SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ | - } ૩૧૯ થી ૩૨૮ ૧૧ ઔષધિ - શાલિ આદિ રૂપ, નીલાવય: થી વાલ, ચોળા આદિ ફળ લક્ષણ કહ્યા. તેને લણવા યોગ્ય આદિ કહેવામાં પૂર્વવત્ દોષો થાય છે. પ્રયોજન કે માર્ગ દેખાડવાદિમાં આ પ્રમાણે કહે - ૪ એટલે ઉગેલા, બહુસંભૂત – નિષ્પન્નપ્રાય, સ્થિર નિષ્પન્ન, ઉત્કૃત - ઉપઘાતથી નીકળેલ, ગર્ભિા - શીર્ષ ન નીકળેલ, પ્રસ્તૂત - શીર્ષ નીકળેલ ઇત્યાદિ બોલે - ♦ સૂત્ર - ૩૨૯, ૩૩૦ - એ પ્રમાણે સાધુ સંખડી - જમણવાર અને કૃત્ય - મૃતભોજન જણીને આ કરણીય છે, ચોર વધ્યુ છે, નદી તવા યોગ્ય છે કે ઘાટવાળી છે એવું ન બોલે,જો પ્રયોજનવશ બોલવું પડે તો સંખડીને સંખડી કહે, ચોરને પ્રણિતાર્થ, તીર્થ - ઘાટ ઘણાં સમ છે, એ પ્રમાણે વિચારને બોલે. • વિવેચન - ૩૨૯, ૩૩૦ - વચન વિધિના પ્રતિષેધ અધિકારમાં અનુવર્તતું આ બીજું કહે છે - સંખડિ - જેમાં જીવોનું આયુ નાશ પામે છે તે. કરણીય - પિતૃ આદિ માટે કરવું, આવું ન બોલે. આમ બોલતા મિથ્યાત્વ વૃદ્ધિ થાય છે. ચોર વધ્ય છે, એમ ન કહે, તેથી અનુમતિને કારણે નિશ્ચયાદિ દોષ લાગે. આપા એટલે નદી. એવી ભાષા બોલવાથી, અધિકરણ વિધાતાદિ દોષ લાગે. કારણે એ પ્રમાણે બોલે કે - સંખડી એ સંકીર્ણ જમણવાર છે. ઇત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. સૂત્ર 339 ell 333 . . આ નદીઓ જળથી પૂર્ણ ભરેલી છે, શરીરથી તરવા યોગ્ય છે, નૌકા દ્વારા પાર થઈ શકે છે, પ્રાણીઓ કિનારે બેસી સુખેથી તેનું પાણી પી શકે છે - એ પ્રમાણે ન બોલે. પણ પ્રયોજનવશ બોલવું પડે તો પ્રાયઃ જળથી ભરેલી, અગાધ, ઘણી નદીઓના પ્રવાહને હટાવનારી, ઘણાં વિસ્તૃત જળવાળી છે. એ પ્રમાણે પ્રજ્ઞાવાન ભિક્ષુ બોલે. એ પ્રમાણે સાવધ વ્યાપાર બીજાને માટે કરાયેલ હોય કે કરાતો હોય કે કરાશે, એ પ્રમાણે જાણી મુનિ સાવધ વચન ન બોલે. • વિવેચન ૩૩૧ થી ૩૩૩ - Jain Education International વાવિધિનો પ્રતિષેધ અધિકાર જ કહે છેઃ- નદી પૂર્ણ ભરેલી ન કહેવી, કેમકે તેથી તેમાં ઉતરતા માણસો પાછા ઘેર જશે. કાચરણીયા - શરીર તરણ યોગ્યા, એમ ન કહે કેમકે સાધુ વચનને માંગલિક સમજી, લોકો તેમાં પ્રવર્તશે, નાવથી ઉતરવા યોગ્ય છે, એવું ન બોલે, કેમકે તેથી બીજી રીતે વામાં વિઘ્ન થશે, તેમ સમજીને તેમાં પ્રવર્તશે. તેવું જ પાણી પી શકાય તેવો કિનારો બોલવામાં જાણવું. પ્રયોજન હોય તો સાધુ શું બોલે ? ઘણી ભરેલી નદી ઇત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું, વિસ્તીર્ણોદક - પોતાના તટને પલાળવામાં પ્રવૃત્ત જળવાળી. ઇત્યાદિ ભાષા સાધુ બોલે. કેમકે આવેલો કોઈ કંઈ પૂછે, ત્યારે “હું નથી જાણતો'' તેમ કહે, તો પ્રત્યક્ષ મૃષાવાદીત્વથી ગૃહસ્થને દ્વેષ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy