SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંકર નુપ કથા. ૧૭૩ લાડૂ (પુખના લાડુ) એ પ્રમાણે પકવાનો પીરસાવ્યાં. કેટલીક સ્ત્રીઓને લાપસી પીરસી, ખાંડ સરસી સ્ત્રી જિમઈ હસી જીભે જાઈ ખિસી. કેટલીકને પાપડી, કિસિઉ જિમઈ જીભ બાપડી. તદનુ દૂબલી ખાંડિવું, સબલઈ છડિવું હલૂઈ હઈ સહિ, ફૂટરી સ્ત્રી ધેયઉં, ચતુર સ્ત્રીનું જોયઉ, સરહર૩, ભરહર, આણીઆલઉ, દૂબલઈ પિટિ જાણે કરી ફેડી નીસરસિઈ, જે જમિસઈ તેહ નઈ ઘરનું જિમણ વીસર. આ પ્રમાણે રાજાને ખાવા લાયક ડાંગર ખંડાવીને તૈયાર કરાવેલા ચોખાને ભાત પીરસ્યો. પછી મગની દાળ વાની પીલી (રંગે પીળી), નેત્રી સીલી પીરસાવી. પછી તરતનું ગરમ કરેલું અને સાક્ષાદ અમૃત જેવું ઘી પીરસાવ્યું. પછી વડાં ભીનાં ઘણિ ઘેલિ, મરીચ-મીચમી-ખાંડમી-પાપડ તલ્યા, મુડ ભણી હાથ વયા, રાઈતાં ચિણ ડેડી ટહૂરાં સાલણે ભાણા ભરિયાં, પૂરિયાં તે કિસ્યાં તીખાં કઠુઆ કસાયલાં મધુરાં ચાર પ્રકારનાં, દુર્જનના હઆ સરિખાં તીખાં, પાડોસણિની જીભ સરિખાં કહુઆ, શ્રીગુરૂના વચન સરિખાં કસાયલા, માયના સ્નેહ જિસ્યાં મધુરાં, આ પ્રકારના શાક પીરસાવ્યાં. પછી પ્રીસ્યાં (પીરસ્યાં) ઘેલ ગલ્યાં, (બોલે માથે પલ્યાં)ઘણે દેસાકરે (દેશાવરે) ભમ્યાં ઈણ પરઈ નથી જિમ્યાં. કેટલાક માણસોને ઘણિદે-ધદે-ગજદે ત્રણ જાતની છાશ પીરસાવી (પીસી). કુકર કડે લગ્ન ઈહવત્ તાભિઃ ખુંકારિતમ, ગલે (ગળે) ખરખરે જાત: ત્યારે બહેન બોલી કે –“હે બહેનો! મારા ઘરનું ભજન સામાન્ય પ્રકારનું હેવાથી તમારા ગળે ખરખરો થયે છે.” તે બહેને બોલી કે હે બહેન ! ભેજન નહિં, પણ તારું વચન [કઠેર) છે, તે અપમાનનું ફળ દેખાડ્યું છે. ત્યારપછી તેણીએ સારું દહીં મૂકાવ્યું. પછી કપૂર, લવિંગ-ઈલાયચી-કેશર સહિત બનાવેલાં પાનનાં બીડાં આપ્યાં. ભજનની આવા પ્રકારની વિશેષતાથી બધાને નવાઈ ઉપજી. સગા સંબંધીઓએ કહ્યું કે –“આ પુણ્યવતી પતિને મળેલું ધન રાજાને દેખાડ્યું, (અ) રાજાએ તેને જ આપ્યું. રાજા પણ તેનું બહુમાન કરે છે. બધા સગાંઓ બોલ્યાં કે-આ શેઠનું પુણ્ય ફલ્યું. કારણકે – “પુરૂઝમ વિભૂતિનેધા, ચિત્તમામૌgrgr ગુરૂ જુતા વિમરું ચો, મવતિ ધર્મત ૮મીદશ૬ રવા સારા (ઉત્તમ) કુળમાં જન્મ, અનેક પ્રકારની વિભૂતિઓ, સુખની પરંપરા, સ્નેહીજનોને મેળાપ, રાજદરબારમાં સન્માન મોટાઈ, નિર્મળ એવો યશ વગેરે ધર્મરૂપી વૃક્ષના ફળ છે [એમ જાણવું].”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy