SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/ ૨ ૪૩૫ થી ૪૩૬ ૨૦૫ કલ્યાણના નિબંધન રૂપ વિનયથી રહિત થઈ તણાય છે. કઈ રીતે ? જેમ નદીના પ્રવાહમાં પડેલ લાકડું. વળી - ગુરુ એકાંત મૃદુ વયનાદિ ઉપાયો વડે શિષ્યને વિનયની પ્રેરણા કરતાં તે રોષિત થાય તો તે દેવતાઈ લક્ષ્મી જે આવતી હોય તેને કાષ્ઠમય દંડ વડે નિવારે છે. અર્થાતુ વિનય એ સંપત્તિનું નિમિત્ત છે, તેમાં અલિત થતાં કોઈને સમજાવે, તે ગુણ પણ રોષ કરવાથી વસ્તુતઃ સંપત્તિનો નિષેધ છે, જેમ લમીએ કુરૂપે આવી પ્રાચ્ય, કૃષણે તેના ગુણ જોઈને સ્વીકારી લીધી. • સૂત્ર - ૪૩૬, ૪૩૭ - એ પ્રમાણે જે પ્રવાહ્ય હાથી ચાને લોડા અવિનીત હોય છે, તેઓ સેવાકાળમાં દુ:ખ ભોગવતા તથા ભાર વહનાદિ નિમ્ન કાયમાં જોડવામાં આવે છે અને જે હાથી અને ઘોઘ સવિનીત હોય છે, તેઓ સુખને અનુભવતા મહાન યશ અને ઋદ્ધિને પામતા જોવા મળે છે. • વિવેચન - ૪૩૬, ૪૩૨ - અવિનયના દોષો દર્શાવવા કહે છે. આ વિનય સહિત, આત્મજ્ઞાનથી રહિત, વાહ્ય - રાજાદિના વલ્લભ એવા કર્મ કરો - હાથી, ઘોડા, પાડા વગેરે. તેનું શું? અવિનય દોષથી ઉભયલોકમાં ભાર વેંઢારનાર અને સંકલેશ રૂપ દુઃખને અનેકાર્થે અનુભવતા, કર્મ કરમાવ પ્રાપ્ત કરે છે. એમનો જ વિનય ગુણ કહે છે - આ જ વિનયવંત, આત્મરૂપ, રાજાદિના હાથી, ઘોડા વગેરે આહ્વાદ સુખને અનુભવે છે. વિશિષ્ટ આભૂષણ, ભોજન આદિ ભાવથી પ્રાપ્ત માદ્ધિક અને વિખ્યાત સદ્ગણવાળા થાય છે. • સૂત્ર - ૪૩૮ થી ૪૪o - તે જ પ્રમાણે આ લોકમાં જે આતિનિત નર ને નારી હોય છે, તેઓ ચાબકાદિ પ્રહારથી ઘાયલ, ઉદ્રિય વિકલ, દંડ અને શાથી જરિત, અસભ્ય વચનોથી તાડિત, કરુણ, પરાધીન, ભૂખ અને તરસથી પીડિત થઈને દુકાનો અનુભવ કરતા જણાય છે અને જેઓ સવિનીત નર-નારી છે, તેઓ ઋદિને પામીને મહાયશની બની સુખી થતાં દેખાય છે. વિવેચન - ૪૩૮ થી ૪૪૦ - આ જ વિનય - અવિનયનું ફળ મનુષ્યને આશ્રીને કહે છે - તિર્યયની જેમ અવિનીત આત્મા, આ મનુષ્ય લોકમાં નર • નારી દુઃખ અને અપમાનને પામે છે, તે પૂર્વવતુ. છાટા - કસના ઘાતથી વ્રણ અંકિત શરીરવાળા, નાસિકાદિ ઇંદ્રિય છેદાયેલા એવા તે પારદારિકાદિ થાય છે તથા વેબદંડદિ, ખગાદિ શાસ્ત્રો વડે ચોતરફથી દુર્બળ ભાવને પામેલા તથા ખર કર્કશ વચનથી પરિજીર્ણ, એવા પ્રકારના થઈને દીન, પરવશ, દયા ખાવા યોગ્ય, સ્વાભિપ્રાય સહિત, ભુખ તરસાદિથી વાત, થોડા દાન વડે અન્નાદિ નિરોધ પામે. એ પ્રમાણેના દુઃખો અવિનીત આલોકમાં પામે પરલોકમાં પ દુઃખિતતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy