયને મર્યો. ત્યાં તેને પ્રણામ કરીને એકાંતમાં પિતાના સ્વમની વાત તેણે ( ઉપાધ્યાયને ) કહી. સ્વમ સાંભળીને મનમાં ઘોળાતે હોય તેમ ઉપાધ્યાય ક્ષણવાર સ્તબ્ધ થઈ ગયે. આ સ્વપ્ર રાજ્યને દેનારું છે. ફરી ફરીને તેને (પ્રિયંકરને) પૂછવા લાગ્યો. પછી કુમારની સાથે પોતાના ઘર તરફ જવા લાગ્યા તેટલામાં જ હાથમાં પકડેલા અક્ષતથી ભરેલા થાળની અંદર મૂકેલા શ્રીફળવાળી સ્ત્રીઓનું ટેનું સામું આવતું દેખાયું. પંડિત તે જોઈને વિચારવા લાગ્યો કે–વધામણી તે સન્મુખ જ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy