SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/૭૩ થી ૩૮૨ ૨૧૬ પાંચ ધાત્રી વડે પરિપાલિત કરાતો સમુદ્રપાલ મોટો થવા લાગ્યો. બોંતેર કળા શીખ્યો. નીતિ કોવિદ થયો. તે યૌવન પામતા અધિક પ્રિયદર્શન થયો. ત્યારે તેના પિતાએ તે રૂપિણી નામે કન્યા પરણાવી. તે કન્યા ચોસઠ ગુણથી યુક્ત અને દેવાંગના સદશ રૂપવાળી હતી. તે રૂપિણી સાથે દોગંદક દેવની જેમ ભવનપુંડરિકમાં ક્રિીડા કરતો હતો. નિત્ય કિંકરોથી પરિસ્વરેલો રહેતો. કોઈ દિવસે પોતાની પત્ની સહિત ઝરૂખામાં બેઠો હતો ત્યારે તેણે લોકો વડે કોઈ વધ્ય પુરૂષને લઈ જવાતો જોયો. તે સંજ્ઞ જ્ઞાનથી બોલ્યો અને સંસારના દુઃખોથી ભયભીત થયો. આ પાપક તેના જ પાપકર્મોથી લઈ જવાય છે તે ઐશ્વર્યવાન બોઘ પામ્યો. અનુત્તર સંવેગને પ્રાપ્ત થયો. પોતાના પિતાને પૂછીને તે યશોકીર્તિએ નિષ્ક્રમણ કર્યું. આ નિયુક્તિઓ વ્યાખ્યાત જ છે. વિશેષ આ - વરવર - નામથી બીજાં પણ વીસે સંભવે છે, તે ભાવથી પણ વીર હતો તેથી વર શબ્દ લીધો. આના વડે ભગવંતની સમકાળતા પણ દર્શાવી. ગણિમ - સોપારી આદિ. શરિમ - સુવર્ણ આદિ. પ્રિયદર્શન - સર્વજન વડે અભિમત અવલોકન. દસદ્ધપાંચ ધાત્રીઓ - દુધ, સ્નાન, મંડન, કીડન અને અંક નામની. - x- - - ચોસઠ ગુણો - અશ્વ શિક્ષાદિ આઠ કળા સહિત. કલા જ અપર નામે વિજ્ઞાન કહેવાય છે. ભવનપુંડરિક- પ્રઘાન ભવન. અહીં પંડરિક શબ્દ પ્રશંસાવાયી છે. સેંકડો અવિવેકીજનોથી અનુગમન કરાતા વધ્યપુરુષને લઈ જવાતો જોયો. સંજ્ઞી - સમ્યગૃષ્ટિ. ભીત - બત. નિકૃષ્ટ પાપહેતુ ચોરી આદિ અનુષ્ઠાનોથી આ પાપનું ફળ છે. આ ચોરને જે પાપકર્મોનું અનિષ્ટ ફળ મળે છે તેવું ફળ મને પણ મળે. - - હવે દીક્ષા લઈને તેણે શું કર્યું? • સૂત્ર - ૭૮૩ થી ૯૫ - (૩૮૩) દીક્ષા લઈને મુનિ મહાક્લેશકારી, મહામોહ અને પૂર્ણ ભયકારી સંગનો પરિત્યાગ કરીને પયય ધર્મમાં, બતમાં, શીલમાં, પરીષહોને સમભાવે સહેવામાં અભિરુચિ રાખે. (૭૮૪) વિદ્વાન મુનિ હિંસા, સત્ય, અસ્તેય, બ્રહાયર્સ અને અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતોને સ્વીકારીને જિનોપદિષ્ટધર્મ આચરે. (૭૮૫) દ્રિયોનું સમ્યફ સંવરણ કરનાર ભિક્ષુ બધાં જીdો પ્રતિ કરવાનું રહે, ક્ષમાથી દુર્વચનાદિ સહે, સંપત થાય, બ્રહાયારી થાય. સદૈવ સાવધ યોગનો પરિત્યાગ કરતો વિચાર, (૭૮૬) સાધુ સમયાનુસાર પોતાના બલાલને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ ફરે. સિંહની માફક ભયોત્પાદક શબ્દો સાંભળીને પણ સંગત ન થાય. સભ્ય વચન સાંભળીને બદલામાં સભ્ય વચન ન કહે. (૩૮૭) સંચમી પ્રતિકુળતાની ઉપેક્ષા જતો વિસરે. પિય-આપિય પરીષહોને સહન કરે. સબ બધી વસ્તુની અભિલાષા ન કરે. પૂજ યાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy