SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય-૧, નમસ્કાર નિ - ૮૮૮ ૧૫૩ ૧૫૮ આવશ્યક-મૂલસણ સટીક અનુવાદ/૨ - x • x • ઉત્પન્ન છે. [શંકા બાકીનામાં સંગ્રહાદિ છે, તેનું વિશેષગ્રાહિત નથી ? તેનો આદિ તૈગમમાં જ અંતર્ભાવ થવાથી દોષ નથી. ઉત્પન્ન કઈ રીતે કહ્યા ? તેનું સ્વામીત્વ ત્રણ પ્રકારે છે અથ િત્રિવિધ સ્વામીભાવથી કે ગિવિધકારણથી કહ્યું. • X - X • ગ્રંથ વિસ્તારના ભયથી અહીં કહેતા નથી, ભાષ્યકારે કહ્યું છે. હવે ત્રિવિધસ્વામીત્વ કહે છે • નિયુક્તિ-૮૮૯ - સમસ્થાન, વાસના અને લબ્ધિ એ ત્રણ કારણ પહેલા ત્રણ ની અપેક્ષાએ. છે, ઋજુ સૂત્ર નયાપેક્ષાએ પહેલું છોડી બાકી બે કારણો અને શેષ નયો મx લબ્ધિને કારણ માને છે. • વિવેચન-૮૮૯ - સમુત્થાનથી, વાચનાથી અને લબ્ધિથી નમસ્કાર ઉત્પન્ન થાય. સમ્યક સંગત કે પ્રશસ્ત ઉત્થાન તે સમુલ્યાન. તેના નિમિતે નમસ્કારનું, કોનું સમુOાન? અન્ય શ્રુતત્વથી આધારભૂતcવથી પ્રયાસકૂવથી શરીરને જ ગ્રહણ કરે છે. દેહસમુત્થાન નમસ્કારનું કારણ છે. તેના ભાવભાવિત્વથી, અન્યથા અનુપપત્તિ છે. તેથી સમુત્યાનથી એ (૧) કારણ. વાયના • પછી શ્રવણ અર્થાત્ અધિગમ કે ઉપદેશ. નમસ્કારનું છે કારણ છે તે ભાવ ભાવિત્વથી જ છે. તેથી વાચનાથી એ (૨) કારણ. લબ્ધિ - તેના આવરણ કર્મ ક્ષયોપશમ લક્ષણ. તે કારણ (3) પદને અંતે પ્રયુક્ત શબ્દ નયની અપેક્ષાથી ત્રણેમાં પણ પ્રાધાન્ય જણાવવાને માટે છે, તેથી જ કહે છે - શુદ્ધ નૈગમ, સંગ્રહ, વ્યવહારનયથી વિચારતા સમુત્થાનાદિ ગણે નમસ્કાર કારણ છે. [શંકા પહેલાં નયમાં અશુદ્ધ ગૈગમ અને સંગ્રહ કેમ ત્રિવિધ કારણ ઈચ્છે છે ? તે બંને તો સામાન્ય મામા ચાવલંબીવવી છે. સિમાધાન તેને અનુત્પન્ન કહેવાથી પહેલાં નય ત્રિકથી, તે બંનેના ઉત્કલિત્વથી દોષ નથી. બાજુસૂણ સમુત્યાન કારણ સિવાયના બે કારણ ઈચ્છે છે. ઈત્યાદિ • * * * - નય પ્રધાન વિષય હોવાથી તજજ્ઞ પાસે સમજવો. - x - ધે નિક્ષેપ કહે છે. તે ચાર ભેદે છે - નામ નમસ્કાર, સ્થાપના નમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. જ્ઞ અને ભવ્ય શરીર અતિરિક્ત દ્રવ્ય નમસ્કાર કહે છે – • નિયુક્તિ-૮૦ - નિલવાદિને દ્રવ્ય નમસ્કાર હોય છે, ઉપયુક્ત સભ્યર્દષ્ટિ કરે તે ભાવ નમસ્કાર છે. નમ: નૈતિક પદ છે દ્રવ્ય-ભાવ સંકોચ કે પદાર્થ છે. • વિવેચન-૮૦ : નિદ્વવાદિ દ્રવ્ય નમસ્કાર છે કેમકે નમસ્કાર અને નમસ્કારવાળાથી અભિન્ન છે. આદિ શબ્દથી દ્રવ્યર્થ કે જે મંગદેવતા આરાધનાદિમાં છે તે. આ દ્રવ્ય નમસ્કારનું ઉદાહરણ છે - વસંતપુર નગરે જિતશત્રુ રાજા, ધારિણી રાણી સહિત અવલોકન કરે છે. ધમકને જોયો. અનુકંપાથી નદી સદેશ રાજાને સણી કહે છે. રાજાએ તે દ્રમકભીખારીને બોલાવ્યો, અલંકાર પહેરાવ્યા, વસ્ત્રો આપ્યા. તેણે કચ્છો લીધો, દેદીપ્યમાન લાગતો હતો. કાલાંતરે સજાએ તેને રાજ્ય આપ્યું. દંડભટ-ભોજિકોને દેવાયતનમાં પૂજા કરતા જોયા, તે વિચારે છે - હું કોનું કરું ? રાજાનું આયતન કરું, તેણે દેવકૂળ કર્યું. તેમાં રાજા-રાણીની પ્રતિમા કરાવી. પ્રતિમા પ્રવેશ માટે લાવતા પૂછ્યું, તેણે વાત કરી. સંતુષ્ટ થઈ રાજા સકારે છે. તે ત્રણ સંધ્યા અર્ચના કરે છે. ખુશ થયેલા રાજાએ તેને બધાં સ્થાનો આપ્યા. અન્ય દિવસે રાજા દંડયાત્રાએ નીકળ્યો. તે બધાંને અંતઃપુર સ્થાનમાં સ્થાપીને ગયો. તેમાં અંતઃપુર રીઓ નિરોધ સહન ન કરી શકવાથી તેને જ ઉપયરે છે. તેને ગમતું નથી, ત્યારે તે ભોજન કરતો નથી. પછી ધીમે ધીમે તે પ્રવેશ્યો અને વિનાશ પામ્યો. રાજા આવ્યો. વિનાશિત થયેલ જોયું. અહીં રાજા સ્થાને તીર્થકર છે, અંતઃપુર સ્થાને છકાય જીવો છે અથવા છ કાય જીવો નથી પણ શંકાદિ પદો લેવા, જેથી શ્રેણિકાદિનો પણ દ્રવ્ય નમસ્કાર ના થાય. દ્રમક સ્થાને સાધુઓ છે. કચ્છના સ્થાને મિથ્યાત્વ છે, ભાસ્વર સ્થાને સમ્યક છે. દંડ સંસારમાં વિનિપાત છે. આ દ્રવ્ય નમસ્કાર, નોઆગમયી ભાવ નમસ્કાર, જે શબ્દદિયાદિ સમ્યગુર્દષ્ટિ જ કરે છે. અહીં નામાદિ નિક્ષેપોના જે નયો જે નિક્ષેપને ઈચ્છે છે, તે વિશેષ આવશ્યકથી શંકા અને પરિવાર સહિત જાણવું. અહીં તે કહેલ નથી. હવે પદ દ્વાર કહે છે :- પદ પાંચ પ્રકારે છે - નામિક, નૈપાતિક, ઔપસર્ગિક, આખ્યાતિક અને મિશ્ર. તેમાં અશ્વ નામિક છે, તુ તૈપાતિક છે, પft - ઔપસક છે, થાવત એ આખ્યાતિક છે, સંત મિશ્ર છે. એમ નામાદિ પાંચ પ્રકારે પદનો સંભવ છે છતાં કહે છે - અહંતુ આદિ પદાદિ પર્યન્ત નિપત થાય છે માટે નિપાત, નિપાતથી આવેલ કે નિપાત વડે નિવૃત્ત હોવાથી નૈપાતિક કહ્યું. નમ: નૈપાતિક પદ છે. - હવે પદાર્થ દ્વાર:- • x - એ પૂજાર્યું છે. ‘નમો અરહંતાણં' તે દ્રવ્ય-ભાવ સંકોચ લક્ષણ છે. તેમાં દ્રવ્ય સંકોચ તે હાથ, મસ્તક અને પગ આદિ વડે સંકોય, ભાવ સંકોચ તે વિશુદ્ધ મનનો નિયોગ, દ્રવ્યભાવ સંકોચન પ્રધાન પદાર્થ. • x • અહીં ચતુર્ભગી છે – (૧) દ્રવ્ય સંકોચ હોય, ભાવ સંકોચ નહીં. જેમકે - પાલક. (૨) ભાવસંકોચ હોય દ્રવ્ય સંકોચ ન હોય જેમકે - અનુત્તર દેવ, (3) દ્રવ્ય અને ભાવ બંનેથી સંકોચ, જેમકે - શાંબ, (૪) દ્રવ્ય-ભાવ બંને સંકોચનો અભાવ, તે શૂન્ય ભંગ છે. અહીં ભાવ સંકોચ પ્રધાન છે. વ્યસંકોય પણ તેની શુદ્ધિ નિમિત્તે છે. હવે પ્રરૂપણા દ્વારા પ્રતિપાદનાર્થે કહે છે – • નિયુક્તિ -૮૯૧ - પ્રરૂપણા બે પ્રકારે છે - છ પદવાળી, નવ પદવાળી. છ પદ આ પ્રમાણે - શું, કોનું, કોનાથી, ક્યાં, કેટલો કાળ, કેટલાં પ્રકારે 7 થાય. • વિવેચન-૮૧ - બે પ્રકારે – પ્રકૃષ્ટ-પ્રધાન કે પ્રગત અને રૂપણા - વર્ણના, તે પ્રરૂપણા. તેનું
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy