SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 10 રાધ્યo 8 ભૂમિકા સત્ય- કુમુદ, કુવલય, ઉત્પલ, તામરસ એ ચારે સમાન કાદવમાં ઉત્પન્ન થાય છે, છતાં અરવિંદને જ પંક્સ કહે છે. (૩) સ્થાપના સત્ય- મુદ્રામાં કોતરાતા અક્ષરે, જેમકે આ સો રૂપિયાની નોટ છે. (૪) નામ સત્ય - જેમકે ધનને ન વધારતો છતાં “ધનવર્ધન’ નામ હોય, (૫) રૂપસત્ય - ગુણ ન હોવા છતાં તેવું રૂપ હોય છે. (૬) પ્રતીત્ય સત્ય અનામિકાનું દીર્ઘત્વ કે હસ્તત્વ - X-(9) વ્યવહાર સત્ય -અનુદરા કન્યા, જેમ સુંદર કન્યા માટે અથવા ગર્ભ ન રહેતો હોય તેને કહે છે. (૮) ભાવ સત્ય ઘોળો બગલો, પાંચ વણોં છતાં શ્વેત વર્ણ મુખ્ય છે માટે (૯) યોગ સત્ય - છત્રના યોગથી છત્રી. (૧૦) ઓપમ સત્ય સમુદ્ર જેવું તળાવ. હવે મૃષા વાક્ય કહે છે. (૧) ક્રોધ નિવૃતા- જેમ ક્રોધાભિભૂત પિતા કહે - તું મારો પુત્ર નથી. (૨) માન નિમ્રતા - અભિમાન જૂઠું બોલે તે, (3) માયા નિમ્રતા - માયાથી અસત્ય (૪) લોભ નિમ્રતા - વાણીયા, લેવા-વેરાવાના ભાવ જૂદા બતાવે છે. (૫) પ્રેમ નિમ્રતા - રાગથી કહે કે હું તારો દાસ છું (૬) દ્વેષ નિમ્રતા - ઈષ્યથિી જૂઠું બોલે (૭) હાસ્ય (૮) ભય (૯) કથા (૧૦) ઉપઘાત એ ચારે મૃષા ભાષા એ પ્રમાણે સમજી લેવી. • નિર્યુક્તિ - ૨૬ - વિવેચન : હવે સત્યામૃષા અથતુ મિશ્રા ભાષા કહે છે. (૧) ઉત્પન્ન મિશ્રા - જેમ કોઈ નગરમાં દશ બાળકો જન્મ, તેને ઓછા કે વધુ કહે. (૨) વિગત મિશ્રા - એ પ્રમાણે મરણને આશ્રીને પણ મિશ્ર ભાષા જાણવી. (૩) મિશ્રા સત્યાગૃષા - જેમાં જન્મ - મરણ બંનેને આશ્રીને મિશ્રા ભાષા બોલાય. (૪) જીવ મિશ્રા - જીવતા અને મરેલા કૃમિ હોવા છતાં જીવતા છે તેમ કહેવું. (૫) અજીવ મિશ્રા - તે જ રીતે અજીવ વિષયક સત્યા મૃષા બોલે. (૬) જીવાજીવ મિશ્રા - જીવ અને અજીવ બંનેના વિષયમાં આવી મિશ્ર ભાષા બોલે. (૭) અનંત મિશ્રા - અનંત વિષયક જે સત્યામૃષા, જેમકે મૂળ, કંદ આદિનાં પાંદડામાં પ્રત્યેક વનસ્પતિના જીવો હોય તે બધાંને અનંતકાય કહેવાથી અનંત મિશ્ર. (૮) પરીત મિશ્રા - અનંત મિશ્રાની જેમ અહીં પ્રત્યેક કહે. (૯) અદ્વામિશ્રા - કાળ વિષયક સત્યામૃષા, જેમકે સાત્રિના પહેલા પ્રહરે અડધી રાત થઈ ગઈ તેમ કહેવું. (૧૦) અદ્ધદ્ધ મિશ્રા - દિવસ અને રાત્રિનો એક ભાગ, તે સંબંધમાં મિશ્ર વાક્ય બોલવું તે હવે અસત્યામૃષા ભાષા કહે છે - • નિર્યુક્તિ • ૨૭૭, ૨૭૮ - વિવેરાન • (૧) આમંત્રણી - હે દેવદત્ત ! તેમાં સાયુ કે જૂઠું કશું નથી. (૨) આજ્ઞાપની - આમ કરો. (૩) યાચની - ભિક્ષા આપો. (૪) પૃચ્છની - આમ કઈ રીતે ? (૫) પ્રજ્ઞાપની - હિંસા પ્રવૃત્ત દુઃખી થાય છે. (૬) પ્રત્યાખ્યાની - અદિત્સા ભાષા. (૭) ઇચ્છાનુલોમા - સહજ પ્રશ્નના ઉત્તરમાં ‘હા’ કહે. (૮) ભાષા. અનભિગૃહીતા ભાષા - અર્થ વગરની ભાષા, જેમકે તુત્ય. અભિગૃહિતા ભાષા - અર્ચયુક્ત ભાષા, જેમકે - ઘટ. સંશયકરણી ભાષા - અનેક અર્થ સાધારણ ભાષા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy