SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ મહામાભાવિક નવમરણ. આ જ વિદ્યાને સિદ્ધ કરીને કાળાં વસ્ત્ર પર પિતાનાં લોહી વતી શત્રુનું નામ લખવાથી શત્રુને નાશ થાય છે. સંકટમોચન મત્ર २५ ॐ ह्रीं'णमो अरिहन्ताणं, ॐ हीं णमो सिद्धाणं, ॐ ह्रीं णमो आयरियाणं, ॐ ह्रीं णमो उवज्झायाणं, ॐ ह्रीं णमो लोए सव्वसाहणं॥ આ મન્ટને ૧૨૫૦૦ જાપ કરીને પછીથી નીચેના નવાક્ષરી મન્ટને જાપ કરો. નવાક્ષરી મંત્ર २६ ॐ ह्रीं अई नमः क्षी स्वाहा॥ આ મન્ચનો ઉચ્ચાર રહિત જાપ કરવાથી દુષ્ટ, તસ્કરને ભય તથા અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વખતે આ મન્ચને ઉપયોગ કરવાથી તે તે ભયનું નિવારણ થાય છે. ભય નિવારણ માત્ર २७ ॐ ह्रीं णमो भगवओ' अरिहन्ता सिद्ध आयरिय उवज्झाय सव्वसाहूय' सव्वधम्मतित्थयराण, ॐ णमो भगवईए सुअदेवयाए, ॐ णमो भगवईए संतिदेवयाए सचप्पवयण "देवयाणं, दसण्हं दिसापालाणं, पंचण्हं लोगपालाणं, ॐ ह्रीं अरिहन्त देवं नमः॥ આ મન્સને સિદ્ધ કર્યા પછી વાદ વિવાદ અથવા જય માટે ૧૦૮ વખત જાપ કરવાથી જય પ્રાપ્ત થાય છે, વળી આ મન્ચથી સાત વાર મન્ચીને વસ્ત્રના છેડે ગાંઠ બાંધીને તે વસ્ત્ર પહેરવાથી માગમાં ચેર, સર્પ તથા સિંહ વગેરે જંગલી જનાવરેને ભય ઉપસ્થિત થતો નથી. રિનાશક માત્ર २८ गहलाव्वसएलोमोण, णंयाज्झावउमोण, गंयारियआमोण, णद्धासिमोण गंताहरिअमोण ॥ આ મન્ટને અગાઉ ૨૪ મા મન્ત્ર તરીકે ઉલ્લેખ કરી ગયા છીએ, છતાં અહીંયાં તેને ઉપગ અલગ હોવાથી ફરીથી ઉલ્લેખ કરે છે. આ મંત્રને ચોથા ૧ શ્રી નવકાર મહામન્ત્રકામાં પાંચ પદોમાં જનની જગ્યાએ નમો પાઠ છે. ૨ શ્રી નવકાર મહામત્રક૫” માં શ્રીં નમો માવો પાઠ નથી, ૩ ૨ પાઠ નથી, ૪ નમોની જગ્યાએ નમો પાઠ છે, ૫ ૩% ામો માવા પાઠ નથી, ૬ સāgવચાની જગ્યાએ સત્ર વચન પાઠ છે. ૭ ટેવવાળની જગ્યાએ વાળ પાઠ છે, ૮ સારું વિલાપાળે પાઠ નથી. ૯ iદૂ ના બદલે ૬૦ એ પાઠ “શ્રી નવકાર મહામત્રંક”માં છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy