SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવસ્મરણ. આઠ વર્ગો તે આ પ્રમાણેઃ સ, મા, , , , , , , સ્ટ્ર, ૪, ૬, જે મો, ગૌ, ગં, ઝ: 8, વ જ घ ङ २, च छ ज झ ञ ३, ट ठ ड ढ ण ४, त थ द ध न ५, प फ ब भ म ६, ૫ ૪ ઢ ૭, રા ઘ ૮; એક પાંખડીમાં એક એમ આઠ વર્ગો આઠ પાંખડીમાં સ્થાપન કરવા. તે આઠ પાંખડીઓની સંધિઓમાં સિદ્ધ સ્તુતિ હ્રીંકારની સ્થાપના કરવી. તે કમલમાં પહેલે વર્ણ અને છેલ્લે વર્ણ ટુ રેફ કલા * અને બિંદુ ૦ સહિત બરફની માફક ઊજવલ (વર્લ્ડ) સ્થાપન કરે. (આકૃતિ માટે જુઓ ચિત્ર. નં. ૧૨–૧૩) આ સર્વે અક્ષર મનથી સ્મરણ કરવા માત્રથી પણ પવિત્ર કરનાર છે. આ શબ્દને પ્રથમ ઉચાર હસ્વ મનમાં કરે, પછી દીઘ, બુત અને સૂક્ષમ કરે, પછી તેને ઉચ્ચાર નાભિકંદ તથા ઘંટિકાદિકની ગાંઠને વિદારણ કરતો સૂફમ ધ્વનિ વાળ થઈ તે સર્વના મધ્યમાં થઈ આગળ ચાલ્યો જાય છે એમ ચિંતવવું, પછી તે નાદને બિંદુથી તપેલી કળામાંથી નીકળતા દુધ સરખા ઉજવળ, અમૃતના કલ્લેલે કરી અંતરાત્માને સિંચાતે ચિંતવ. તે પછી એક અમૃતનું સરોવર ક૯પવું, તે સરોવરની અંદર પેદા થએલા એવા સોળ પાંખડીવાળા કમળની અંદર પિતાને સ્થાપન કરી તે પાંખડીઓમાં અનુક્રમે સેળ વિદ્યાદેવીઓની સ્થાપના ચિંતવવી. પછી દેદીપ્યમાન સ્ફટિક રત્નના ભૂંગાર (બારી)માંથી ઝરતા દુધની માફક ઉજ્વળ અમૃત વડે પોતાને સિંચાતા ઘણે વખત સુધી મનમાં ચિંતવવું. પછી આ મંત્રરાજના અભિધેય (નામવાળા) શુદ્ધ સ્ફટિની માફક નિમેળ જે પરમેષ્ઠિ ગર્દમ્ તેનું મસ્તકને વિષે ધ્યાન કરવું. તેના ધ્યાનના આવેશમાં યોગદું, લોડÉતે વીતરાગ, તે જ હું, તે જ તું એમ વારંવાર બોલતાં નિઃશંકપણે આત્માની પરમાત્મા સાથે એકતા સમજવી. પછી નિરાગી, અષી, અમહિ, સર્વદર્શિ, દેવથી પૂજનિક અને સમવસરણમાં રહી ધર્મદેશના દેતા, પરમાત્માની સાથે અભિન્નતાનું ધ્યાન કરતાં ધ્યાની પાપ કર્મોનો નાશ કરી પરમાત્મપણાને પામે છે.-૬ થી ૧૭ यद्वा मंत्राधिपं धीमान् ऊर्ध्वाऽधोरेफसंयुतम् । कलाबिंदुसमाक्रांतमनाहतयुतं तथा ॥१८॥ कनकांभोजगर्भस्थं सांद्रचन्द्रांशुनिर्मलं । गगने संचरन्तं च व्याप्नुवन्तं दिशः स्मरत् ॥१९॥ ततो विशतं वक्त्राब्जे भ्रमन्तं भलतांतरे । स्फुरंतं नेत्रपत्रेषु तिष्ठन्तं भालमण्डले
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy