SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ (PROOF-1) ૨૪ થી ૬, નિ ૧૦૮૩ થી ૧૦૯૧ • નિયુક્તિ-૧૦૮૩ થી ૧૦૯૧ + વિવેચન : (૮) ચંદ્રપ્રભ • ચંદ્મા જેવી પ્રભા • જ્યોના જેની સૌમ્ય છે, તે ચંદ્રપ્રભા, બધાં તીર્થકરો ચંદ્ર જેવા સૌમ્ય વેશ્ય જ હોય. વિશેષ - સખીતે ચંદ્રના પાનનો દોહદ થયો અને ચંદ્ર સમાન વણે ભગવંતનો હોવાથી ચંદ્રપ્રભ. (૯) સુવિધિ • તેમાં જેની શોભન વિધિ છે, તે સુવિધિ. અહીં બધે કૌશલ્યવિધિ કહે છે. તે બધામાં આવી જ હોય. વિશેષ :- ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે બધી વિધિમાં માતા વિશેષ કુશલ થયા તેથી સુવિધિનામ કર્યું. (૧૦) શીતલ • બધાં જીવોના સંતાપને દૂર કરનાર અને હાદના જનક હોવાથી શીતલ કા. બધાં ભગવંત છુ કે મિત્ર પ્રતિ શીતલગૃહ સમાન હોય ગે. વિરોષ - તેમના પિતાને પૂર્વે પિત્તદાહ ઉત્પન્ન થયેલો. તે ઔષધ વડે શાંત થતો ન હતો. ભગવંત રાણીના ગર્ભમાં આવ્યા ત્યારે માતાના સ્પર્શ માત્રથી તે શાંત થઈ ગયો. માટે શીતલ નામ કર્યું. (૧૧) શ્રેયાંસ * સમસ્ત ભુવનને હિતકર હોવાથી 'શ્રેયાંસ' કહે છે. બધાં પણ મૈલોક્યનો શ્રેય કરનાર છે. વિશેષ - તે સજાને પરંપરાગત શય્યા દેવતા પરિગૃહિતા પૂજતી. જે તે શય્યાની ઉપર બેસે તેને દેવતા ઉપસર્ગ કરતા ગમમાં વેત પધારતા તે ગણીને દોહદ થતાં શસ્યામાં બેઠા, સુતા અને તીર્થકરના નિમિતે દેવતાની પરીક્ષા થઈ. ગર્ભ પ્રભાવથી કલ્યાણકારી બનતાં તે ભગવંતનું શ્રેયાંસ નામ કરાયું. (૧૨) વાસુપૂજ્ય • વસુ અયતુિ દેવો વડે પૂજ્ય તે વસુપૂજય. બધાં તીર્થકરો ઈન્દ્રાદિને પૂજ્ય હોય છે. વિશેષ = વાસવ દેવરાજા, ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે વારંવાર માતાની પૂજા કરતા હતા માટે વાસુપૂજ્ય નામ કર્યું. અથવા વસૂરનો, વાસવનૌશ્રમણ, ભગવંત ગામમાં આવતા વૈભ્રમણે વારંવાર રાજકૂલને રનોથી પૂ, માટે વાસુપૂજ્ય કહેવાયા. (૩) વિમલ • મલ ચાલ્યો ગયો છે માટે વિમલ થવા જેના જ્ઞાનાદિ વિમલ છે છે. આ બધાં ભગવંતનું સામાન્ય લક્ષણ છે કે જ્ઞાન, દર્શન અને શરીર વિમલ હોય છે. વિશેષ - ભગવંત ગર્ભમાં હતા ત્યારે માતાના શરીર અને બુદ્ધિ અતિ વિમલ થયા, તેથી વિમલ નામ કર્યું. (૧૪) અનંત » અનંત કમરિોનો જય કરવાથી અનંત અથવા જેના અનંત જ્ઞાનાદિ છે તે અનંત. બધાં તીર્થકરોમાં આ બંને ગુણ હોય છે. વિશેષ :* રન વડે ખચિત અતિ મોટા પ્રમાણવાળી માળા સ્વપ્નમાં માતાને જોઈ, તેથી ‘અનંત’ નામ કર્યું. (૧૫) ધર્મ • દુર્ગતિમાં પડતાં બધાં જીવસમૂર્ત ધારી સખે છે માટે ધર્મ, બધાં તીર્થકર આવા જ હોય. વિશેષ - ભગવંત ગર્ભમાં આવતા તે માતા વિશેષતી દાનદયાદિ અધિકારી સુધમાં થઈ, તેથી ભગવંતનું નામ ઘમજિન કર્યું. ધિમ] (૧૬) શાંતિ * શાંતિના યોગથી, તપતાથી, તેના કતૃત્વથી તે “શાંતિ' કહેવાય છે. આ સર્વ સામાન્ય છે. વિશેષ :- ઘણો જ અસિવ ઉપદ્રવ હતો. ભગવંત ગર્ભમાં આવતા તે ઉપશાંત થયો માટે ‘શાંત’ નામ કર્યું. | (છ) કું. તેમાં મુ* પૃથ્વી, તેમાં રહેવાથી ‘કુંથ’ બધાંને આ સ્વરૂપ સામાન્ય છે. વિશેષ - મનોભ અનુત મહાદેશમાં વિચિત્ર રત્નોનો સ્તૂપ જોઈને માતા જાગ્યા તેથી ભગવંતનું ‘ક્યુ' નામ કર્યું. ' (૧૮) અર • સર્વોત્તમ મહાસત્વ કુળમાં જે જમે છે, તેની અભિવૃદ્ધિને માટે વૃદ્ધોએ એને ‘અર'ની ઉપમા આપી છે. ત્યાં બધાં ભગવંતો સર્વોત્તમ કુલમાં વૃદ્ધિ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ કરનારા જ થાય છે. વિશેષ - માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સ્વપ્નમાં સર્વરત્નમય અતિ સુંદર અને અતિ પ્રમાણ *અર ' આરાને જોયો તેથી ‘અર' નામ કર્યું. (૧૯) મલ્લિ - પરીષહ અાદિ મલ્લનો જય કરવાથી તેને મલ્લિ કહે છે. બધાં જ તીર્થકર પણ પરીષહ મલ્લ અને રાગ-દ્વેષનો ઘાત કરે છે. વિશેષ - ભગવંત ગામમાં આવતા માતાએ સર્વ ઋતુક, શ્રેષ્ઠ, સુગંધી કુસુમની માળાની શય્યામાં યુવાનો દેહદ થયો. તે દોહદ દેવોએ પૂરો કર્યો. તેથી મલ્લિ’ નામ કર્યું. (૨૦) મુનિસુવ્રત · ત્રિકાળ અવસ્થામાં જગત માને છે માટે મુનિ તથા શોભના છે વ્રતો જેના તે સુવત. મુનિ એવા આ સુવત તે મુનિ સુવત. બધાં તીર્થકર સુમુકિત સર્વભાવવાળા હોય છે. વિરોષ * ગર્ભમાં ભગવંત અાવતા માતા અતી શોભન વતવાળા થયા તેથી મુનિસુવ્રત નામ કર્યું. (૧) નમિ • પરીષહ અને ઉપસર્ગોને નમાવવાથી ‘નમિ’ કહેવાય. * * * * બધાંએ પરીષહ ઉપસર્ગોને અને કપાયને નમાવેલા છે. વિશેષ - દુર્લલિત એવા પ્રત્યંત રાજાએ નગરને રંધેલ હતું ત્યારે રાણીની કુક્ષિમાં આ ભગવંત ઉત્પન્ન થયેલા. ત્યારે રાણીના ગર્ભની પુણશકિતથી પ્રેરિત થઈ અઢાલિકાએ ચડ્યા. તેણીને બીજા સજઓએ જોયા. ગર્ભના પ્રભાવથી બધાં સામંત અને પાર્કિવો નમિ ગયા. તેથી તેમનું “નમિ' એવું નામ કર્યું. (૨૨) નેમિ અિરિષ્ટનેમિ] ધર્મચકની નેમિ સમાન તે નેમિ. બધાં તીર્થકરો તેવા જ હોય છે. વિશેષ - ભગવંત ગર્ભમાં અાવ્યા ત્યારે માતા વડે રિહરનમય મા મોટી નેમિ ઉત્પન્ન થયાનું સ્વપ્ન જોવાયું. તેથી તેમનું ‘અરિષ્ઠનેમિ' એવું નામ કરાયું. (૨૩) પાW - પૂર્વોકત મુક્તિ કલાપથી જ સર્વ ભાવોને જુએ છે, માટે પાર્થ, બીજા કહે છે પણ્યક' - જોનાર, બધાં તીર્થકર બધાં ભાવોના જાણનાર અને જોનાર હોય છે. વિશેષ :- ભગવત ગભીમાં આવ્યા ત્યારે મૈલોક્ય બાંધવ પ્રભાવે સાત ફણવાળો નામ શયામાં પસાર થતો સુતેલી માતાએ જોયો ત્યારે અંધકારમાં શામાં રહેલ સનિ ગર્મના પ્રભાવથી આવતો જોઈને સજાનો હાથ ઉંચો કરી કહે છે - “આ સર્ષ જાય છે" રાજાએ પૂછ્યું - કઈ રીતે જાણું ? સણી બોલી - હું જોઉં છું. દીવા વડે અજવાળું કરતા નામ જોયો. રાજાએ વિચાર્યું કે - આના ગર્ભનો અતિશય પ્રભાવ છે, જેનાથી આવા ઘોર અંધકારમાં જુએ છે. તેથી ભગવંતનું પાઈ નામ કર્યું. (૨૪) વર્ધમાન • તેમાં ઉત્પત્તિથી આરંભીને જ્ઞાનાદિથી વૃદ્ધિ પામે છે, માટે વર્ધમાન. બધાં જ તીર્થકર જ્ઞાનાદિ ગુણથી વધે છે. વિશેષ - ગર્ભમાં રહેલ ભગવંતના પ્રભાવથી • જ્ઞાતકુળ વિશેષ પ્રકારે ઘનાદિથી વૃદ્ધિ પામ્યું. તેથી ભગવંતનું ‘વર્ધમાન' એવું કામ કર્યું. આ પ્રમાણે સૂચની ત્રણે મૂળગાથાની વ્યાખ્યા કરી. • સૂત્ર-8 : એ પ્રમાણે માત્ર વડે સ્તુતિ કરાયેલા, જેના રજમલ ધોવાઈ ગયા છે, જરા અને મરણ જેના પ્રકૃષ્ટપણે ક્ષીણ થયા છે, એવા ચોવીશે પણ જિનવરો - તીકરો મારા ઉપર પ્રસાદ કરનાર થાઓ. • વિવેચન-૩ અનંતરોકત પ્રકારે મેં આભિમુખ્યતાથી ખવ્યા, અતિ સ્વ નામ વડે કીર્તિત E:\Maharajsaheb\Adhayan-33\Book33AL
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy