SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામત્રના મા . ૭. એક સફેદ શુદ્ધ એલી ચાદર લઈને તેના એક ખુણ પર મન્ત્ર બોલતા બોલતા ગાંઠ વાળવાની માફક ખુણાને વાળીને ૧૦૮ વાર તે ખુણા પર તે પ્રમાણે મન્ટ બેલીને તે ચાદરને ગાંઠ વાળવી, પછી તે ગાંડ વાળેલી ચાદર રેગીને ઓઢાડવી અને વાળેલી ગાંઠ રેગીના માથા તરફ રાખવાથી રોગીનો ચોથીઓ, એકાંતરે તથા વેલાવર વગેરે ગમે તે તાવ ઉતરી જાય છે, જ્યાંસુધી તાવ ન ઉતરે ત્યાંસુધી ચાદર રોગીએ ઓઢી રાખવી, જ્યાંસુધી જપ કરે ત્યાંસુધી ધૂપ દેતા રહેવું, પરંતુ નવા તાવમાં આ મગ્નને પ્રયોગ ન કરે, કારણ કે આ પ્રયોગ જુના તાવનો નાશ કરનાર છે. ચાર વૈરી નિવારણ મન્ચ २३ ॐ ह्रीं णमो'अरिहन्ताणं, ॐ ह्रीं णमो सिद्धाणं, ॐ ह्रीं णमो आयरियाणं,ॐ ह्रीं णमो उवज्झायाणं, ॐ ह्रीं णमो लोए सब्यसाहणं॥ આ મન્ટને પ્રથમ સવાલાખ જાપ કરીને સિદ્ધ કર્યા પછી જરૂરત પડે ત્યારે ડી વખત સ્મરણ કરવાથી તુરત જ કાર્યની સિદ્ધિ થાય છે. આ પિસ્તાલીશ અક્ષરની વિદ્યાનું સ્મરણ એવી રીતે કરવું જોઈએ કે સ્મરણ કરતી વખતે આપણને પિતાને પણ ન સંભળાય, દુષ્ટ અથવા ચેર વગેરેના ભય વખતે અથવા મોટી આપત્તિવાળા સ્થાનમાં આ વિદ્યાનું સ્મરણ કરવાથી તથા જલવૃષ્ટિ માટે તેને જાપ ઉપાશ્રયમાં કરવાથી આપત્તિઓનું નિવારણ થાય છે. ચેરોની આપત્તિ વખતે આ મન્ત ભણીને ચારે દિશાઓમાં ક મારવાથી અને વિશેષે કરીને જે દિશામાં ચાર હોય તે દિશામાં ફેંક મારવાથી તુરત ચેરની આપત્તિનો નાશ થાય છે. બંદીખાના નિવારણ માત્ર __ २४ णहसाब्वसएलो मोण, णंयाज्झावउमोण, णयारियआमोण, णद्धासिमोण, जंताહૃત્રિમ | આ મન્ન નવકાર મગ્નના ૩૫ અક્ષર લખવાથી બનેલું છે જે બની શકે તો ૭, ૧૧ તથા ૨૧ દિવસમાં સવા લાખ જાપ પુરા કરે અને સવા લાખ જાપ પુરે ન થઈ શકે તે કેદમાં જેટલો જેટલો ટાઈમ મલે તેટલે તેટલો સમય આ મન્ચાક્ષરેને જાપ કરે તો તુરત કેદખાનામાંથી છુટે અગર તો અદાલતમાં અપીલ વગેરે કરવાથી તુરત છુટે, પરંતુ જાપ કરતી વખતે મન સ્થિર રાખવું જોઈએ. “મન્નરાજ ગુણકલ્પ મહોદધિ’માં દરેક પદના અંતે એકલે શું બોલવો જોઈએ એવો પાઠ છે. પરંતુ મારી માન્યતા પ્રમાણે 3 ની સાથે હું બોલવો જોઈએ એમ વધારે યુક્તિ સંગત લાગે છે. ૧ જૈન બાલગુટકામાં અટૂંati પાઠ છે. -સંપાદક
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy