SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨ નમસ્કાર નિ - ૮૮૫ ૧૫૫ બીજા ગુણો આ છે – • નિયુક્તિ-૮૮૬ - અાક્ષર, અસંદિગ્ધ, સારવત, વિશ્વતોમુખ, આતોભક, અનવધ સૂત્ર, સર્વજ્ઞભાષિત [એ આઠ ગુણો છે.] • વિવેચન-૮૮૬ : (૧) અલાક્ષ-મિત અક્ષર, સામાયિક અભિધાનવત, (૨) સંદિગ્ધ-સેંધવ શબ્દવતુ લવણ, ઘોટક આદિ અનેકાર્ચ સંશયકારી થતાં નથી. (3) સારસ્વત બહુ પર્યાયિ, (૪) વિશ્વતોમુખ : અનેકમુખ, પ્રતિષ્ણ ચાર અનુયોગના અભિધાનથી, અથવા પ્રતિમુખ અનેક અર્ચના અભિધાયક. (૫) સ્તોભક * * * - સ્તોભક એટલે નિપાત, (૬) અનવધ - અગર્ચ, હિંસાભિધાયક નહીં. એવા પ્રકારે સર્વજ્ઞભાષિત સૂણ જાણવું. પછી સૂત્રના અનુગમથી, સૂત્રમાં અનુગત તે અનવધ, નિશ્ચિત પદ છેદ પછી સૂમપદ નિોપલક્ષણ તે સૂકાલાપક ન્યાસ. 0િ અધ્યયન-૧-સામાયિક છે. — X - X - X - X – • સૂત્ર-૧ : નિમો અરિહંતાણ, નમો સિદ્ધા, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણ, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સબેસિં, પઢમં હવઈ મંગલ) • વિવેચન-૮૮૬ :- (ચાલો. [નિયુક્તિ-૮૮૬નું વિવેચન ચાલુ છે, સૂમ અમે ગોઠવેલ છે, ‘નમસ્કાર' શબ્દની નિયુક્તિ-૮૮૭ થી શરૂ થાય છે.) સૂત્ર સ્પર્શ નિયુક્તિ છેલ્લા અનુયોગદ્વારથી વિહિત અને નયો હોય છે. સમક અને અનુસરે છે. •x-x- સાનુગમ આદિનો આ વિષય છે - પદચ્છેદ સહિત સૂણ અભિઘાય અવસિત પ્રયોજન સૂઝાતુગમ હોય છે, સાલાપક ન્યાસ પણ નામાદિ નિક્ષેપ મગ જ જણાવે છે. સુત્ર સ્પર્શ નિયંતિ પદાર્થ વિગ્રહ વિચાર પ્રત્યયસ્થાનાદિ અભિધાયક છે. તે પ્રાયઃ નૈગમ આદિ નયમત વિષયક છે. વસ્તુતઃ તયો તેના અંતર્ભાવી જ છે. આ અમે મગ અમારી બુદ્ધિથી કહેતા નથી, પરંતુ ભાષ્યકારે પણ બે ગાયામાં કહેલ છે. (શંકા જો એ પ્રમાણે ઉત્ક્રમથી નિક્ષેપદ્વારમાં છે તો શા માટે સૂગ આલાપક ન્યાસ કહેલ છે ? (સમાઘાન નિક્ષેપ સામાન્યથી લાઘવાયેં કહેલ છે. પ્રસંગથી આટલું કહ્યું તે પુરતું છે. એ પ્રમાણે શિષ્યજનોના અનુગ્રહને માટે અનુગમ આદિ પ્રસંગથી વિજય વિભાગ બતાવ્યો. હવે પ્રકૃત વાત પ્રસ્તુત કરીએ છીએ. તેમાં સૂત્ર સૂત્રાનુગમમાં કહેવું જોઈએ. તે પંચનમસ્કારપૂર્વક છે. કેમકે તે સંપૂર્ણ શ્રુતસ્કંધ અંતર્ગતપણે છે. હવે આ જ સુગાદિની વ્યાખ્યા કસ્વી જોઈએ. કેમકે તે સર્વ સૂઝના આદિપણે છે. સર્વ સંમત સૂત્રના આદિ પણે છે. સૂત્રનું આદિવ આ સૂત્રના આદિમાં વ્યાખ્યાનમાળવણી છે, અને નિર્યુક્તિકૃત ઉપન્યાસવથી છે, બીજા કહે છે - મંગલવથી આ મ આદિમાં વ્યાખ્યાત છે. તથા કહે છે - મંગલ ત્રણ ભેદે છે - આદિમાં, મધ્યમાં અને અંતમાં. આદિ મંગલાર્ચે નંદીની વ્યાખ્યા કરી. મધ્ય મંગલાયેં તો તીર્થંકરાદિનું ગુણ અભિધાયક છે, નમસ્કાર તે અંત્ય મંગલાર્ચે છે. આ અયુક્ત છે. શાસ્ત્રના પરિસમાપિણાથી અંત્ય મંગલ અયુકત છે. આને આદિ મંગલપણે કહેલું પણ ઠીક નથી કેમકે તે કરેલ છે, કરેલાનું કરવું તે અનવસ્થા પ્રસંગ છે. - X - X - અમે તો સર્વથા ગુરવચનથી અવધાર્યા પ્રમાણે તવાર્થ જ પ્રતિપાદિત કરીએ છીએ. સૂત્રની આદિમાં “નમસ્કાર” છે. તેથી પહેલાં તેની જ વ્યાખ્યા કરીએ છીએ. સૂગની આ વ્યાખ્યા ઉત્પત્તિ આદિ અનુયોગ દ્વાર અનુસાર કહેવી જોઈએ. તેમાં નમસ્કાર નિયુક્તિ પ્રસ્તાવિની આ ગાથાને કહે છે - • નિયુક્તિ-૮૮૭ : (૧) ઉત્પત્તિ, (૨) નિક્ષેપ, (૩) પદ, (૪) પદાર્થ, (૫) પ્રરૂપણા, (૬) વસ્તુ, (૩) આક્ષેપ, (૮) પ્રસિદ્ધિ, (૯) ક્રમ, (૧૦) પ્રયોજન, (૧૧) ફળ એ હારોથી નમસ્કારની વિચારણા કરવી. • વિવેચન-૮૮૩ - (૧) ઉત્પાદન તે ઉત્પત્તિ, પ્રસૂતિ, ઉત્પાદ. તે આ નમસ્કારની નય અનુસારથી વિચારણા. (૨) નિક્ષેપણ તે નિક્ષેપ, ન્યાસ. તે આનુ કાર્ય છે (3) જેના વડે પધ થાય તે પદ અને તે નામિક આદિ છે, તે આનું વાચ્ય છે. (૪) પદાર્થ - પદનો અર્થ, તે વાચ્ય છે. તેનો નિર્દેશ સત આદિ અનુયોગ દ્વારા વિષયવથી છે. (૫) પ્રરૂપણા - પ્રકર્ષથી રૂપણા કસ્વી. (૬) જેમાં ગુણો વસે છે તે વસ્તુ, તે અઈમ્ વાચ્ય છે. (૩) આક્ષેપણ તે આક્ષેપ, આશંકા. તે કરવી. (૮) પ્રસિદ્ધિ - તે પરિવાર રૂપ કહેવી. (૯) ક્રમ - અહંત આદિ અભિધેય. (૧૦) પ્રયોજન - તેનો વિષય જ. અથવા જેના વડે પ્રયુક્ત પ્રવર્તે છે તે પ્રયોજન-અપવર્ગ નામે છે. (૧૧) ફળ - તે ક્રિયા અંતભાવિ સ્વગદિ છે. • x - આટલા દ્વારોથી નમસ્કારની વિચારણા કરવી. • • à ઉત્પત્તિદ્વાર તિપણાને માટે નિયુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૮૮૮ : નમસ્કાર ઉત્પEMાનુa છે, અાધ નૈગમનયની અપેક્ષાથી તે અનુa છે, શેષ નયપેક્ષાએ ઉત્પન્ન છે. કઈ રીતે? વિવિધ સ્વામીત્વથી. વિવેચન-૮૮૮ : સ્યાદ્વાદીઓને નમસ્કાર ઉત્પન્નાનુત્પન્ન છે, બીજા એકાંતવાદીને તેમ નથી. કેમકે પરસ્પર વિરુદ્ધ ધર્મના સ્વીકારચી એકસપણે એમ કહ્યું. [શંકા સ્યાદ્વાદીને પણ એકશ એકદા પરસ્પર વિરુદ્ધ ધર્માધ્યાસ કઈ રીતે ? [સમાધાન અહીં નયો પ્રવર્તે છે. તે નૈગમાદિ સાત છે. નૈગમનય પણ બે ભેદે છે - સર્વસંગ્રાહી અને દેશ સંગ્રાહી. આદિ તૈગમ સામાન્ય માત્ર અવલંબીત્વથી છે, તેમાં ઉત્પાદ-વ્યયરહિતવથી નમસ્કાર પણ તેની અંતર્ગતું હોવાથી અનુત્પન્ન છે. તેના વિશેષગ્રાહીપણામાં બાકીના નયોથી
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy