SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ / ૧ / ૧૦૫ થી ૧૦૯ ૧૩e પાણીને પોતાની સન્મુખ હલાવીને આપે ઇત્યાદિ અહીં પાણીમાં નિયમથી અનંત વનસ્પતિ હોય તે પ્રાધાન્ય જણાવવા સચિત્તાને ઘટ્ટ કરીને કહેવા છતાં ભેદ વડે લીધું - • • તેથી પાણીને ચલન કરીને - દુઃખ આપીને વહોરાવે. જેમકે ભાતનું ઓસામણ વગેરે, આવી ગ્રહણ ન કરે. પૂર્તકર્મ - સાધુ નિમિત્ત પહેલાં હાથ ધવે. ઇત્યાદિનો નિષેધ કરે. એ પ્રમાણે કાચા પાણીવાળા ભીના હાથેથી, પાણીના ટીપા પડતા હોય, સનિગ્ધ હાથેથી - કંઈક ભીના હાથ હોય, પૃથ્વીરાજથી યુક્ત હાથ વડે, કાદવયુક્ત હાથથી, એ પ્રમાણે ખાર આદિવાળા હાથે પણ કહેવું. તેમાં ઉષ - ક્ષાર ઇત્યાદિ. બાકી સુગમ છે. • સૂત્ર • ૧૧૦, ૧૧૧ - (૧૧૦) અસંખ હાથી, કડછીથી કે વાસણથી આહારને ન છે, કે જયાં પશ્ચાતકર્મ થાય. (૧૧૧) સસુઝ હાથ - કડછી ફે વાસણથી અપાતું છે તે પાણી હોય તો સ્વીકારે.. • વિવેચન - ૧૧૦ , ૧૧૧ - અન્ન આદિથી અલિસ હાથ વગેરેથી દેવાનું કેમ ન ઇચ્છે ? પશ્ચાતુકર્મ ન થાય તે માટે શુષ્ક મંડનાદિ વત્ અન્ય દોષ રહિત ગ્રહણ કરે. અન્ન આદિથી લિસ હાથ આદિથી દેવાતું ગ્રહણ કરે, તે જ એષણીય હોય તો. અહીં વૃદ્ધ સંપ્રદાય આ છે - સંસ્કૃષ્ટ હાથ, સંસૃષ્ટપાત્ર, સાવશેષ દ્રવ્ય, સંસ્કૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્ર, નિરવશેષ દ્રવ્ય, એ પ્રમાણે આહ ભંગ છે. તેમાં પહેલો ભંગ સર્વોત્તમ છે. • - પશ્ચાત્કર્મ દોષ થાય તો તેના ચાલે. • સૂત્ર - ૧૧ર થી ૧૧૯ - (૧૧) જયાં બે સ્વામી કે ઉપભોક્તા હોય, તેમાંથી એક નિમંત્રણ કરે, તો મુનિ તે દેવાતા આહારને ન ઇચ્છે. બીજાનો અભિપ્રાયને જએ, (૧૩) જે બને સ્વામી કે ઉપભોક્તા હોય, અને નિયંત્રણ કરે અને જે તે ઔષીય હોય તો તેને સ્વીકારે. (૧૧) ગર્ભવતી કરી માટે તૈયાર કરાયેલ વિવિધ પાના-ભોજન તેના ઉપભોગના હોય તો વજે, પણ જે ખાતા તોલ હોય તો ગ્રહણ કરે. (૧૧૫) કદાચ પુરા મહિનાવાળી ગર્ભવતી મહિલા આહાર આપવાને માટે ઉભી હોય અને બેસે કે બેઠેલી હોય અને ઉભા થાય.... (૧૧) તે આહાર - પાન સયતને ન કહ્યું. તેથી દેનારીને નિષેધ કરીને કહે કે : “મને આવો આહાર ક૨તો નથી.” (૧૧) સ્તનપાન કરાવતી સી જ બાલક કે બાલિકાને રોતા છોડીને ભોજન - પાન લાવે. (૧૧૮) સરતને તે આહાર - પાણી કલ્પય છે. આદિ ૧૧૬ મુજા, (૧૧) જે આહાર - પાણીના કપ્ય - અકલઢાણામાં શકિત હોય, તે દેનારીનો મુનિ નિષેધ કરે અને કહે કે મને તેવા પ્રકારે કહ્યુ નહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy