SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમરકાર મહામત્રના માત્રામ્બા. એકેક (બે ઘડીનું) સામાયિક કરીને જાપ કરવાથી આ મન્દ્ર સિદ્ધ થાય છે. આખા એ સામાયિકમાં આ મત્રને જ જાપ કરવો જોઈએ. પરદેશ લાભ મન્ન ५५ ॐ णमो' अरिहन्ताणं नमो भगवइप चंदावइए महाविज्जाए सत्तठाए गिरे गिरे हुलु हुलु चुलु चुलु मयूरवाहिनिए स्वाहा ॥ આ મન્ચને જાપ પોષ વદિ ૧૦ (ગુજરાતી માગશર વદિ ૧૦)ના દિવસે ઉપવાસ કરીને દશ હજાર અથવા ઓછામાં ઓછા ૧૦૮ વખત જાપ તે જરૂર કરે જોઈએ અને તે દિવસે શરૂ કરીને હમેશાં તેને ૧૦૮ વખત જાપ સિદ્ધ થયા સુધી કરવો, સિદ્ધ થયા પછી સારા મુહૂર્તમાં પરદેશ ગમન કરીને જે ગામમાં વ્યાપારાર્થે જવું હોય તે ગામમાં પ્રવેશ કરતી વખતે આ મન્નનું ૧૦૮ વખત સ્મરણ કરે તે પરમલાભ થાય અને ધનની પ્રાપ્તિ થાય. જે નગરમાં વ્યાપારાર્થે જવું હોય તે દિવસે મંગલવાર ન હોવો જોઈએ એટલું ખાસ ધ્યાનમાં રાખવું કારણકે મંગળવાર ના દિવસે પ્રવેશ કરનારને મહાન ખોટ તથા દેવાળું કાઢવાનો વખત આવે. પરમ કલ્યાણ મંત્ર ५६ ॐ अर्ह असिआउसा णमो' अरिहन्ताण नमः॥ આ મન્ટનું હૃદયકમલમાં ૧૦૮ વાર ધ્યાન કરવાથી એક ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. તથા એક લેટામાં પવિત્ર પાણી લઈને તેમાંથી પાણીની અંજલિ ભરીને ૨૧ વાર મ– ભણીને જ્યાં અગ્નિ લાગી હોય તેની આજુ બાજુ ફરતી તે મન્ચેલા પાણીની ધારા દઈને અગ્નિ વધતી અટકાવ્યા પછી ફરી અંજલિમાં પાણી લઈને તે પાણીને ફરી ૨૧ વાર મંતરીને તે મન્ચેલા પાણીના છાંટા નાખવાથી અગ્નિના ઉપદ્રવની શાંતિ થાય છે, પરંતુ આ બધી ક્રિયા પહેલાં મન્ચને સિદ્ધ કર્યા પછી જ ફલદાયક થાય છે તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈયે. ૧ શ્રી નવકારમાં નમો પાઠ છે. ૨, શ્રીજૈનબાલ”માં રતાળ પાઠ છે, ૩ જૈનબાલ' માં ૪ જમો ચાવા એવો પાઠ છે. ૪ શ્રી નવકારમાં વન્યા અને શ્રીજૈનબાલ' માં દંઢા પાઠ છે. ૫ શ્રીજનબાલ' આ પાઠ નથી, જ્યારે શ્રીનવકાર’માં મહાવિજ્ઞાઈ પાઠ છે. ૬ “શ્રી જૈનબાલ' માં મોર મોર પાઠ છે. ૭ “જેનબાલ' થવા પાઠ નથી. ૮ “શ્રી નવકાર માં ૩% નમો આ ભત્રની શરૂઆતમાં વધારે છે. અને “શ્રીજનબાલ” માં ૐ નમો પાઠ છે. ૯ “શ્રી મંત્રરાજ’માં મોની જગ્યાએ નમો પાઠ છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy