SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૨૨ ૧૮૫ સ્થિતિ યાવ4 જાન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમની છે. હે ભગવાન ! ઈશાન કલની પરિંગૃહિતા દેવીઓની સ્થિતિ યાવતુ જઘન્ય સાધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પણ પોયમની છે. સનcકમર કલાના દેવોની સ્થિતિ યાવતુ જા બે સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. ભંતે મહેન્દ્ર કલાના દેવોની સ્થિતિ યાવત્ જઘન્ય સાધિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાધિક 8 સાગરોપમ. ભંતે બ્રહ્મલોક કલાના દેવોની યાવત જઘન્ય સ્થિતિ છે સાગરોપમ અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ છે. લાંતક કક્ષાના દેવોની જધન્ય સ્થિતિ ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૪ સાગરોપમની છે. મહાશુક કલાના દેવોની સ્થિતિ જઘન્ય ૧૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૩ સાગરોપમની છે. સહયર કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૭, સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમની છે. આણત કલાના દેવોની સ્થિતિ જઘન્ય ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમની છે. પ્રાણત કલ્પના દેવોની સ્થિતિ જઘન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ર૦ સાગરોપમની છે. અરણ કલાના દેવોની સ્થિતિ જઘન્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ર૧ સાગરોપમની છે. અમૃત કલાના દેવોની સ્થિતિ જઘન્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની છે. અધતન અધતન શૈવેયકની સ્થિતિ જઘન્ય ર૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩ સાગરોપમની છે. આધસ્તન મધ્યમ વેયકની સ્થિતિ જઘન્ય ર૩ સાગરોપમ, ઉત્કૃષ્ટ ર૪ સાગરોપમની છે. આધસ્તન ઉપમિ પૈવેયકની સ્થિતિ જઘન્ય ર૪ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૫ સાગરોપમની છે. મધ્યમ ધસ્તન ઝીવેયકની સ્થિતિ ૫ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૬ સાગરોપમની છે. મધ્યમ મધ્યમ વેયકની સ્થિતિ જન્ય ૨૬ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ર૩ સાગરોપમની છે. મધ્યમ ઉપરિમ વેયકની સ્થિતિ જઘન્ય ૨૭ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૨૮ સાગરોપમની છે. ઉપમિ અધતન શૈવેયકની સ્થિતિ જઘન્ય ર૮ સાગરોપમની, ઉત્કટ ૨૯ સાગરોપમની છે. ઉપરિમ મધ્યમ ઝવેયકની સ્થિતિ જઘન્ય ર૯ સાગરોપમની, ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની છે. ઉપરિમ ઉપરિમ શૈવેયકની સ્થિતિ જઘન્ય ૩૦ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમની છે. | વિજય, વૈજયંત, જયંત અને પરાજિત વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમની છે. પ્રસ્ત - હે ભગવન! સવિિસદ્ધ મહાવિમાનના દેવોની સ્થિતિ કેટલા કાળની છે ? ઉત્તર :- સવથિસિદ્ધ મહાવિમાનના દેવોની સ્થિતિ અજઘન્ય-અનુકુટ 33 સાગરોપમની છે. આ રીતે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અઢાપલ્યોપમની ૧૮૬ “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન વક્તવ્યતા પૂર્ણ થાય છે. • વિવેચન-૨૯૨/૩ : સૌધર્મ દેવલોકથી અય્યત પર્વતના ૧૨ દેવલોકને કયોપપણ કહેવાય છે. તેમાં ઈન્દ્ર સામાનિક દેવો, સૈનિક દેવો તેવા ભેદ છે. રૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો કપાતીત છે. ત્યાં ઈન્દ્ર સામાજિક આદિ ભેદ નથી તે સર્વ દેવો અહમેન્દ્ર છે. અતિ સ્વયં રાજા જેવા છે. ત્યાં શાસક શાસ્તાના ભેદ નથી માટે તે કપાતીત કહેવાય છે. પ્રથમ બે દેવલોક સુધી દેવીઓ છે. તેમાં દેવોની ગ્રહણ કરેલી દેવીઓ પરિગૃહીતા કહેવાય છે અને કોઈ એક દેવની ગ્રહણ કરેલ ન હોય તેવી દેવીઓ પઅપરિગૃહિતા કહેવાય છે. ત્રીજા દેવલોકથી ઉપરના દેવલોકમાં દેવીઓ નથી. માટે બે દેવલોક સુધી જ દેવીઓની સ્થિતિ વર્ણવી છે. અહીં સૂત્રમાં સૂત્રકારે પાંચ નુત્તર વિમાનના નામ બતાવ્યા છે પણ શૈવેયકના નામ બતાવ્યા નથી. તે નામ આ પ્રમાણે છે - અધતનત્રિકના ભદ્ર, સુભદ્ર, સુજાત, મધ્યમનિકના સૌમનસુ, પ્રિયદર્શન, સુદર્શન અને ઉપરિમઝિકના અમોહ, સુમતિ, યશોધર. આ નવનામ શૈવેયકના છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં સર્વ જીવો એકાવતારી-એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જનારા હોય છે, તેથી તેને મહાવિમાન કહ્યું છે. સવથિસિદ્ધ સિવાયના અન્ય સર્વ દેવલોકોમાં જઘન્ય ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની સ્થિતિ હોય છે. જઘન્ય-ઉત્કૃષ્ટની વચ્ચેની સ્થિતિ મધ્યમ કહેવાય છે. સવર્થિસિદ્ધ વિમાનના સર્વ દેવોની એકસરખી ૩૩ સાગરોપમની જ સ્થિતિ હોય છે. તે સૂચવવા જ ત્યાં ‘અજઘન્ય-અનુષ્કૃષ્ટ’ પદ આપ્યું છે. બધા જ દેવોની અપયપ્તિ અવસ્થાની સ્થિતિ અંતર્મુહર્ત પ્રમાણ છે અને પર્યાપ્તાવસ્થાની સ્થિતિ અંતર્મહd જૂન જે દેવલોકની જેટલી સ્થિતિ કહી છે, તેટલી જાણવી. આ રીતે સૂમ અદ્ધા પલ્યોપમના વર્ણનમાં અહીં ચાર ગતિના જીવોની સ્થિતિનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. સૂત્ર-૨૯૩,૨૯૪ - - ધન :- હોમ પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર bx પલ્યોપમના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે - ૧. સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ ૨, વ્યાવહારિક ક્ષેત્રપલ્યોપમ. તેમાં જે સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે, તે સ્થાપનીય છે. તેનું વર્ણન પછી કરશે. ઉલ્લેધાંગુલ પ્રમાણથી એક યોજન લાંબો, પહોળો, ઊંડો અને કાંઈક અધિક મનુeણી પરિધિવાળા એક પલ્યને (કૂવાને) બે, ત્રણ દિવસથી સાત દિવસ સુધીના ઉગેલા વાતાગ્ર કોટિઓથી ઠાંસીઠાંસીને એવી રીતે ભરવામાં આવે કે અનિ તે વાલાણને બાળી ન શકે, પવન તેને ઉડાડી ન શકે, તેમાં કોહવાટ થઈ ન શકે, તે સડી ન શકે અને તેમાં ડુંગધ ઉત્પન્ન થઈ ન શકે. ત્યારપછી તે પલ્યમાંથી સમયે-સમયે વાતાગ્રોથી સ્પેશયેલા
SR No.009082
Book TitleAgam 45 Anuyogadwar Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy