SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય, ૫ ભૂમિકા ૧૯ર સંભવતા પંડિતમરણાદિથી જાણવો કેમકે તેની જ પ્રત્યેક ઉપદેશમાં પ્રવૃત્તિ છે. હવે ઉતાર્થ સંક્ષેપહારથી ઉપદેશ સર્વસ્વ કહે છે - અકામ મરણ અર્થાત આપશસ્ત એવા બાળ મરણાદિને છોડીને, ભક્તપરિસાદિ પ્રશસ્ત મરણે મરવું. નામ નિષ્પન્ન નિક્ષેપો ગયો. હવે સૂત્રાનુગમનમાં સૂત્ર કથન - • સુત્ર - ૨૯ - સંસાર એક સાગર જેવો છે, તેનો પ્રવાહ વિશાળ છે, તેને તરી જો દુતર છે. જેને કેટલાક તરી ગયા છે, તેમાં એ મહાપાએ આ પ્રમાણે સ્પષ્ટ કરેલ છે - • વિવેચન ૧૦૯ - જેમાં જળ વિધમાન છે તે અવર્ણવ. તે દ્રવ્યથી સમુદ્ર અને ભાવથી “સંસાર' છે, તેમાં - મહાન ઓધ- પ્રવાહ છે. તે દ્રવ્યથી જળ સંબંધી અને ભાવથી ભવપરંપરા રૂપ છે અથવા પામીને અત્યંત આકુલ કરવાના હેતુ રૂપ ચરકાદિમત સમૂહ છે. આવા મહોધમાં - મહાપણું તેના અગાધપણાથી અને અલ્દષ્ટપા૫ણાથી માનેલ છે. તે શું છે? તે કહે છે - એક એટલે રાગ દ્વેષ આદિ સહભાવ વિરહિત અર્થાત ગૌતમ આદિ તેનો પાર પામેલ છે. તે દુઃખે કરીને પાર પામવો શક્ય છે. અથવા અહીં દુત્તર એ ક્રિયા વિશેષણ છે. સમુદ્રની જેમ તેને પણ બીજા ગુરુક વડે સુખેથી તરી શક્તા નથી. તેથી એક કહ્યું અથવા એફ એ સંખ્યાવચન છે. અથવા એક જ, જિનમત સ્વીકારેલા પણ ચક આદિ મત આકુલિત ચિત્તવાળા બીજા નહીં. આ ગૌતમ આદિ તરણ પ્રવૃત્તમાં એક તે તથાવિધિ તીર્થકર નામ કર્મના ઉદયથી અનુત્તર આમ વિભૂતિ અદ્વિતીય અર્થાત તીર્થકર, તેજ એક માત્ર ભરતક્ષોત્રમાં સંભવે છે. મહાપ્રજ્ઞા-નિરાકરણપણાથી અપરિમાણ પ્રજ્ઞા - કેવલજ્ઞાન રૂપ જેની છે તે મહાપ્રજ્ઞ. તે શું છે? તે કહે છે - હવે કહેવાનાર હૃદયમાં વિપરિવર્તમાનતાથી પ્રત્યક્ષ પ્રકમથી તરણ ઉપાય, સ્પષ્ટ - અસંદિગ્ધ, પૂછાય તે પ્રશ્ન - પ્રષ્ટ અર્થ રૂપ. તે ઉદાહત કર્યો છે. સત્રમાં કહેલ છે કે - મહાપ્રવાહ વાળો સમુદ્ર હોવાથી દુત્તર છે, તેના કિનારાને પ્રાપ્ત. એક - ઘાતિકર્મ યુક્તતાથી રહિત, ત્યાં - દેવ મનુષ્યદાની પર્ષદામાં, એક અને અદ્વિતીય એવા તીર્થકર જ. બાકી પૂર્વવતુ. તેમણે જે કહ્યું, તે જણાવે છે - • સૂત્ર - ૧૩૦ - મારણાંતિકના બે સ્થાનો કહેલા છે - આકામમરણ, સકામકરણ. • વિવેચન - ૧૩૦ - અહીં જે વિધમાન છે અને બીજે કહેલ નથી. તેવા બે સ્થાનો રહેલાં છે. *- જે પૂર્વેના તીર્થકરોએ પણ કહેલ છે. આના વડે તીર્થકરોના પરસ્પર વચનો વિરુદ્ધ નથી તેમ દર્શાવ્યું છે. તે કેવા સ્વરૂપે છે? મરણ એ જ અંત- સ્વ સ્વ પર્યા , તે મરણાંત, તેમાં થાય તે માણાંતિક. તે જ નામથી બતાવે છે - અકામમરણ, ઉક્ત રૂપ અને અનંતર કહેવાનાર રૂપ છે - x- અને સક્રામમરણ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009080
Book TitleAgam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 43, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy