SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિય૨ નૃપ થા ૧૭૫ શાસ્ત્રા ભણવા લાગ્યા. પંડિત પણ તેના વિનયગુણથી રજિત થઇને પ્રેમપૂર્વક તેને વિદ્યા આપવા લાગ્યા. [કારણકે′′] “ વિનયથી વિદ્યા ગ્રહણ થઇ શકે, પુષ્કળ ધન આપવા વડે વિદ્યા ગ્રહણ થઇ શકે અથવા તે વિદ્યાના બદલે વિદ્યા લઈ શકાય. આ સિવાય વિદ્યા મેળવવાનુ ચેાથું કોઇ સાધન નથી.”-૧૦૦ શ્રેણિક રાજાએ ચાંડાલને પણ સિંહાસન પર બેસાડીને તેની પાસેથી વિદ્યા લીધી એ સજ્જન પુરૂષોને સુવિનય સમજવા.”-૧૦૧ તે થાડા દિવસેામાં બધી વિદ્યાઓમાં પ્રવીણ થઈ ગયા. કેમકે:-- · ડાહ્યા માણસાએ પ્રથમ અવસ્થામાં (બાહ્ય વયમાં)વિદ્યા ગ્રહણ કરવીમેળવવી, બીજી અવસ્થામાં (યૌવન યમાં) ધન ઉપાર્જન કરવું અને ત્રીજી અવસ્થામાં (વૃદ્ધ વયમાં) ધર્માંના સંગ્રહ ( ધર્મકરણી ) કરવે! ( કરવી ).”-૧૦૨ ત્યારપછી પ્રિયંકર ગુરૂમહારાજની પાસે ધર્મશાસ્રા ભણવા લાગ્યા. ગુરૂમહારાજ પણ તેના વિનય ગુણથી, તેને [ પ્રેમપૂર્વક ] ભણાવવા લાગ્યા. કારણ કેઃ"विद्या भवन्ति विनयाद् विनयाच्च वित्तं “નાં મવેન્દ્ર વિનયાસિનસાર્થસિદ્ધિ: 1 धर्मो यशश्च विनयाद् विनयात् सुबुद्धिः ये शत्रवोsपि विनयात् सुहृदो भवन्ति 1120311 વિનયથી વિદ્યા મળે છે, વિનયથી ધન મળે છે, વિનયથી માણસાને પેાતાનાં સર્વ કાર્યની સિદ્ધિ થાય છે, વિનયથી ધમ અને યશની પ્રાપ્તિ થાય છે, વિનયથી સારી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે [અને] વિનયથી દુશ્મના પણ મિત્ર બની જાય છે.’ દશવૈકાલિક સૂત્ર (ના અo, ઉર, સૂ૦ ૧–૨)માં પણ કહ્યું છે કે-“જેમ ઝાડના મૂળમાંથી થડ થાય છે, થડમાંથી પછી ડાળા થાય છે, ડાળામાંથી ડાળીએ નીકળે છે, ડાળીઓમાંથી પાંદડાં, પછી તેને ફૂલ, ફૂલ અને રસ થાય છે આવે છે. તેમ ધર્મનુ મૂળ વિનય છે અને તેનું છેવટનુ ફળ મેાક્ષ છે. કે જે વિનયથી કીર્ત્તિ અને સુખ સઘળુ જલદી મળી રહે છે.”-૧૦૪-૧૦૫. તે જ [ સાચા ] માતા પિતા જાણવા કે જેએ પેાતાના પુત્રને સતાનાને માલપણથી શિક્ષણ અપાવે છે. કેમકે: “પયૌવનસમ્પન્ના, વિરાજનુ જસમવાઃ । વિદ્યાદ્દીના 7 શોમન્ત, નિર્જા ગ્રૂવ વિષ્ણુઃ ॥૨૦॥ पण्डितेषु गुणाः सर्वे, मूर्खे दोषाश्च केवलाः । तस्मान्मूर्खसहस्रेण, प्राज्ञ एको न लभ्यते ॥१०७॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy