SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ દરવેકાલિકબૂલસણ-સટીક અનુવાદ માટે પૂર્વપક્ષની આશંકા કહીને આચાર્યોસમાધાન આપે છે. આ શિષ્યતીશબુદ્ધિવાળો છે, એમ સમજીને પ્રભુતાર - વિસ્તારથી કહે છે આ પ્રમાણે ટુંકમાં વ્યાખ્યા લક્ષણ યોજના કહી. જેમ આ સૂત્રમાં કહી, તેમ બીજા સૂત્રોમાં પણ સમજી લેવી. બધે કહીશું નહી. સૂત્રની સાથે સ્પેશિત અનગમ નિર્યુક્તિના વિભાગ વિશેષથી વિશેષાવચકમાં કહેલ છે તે જાણવો. - - - - ધર્મ પદને રુમ પર્શિત નિતિથી કહે છે - • નિયુક્તિ - ૩૯ + વિવેચન નામ ધર્મ, સ્થાપના ધર્મ, દ્રવ્ય ધર્મ ભાવ ધર્મ. તેના જૂદા જૂદા ભેદને અનુક્રમે કહીશું. હવે નામ અને સ્થાપના સુગમ હોવાથી દ્રવ્ય ધર્મને આગમ અને નોઆગમથી કહે છે, તેમાં પણ જ્ઞાતા અનુપયુક્ત, જ્ઞશરીર-દવ્ય શરીર ભેદોને છોડીને તવ્યતિરિત દ્રવ્યધમદિ કહે છે - • નિરક્ષિ - ૪૦ - વિવેચન - અહીં ધર્મ ત્રણ ભેદે છે, તે આ પ્રમાણે - દ્રવ્ય ધર્મ, અસ્તિકાય ધર્મ અને પ્રચાધર્મ તેમાં દ્રવ્ય વડે ધર્મ અને ધર્મીમાં કંઈક અંશે અભેદ હોવાથી દ્રવ્યધર્મ કહેવાય છે. અસ્તિકામાં અવયવનો જ સમુદાય શબ્દનો ઉપચાર હોવાથી અસ્તિકાયધર્મ કહેવાય. પ્રચાર ધર્મ વડે આ ગ્રંથથી દ્રવ્યધર્મનો દેશ કહે છે. ભાવધર્મથી ભાવધર્મનું સ્વરૂપ કહે છે. હવે પૂર્વોક્ત ત્રણે ધમોના સ્વરૂપને કહે છે. દ્રવ્યના પર્યાય જે ઉત્પાદ, વિગમ વગેરે છે તે ધર્મ તે દ્રવ્યના કહેવાય માટે દ્રવ્ય ધર્મ તે પર્યા છે. હવે અસ્તિકાયાદિ ધર્મ સ્વરૂપ પ્રતિપાદન કસ્વા કહે છે - • નિક્તિ • ૧ - વિવેચના - ધર્મના ગ્રહણથી ધમસ્તિકાય લેવું. તેથી ધમસ્તિકાય જ ગતિનો આધાર અસંખ્ય પ્રદેશવાળો અસ્તિકાય ધર્મ જાણવો. બીજા કહે છે - ધમસ્તિકાયાદિ સ્વભાવવાળો અસ્તિકાય ધર્મ કહેવો. આ મત અયુક્ત છે કેમકે તેમાં ધમાંસ્તિકામાદિના દ્રવ્ય ધર્મથી અભિપણું છે. પ્રચાર ધર્મ તે વિષયધર્મ જ છે. તેમાં પ્રસરણ તે પ્રચાર અર્થાત પ્રફર્ષગમન. તે જ આત્મસ્વભાવથી ધર્મ એ પ્રચારધર્મ છે. તે કેવી રીતે? જેમાં પ્રાણીઓ સદાય તે વિષયો રૂ૫, ગંધ આદિ છે. તે ધર્મ પ્રમાણે ખરી રીતે વિષય ધર્મ તે જ આ રાગાદિવાળો જીવ તેમાં પ્રવર્તે છે. એટલે ચક્ષ આદિ ઇંદ્રિય વશ થઈ રૂપાદિમાં પ્રવર્તે છે, તે પ્રચાર ધર્મ જાણવો. સંસારના પ્રધાન નિબંધનત્વ અને મુખ્ય પદ આપવાને દ્રવ્ય ધર્મથી જૂદો કહ્યો છે. હવે ભાવધર્મ કહે છે, તે લૌકિકાદિ જૂદા જૂદા ભેદવાળો છે. તેમાં લૌકિક તે કુણાવસાનિક, લોકોત્તર તે જેન વયન. લૌકિક ધર્મ અનેક પ્રકારે છે, તે જ અનેક વિધત્વ કહે છે - • નિતિ - ર - વિવેચન ગમ્યઘર્મ. જેમ કે દક્ષિણાપથમાં મામાની દિકરી અપાય ઉત્તરાપથમાં નહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy