SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમન્ટને છંદ. શેઠને ઘર આવી વિન નિવાર્યા, સુરે કરી મહાર; સો ભવિયાં ભક્ત કણે ચિત્ત, નિત્ય જપીયે નવકાર ૧દા પંચ પરમેષ્ટિ જ્ઞાન જ પંચહ, પંચ દાન ચારિત્ર; પંચ સજઝાય મહાવ્રત પંચહ, પંચ સમિતિ સમકિત છે પંચ પ્રમાદ વિષય તજે પંચહ, પાલો પંચાચાર; સો ભવિયાં ભક્ત ચેકબે ચિત્ત, નિત્ય જપીયે નવકાર ૧ કલશ-છપ્પય નિત્ય જપીયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક સિદ્ધમંત્ર એ શાશ્વત, એમ જપે શ્રી જગનાયક શ્રી અરિહંત સુ સિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણી જે; શ્રી ઉવજઝાય સુસાધુ, પંચ પરમેષ્ટિ થુણીજે ! નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ રીતે વાંછિત હે ૧૮
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy