SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ કેવલીના રોજ સારે કમીશોનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે - વેદનીય, સાય નામ આને ગોગ. ત્યાર પછી તે સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે, બધા દુઃખોનો અંત કરે છે. • વિવેચન - ૧૧૫૪ - હવે સર્વ પ્રત્યાખ્યાન પ્રધાન સદૂભાવ પ્રત્યાખ્યાનને કહે છે. તેમાં સદ્ભાવ - સર્વથા ફરી કરણ અસંભવથી પરમાર્ત વડે પ્રત્યાખ્યાન, તે સર્વ સંવર રૂપ શૈલેશી સુધી હોય છે, તેના વડે. નિવૃત્તિ - મક્તિ વિધમાન નથી તેવા અનિવૃત્તિ શુક્લ ધ્યાન રૂપ ચોથા ભેદને પામે છે. • x x- તે ગુણસ્થાનને પામીને કેવલી ચાર પ્રકારના ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરે છે. • સૂત્ર • ૧૧૫૫ - ભગવદ્ ! પ્રતિરૂપતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? પ્રતિરૂપતાથી જીવ લાઘવતાને પામે છે. વકુભૂત જીવ અપ્રમત્ત, પ્રક્ટ લિંગ, પ્રશસ્ત લિંગ, વિણાઇ સબ્સક્ત, સસ્ત સમિતિ સંપન્ન, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વોને માટે વિશ્વાસનીય, અલ્ય પ્રતિdબનવાળા, જિતેન્દ્રિય, વિપુલ તપ અને સમિતિનો સર્વત્ર પ્રયોગ કરનારો થાય છે. • વિવેચન - ૧૧૫૫ - ઉક્ત પ્રત્યાખ્યાનો પ્રાયઃ પ્રતિરૂપતામાં જ તાય છે. પ્રતિ - સાદેશ્ય, તેની પ્રતીતિ • સ્થવિર કલ્પાદિ સદેશ - વેષ જૈનો છે તે. તેઓ અધિક ઉપકરણના પરિહાર રૂપથી લાઘવતાને પામે છે તેમાં દ્રવ્યથી સ્વલ્પ ઉપકરણત્વથી અને ભાવથી પ્રતિબદ્ધતાને પામે છે. અપ્રમત્ત - પ્રમાદ હેતુનો પરિહાર, પ્રકટલિગ - સ્થવિરાદ કપરૂપથી વતી એ પ્રમાણે વિજ્ઞાયમાનપણે. પ્રશસ્તલિંગ- જીવરક્ષણ હેતુ હરણાદિ ધારકપણાથી. વિશુદ્ધ સમ્યકત્વ - સખ્યત્વના વિશોધનથી તેનો સ્વીકાર. - * - ઇત્યાદી બધું સૂત્રાર્થવત્ જાણવું. - x x-x-x • સૂત્ર • ૧૧૫૬ - ભગવાન ! તૈયાવરસથી જીવને શું પ્રાપ્ત થાય છે? વૈયાવચ્ચથી જીવ તીર્થકર નામ ગોત્રનું ઉપાર્જન કરે છે. • વિવેચન - ૧૧૫૬ - પ્રતિરૂપતામાં પણ વૈયાવચ્ચેથી જ વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય, તેથી હવે વૈયાવચ્ચે કહે છે - કુળ આદિના કાર્યોમાં વ્યાપારવાન, તેનો જે ભાવ તે વૈયાવચ્ચ. તેના વડે તીર્થકર નામ ગોત્ર કર્મ બંધાય છે. • સૂગ - ૧૧૫૭ - ભગવાન ! સર્વગુણ સંપન્નતાથી જીવને શું કામ થાય છે? સર્વ ગુણ સંપન્નતાથી જીવ પુનરાવૃત્તિને પ્રાપ્ત થાય છે. આયુનરાવતિ પ્રાપ્ત જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી થતો નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy