SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ૪: + ૨ થી ૫ (૫) એ રીતે દુર્લભ શમણત્વને પામીને સમ્યક્ દેષ્ટિ અને સદા સતનાશીલ સાધુ આ જીવનિકાસની કરી વિરાધના ન કરે. • વિવેચન - ૨ થી ૫ • આ ધર્મફળ જેને દુર્લભ છે, તે બતાવે છે - સુખ એટલે સંસાર સંબંધી વિષય, તેનો આસ્વાદક સાધુ હોય. શ્રમણ - દ્રવ્યવજિત, સાત કુલ- ભાવિ સુખાર્થે વ્યામિ, નિકામશાયિ - સૂત્રાર્થની વેળાને પણ ઉલંઘીને સુનાર. ઉોલાપ્રઘાવી - ઘણાં જ જળ વડે પણ આદિને ધોનાર દુર્લભ - દુwાણ, સુગતિ - સિદ્ધિ પર્યન્ત, તાદ્દશ - ભગવંતની આજ્ઞાનો લોપ કરનારા. હવે જેને ધર્મફળ સુલભ છે, તેને બતાવે છે - તપોગુણા - છ અઠ્ઠમ આદિ તપોધનવાળ. ઋજુમતિ - માર્ગ પ્રવૃત્ત બુદ્ધિવાળો. સંયમરા - સંયમનું આસેવન કરનાર. પરીષહ - ભુખ, તરસ ઇત્યાદિ ગુણવાનને ભગવંતની આજ્ઞાકારી એવી સુગતિ સુલભ છે. (ગાથા - ૩૪ એ પ્રક્ષેપ ગાથા છે. તેની વ્યાખ્યા વૃત્તિકાર કે ચૂર્ણિકારે કરેલા નથી.) આ મહાઈ છ જીવનિકાયનો વિધિથી ઉપસંહાર કરે છે - આ પ્રતિપાદિત અર્થરૂપ “છ જીવનિકાય” અધ્યયનની વિરાધના ન કરે. (કોણ ?) સમ્યગદષ્ટિ - તત્ત્વ શ્રદ્ધાવાન જીવ, સર્વકાલ પ્રયનવાળો મુનિ, દુર્લભ એવા શ્રામણ્યને પામીને. ગ્રામરૂચ - છ જવનિકાયના સંરક્ષણ રૂપ. કર્મ - મન, વચન, કાયાની ક્રિયાથી પ્રમાદ વડે ખંડિત ન કરે. અપમાત્તને જે કોઈ વખત વિરાધના થાય તો તે દ્રવ્ય વિરાધના છે, તેથી તેને અવિરાધના જાણવી. - x x- વળી સૂક્ષ્મ જીવોની વિરાધના થતી નથી. શેષ કથન પૂર્વવતુ જાણવું. અધિકૃત અધ્યયનના પર્યાય શબ્દોને બતાવે છે - • નિયુક્તિ - ૨૩૪ - વિવેચન • સખ્ય જીવાજીવાભિગમ હેતુપણાથી એ પ્રમાણે આચારના ઉપદેશપણાથી યથાવસ્થિત ધર્મપ્રજ્ઞાપનાથી, ચારિત્રના નિમિત્તત્વથી ચાસ્ત્રિ ધર્મ છે. ઘર્મ – તેના સાર ભૂતત્વથી તે ધૃતધર્મ છે. અહીં આ ધર્મપ્રજ્ઞપ્તિ, ચાસ્ત્રિ ધર્મ ઇત્યાદિ શબ્દો એકાર્જિક છે. - x x અનુગમ કહ્યો. નયો પૂર્વવત્. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૪ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009079
Book TitleAgam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy