SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧ ૯ર૪૩, ૨૪૪ • સૂત્ર - ૨૪૩, ર૪૪ - પુત્ર, પત્ની અને ગૃહવ્યાપારથી મુક્ત ભિક્ષને માટે કોઈ વસ્તુ તેને પણ નથી હોતી કે અપ્રિય હોતી નથી... “બધી બાજુથી હું એકલો જ છું” જે પ્રકારે એકાંતદ્રષ્ટા ગૃહત્યાગી મુનિને બધાં પ્રકારથી સુખ જ સુખ છે. • વિવેચન - ૨૪૩, ૨૪૪ - ચા - પરિહરેલ છે પુત્ર અને પત્ની જેણે તે તથા તેને, તેથી જ કૃષિ, પશુપાલનાદિ ક્રિયાને પરિહરેલ ઉક્તરૂપ ભિક્ષુને પ્રિય- ઇષ્ટ કંઈપણ નથી અને પ્રિય - અનિષ્ટ પણ કંઈ નથી. કેમકે પ્રિય કે અપ્રિય વિભાગના અસ્તિત્વમાં જ પુત્ર, પત્ની આદિનો ત્યાગ ન જ કરેલો જાણવો. તે બંને જ અતિપ્રતિબંધ વિષયપણે છે. આના વડે “કાંઈ નથી” એ વાતનું સમર્થન કરેલ છે, તે સ્વકીયત્વ જ પુત્રાદિના અત્યારથી આસક્તિ થાય, તેથી તેનો નિષેધ કર્યો. એવું હોય તો સુખેથી વસવું કે જીવવું કઈ રીતે થાય ? તે કહે છે - મનિને ઘણું કલ્યાણ કે સુખ બાહ્ય -- અત્યંતર બંને રીતે અણગા૫ણામાં છે અથવા સ્વજન અને પરિજનથી વિપમુક્ત અને “હું એકલો છું” એવી એકત્વ ભાવનારૂપ પર્યાલોચન કરતો (સાધુ કલ્યાણ કે સુખને પામે). • સૂત્ર - ૨૪૫, ૨૪૬ - આ અર્થને સાંભળીને - * - *- દેવેન્દ્રએ નામિ રાજર્ષને કહ્યું - હે ક્ષત્રિય ! પહેલાં તું નગરના પાકાર, ગૌપુર, અટ્ટલિકા, દુગની બાઈ, સીતાની બનાવીને જાઓ (બનાવીને પછી દીક્ષા લો). • વિવેચન • ૨૪૬ - પ્રકર્ષથી મર્યાદા વડે કરે છે તેને તે પ્રકાર - ધૂળ અને ઇંટો આદિથી વિરચિત કરીને, ગોપુર - ગાય વડે પૂરાય છે તે, પ્રતોલી હારો, ગોપુરના ગ્રહાણથી આગળીયો, બારણા આદિ પણ લેવા. અટ્ટાલક - પ્રાકાર કોષ્ઠકની ઉપર રહેલા આયોધન સ્થાનો. ખાઈ પર સૈન્યને પાડવા માટે ઉપરથી ઢાંકેલ ખાડો. શીગદ્ગ - સો ને હણે તેવું યંત્ર વિશેષરૂપ. એ પ્રમાણે બધુ જ નિરાકુલ કરીને જા. ક્ષતથી રક્ષણ આપવા માટે ક્ષત્રિય, તે સંબોધન છે. હેતુપલક્ષણ આ છે - જે ક્ષત્રિય છે, તે નગર રક્ષા માટે પ્રવૃત્ત હોય. • સૂત્ર - ૨૪૭ થી ૨૫૦ - આ અર્થન સાંભળીને - 1- 1 • નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - શ્રદ્ધાને નર, તપ અને સંચમને અર્ગલા, ક્ષમાને મન - વચન - કાયાની બિગતિથી સુરક્ષિત કરી, એ પ્રમાણે આજેય મજબુત પ્રકાર બનાવીને... વરામને ધનુષ, કરસમિતિને તેની જીવા, જૂતિને તેની મૂળ બનાવીને, સત્યથી તેને બાંધીને.... તારી બાણોથી યુક્ત ધનુષથી કમરપી ફાયને ભેદીને અંતર્મુદ્ધનો વિતા મુનિ સંસારથી મુક્ત થાય છે. • વિવેચન - ૨૪૭ થી ૨૫૦ • શ્રદ્ધા - તત્પરુચિ રૂપા સંપૂર્ણ ગુણ આધારપણાથી, નગરી કરીને - હૃદયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy