SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારમંત્રના વિષયમાં આવશ્યક વિચારે. માનવાથી જ સંભવી શકે છે, તાત્પર્ય એ છે કે આવા આચાર્યોના સંબંધમાં સર્વે મનુષ્યોએ પિતાનામાં લઘુભાવ જાણવું જોઈએ તથા લઘુભાવને જ હૃદયમાં રાખીને તેઓનું આરાધન અગર સેવન કરવું જોઈએ, તેથી સ્પષ્ટ છે કે-ગારિયાળીએ પદના જાપ અને ધ્યાનથી લઘિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રી નવકાર મહામત્વનું ત્રીજું પદ અને ત્રીજી સંપદાનું વર્ણન વિસ્તારથી આ પ્રમાણે જાણવું.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy