SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દાત નિ - ૮૫૧,૮૫ર ૧૩૯ ૧૪૦ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ જઘન્યથી છે, પરંતુ જઘન્યપદથી ઉત્કૃષ્ટ પદે વિશેષાધિક છે. આ પ્રતિપધમાનકથી, અસંખ્યાતગણા છે. અહીં સામાન્યકૃતની અપેક્ષાથી પૂર્વપતિપન્ન પ્રતિપાદિત કરતા આ બીજી ગાથાની વ્યાખ્યા કરવી જોઈએ. તેમાં અક્ષાત્મકાવિશિષ્ટ શ્રત પ્રતિપન્ન વર્તમાનમાં પ્રતરના સાત રજુ પ્રમાણના અસંખ્યાત ભાગ મા હોય. અસંગેય શ્રેણીમાં જેટલા પ્રદેશ હોય તેટલા જાણવા. ચાસ્ત્રિમાં પૂર્વપતિપન્ન સંગાતા જાણવા. ચાત્રિ, દેશ ચાત્રિ અને સમ્યકત્વથી પતિત પ્રતિપધમાન અને પૂર્વપ્રતિપક્ષથી અનંતગણા છે. તેમાં ચારિત્ર પ્રતિપતિત અનંતા, તેના અસંખ્યાતપણા દેશવિરતિ પ્રતિપતિત, તેના અસંખ્યાતપણા સમ્યકત્વથી પ્રતિપતિત હોય છે • * * * * સમ્યકત્વ પ્રતિપતિતથી તે અનંતગણ છે. હવે અંતરદ્વાર અવયવાર્થે કહે છે - એક વખત પામેલ અને ચાલી ગયેલ સમ્યકવાદિ કેટલા કાળે પ્રાપ્ત થાય? કેટલું આંતરુ પડે ? તેમાં અક્ષરાત્મક અવિશિષ્ટ શ્રતનું અંતર જઘન્યથી અંતમુહર્ત હોય છે ઉત્કૃષ્ટને કહે છે – • નિયુક્તિ-૮૫૩ - મૃતનું અંતર અનંતકાળ પ્રમાણ છે. બાકીના સામાયિકોનું અંતર દેશોન અર્ધપુદ્ગલ રાવતકાળ છે. ઉક્ટ અંતર આતના બહુલ જીવોની અપેક્ષાએ છે. • વિવેચન-૮૫૩ : એક જીવને આશ્રીને અનંતકાળ જ છે - x - શ્રત - સામાન્યથી અારાત્મક ઉત્કૃષ્ટ અંતર થાય. સમ્યકત્વાદિ સામાયિકોમાં જઘન્ય અંતર અંતર્મુહર્તકાળ જ. ઉકાટથી દેશોન અધપુદ્ગલ પરાવર્ત જ અંતર થાય. કોનું ? આશાતના બહલ જીવોનું કહ્યું છે - તીર્થકર, પ્રવચન, શ્રુત, આચાર્ય, ગણધર, મહર્તિકની વારંવાર આશાતના કરનાર અનંત સંસારિક થાય છે. ધે અવિરહિત દ્વારાર્થ કહે છે. હવે કેટલાં કાળે અવિરહથી એક, બે આદિ સામાયિક પ્રાપ્ત થાય છે ? તે કહે છે – • નિયુક્તિ-૮૫૪ - સમ્યકત્ત, શુd, tetવિરતિને આશીને સામાયિકને નિરંતર સ્વીકારવાનો કાળ આવલિકાનો અસંખ્યાત ભાગ પ્રમાણ છે. સર્વ વિરતિનો નિરંતરકાળ આઠ સમય છે. બધામાં જઘન્ય નિરંતર કાળ બે સમય છે. • વિવેચન-૮૫૪ : ગાથાર્થ કહ્યો, વિશેષવૃત્તિ આ રીતે - સમ્યકવાદિ બધાં સામાયિકોનો જઘન્ય અવિરહ પ્રતિપત્તિ કાળ બે સમય. તેમાં અમે જ અવિરહ દ્વારથી વિરહકાળ પ્રતિપક્ષ ગમ્યમાનવથી ન કહેવાયેલો હોવા છતાં પણ દ્વાર ગાયામાં કહે છે - • નિયુક્તિ -૮૫૫ - શ્રત અને સમ્યકત્તનો વિરહકાળ સાત અહોર, દેશવિરતિ વિરહકાળ ૧ર-અહોરમ અને સર્વવિરતિ વિરહકાળ • ૧૫-અહોરાત્ર છે. • વિવેચન-૮૫૫ - ઉપરોક્ત કાળ ઉત્કૃષ્ટથી કહેલ છે. તેની પછી અવશ્ય ક્યારેક કોઈક સમ્યકત્વાદિ પામે છે. જઘન્ય વિરહ એક સમય છે. દેશવિરતિનો જઘન્ય વિરહકાળ ત્રણ સમય છે. સર્વ વિરતિનો પણ તેમજ છે. - x - હવે ભવહાર કહે છે – કેટલાં ભવે એક જીવ ચારે સામાયિકને પામે છે, તેનો નિર્દેશ કરતાં કહે છે – • નિયુક્તિ -૮૫૬ : સમ્યકત્વ અને દેશવિરતિના ઉત્કૃષ્ટી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ ભવો થાય છે, સાત્રિના આઠ ભવ અને શ્રુત સામાયિકના અનંત ભવો થાય છે. • વિવેચન-૮૫૬ : સમ્યકત્વ અને દેશવિરતવાળાને તે બે સામાયિકના સ્વીકારને આશ્રીને ભવોના પ્રકાંતત્વથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યય ભાગ માત્ર જેટલાં પ્રદેશો હોય તેટલાં ભવો ઉત્કૃષ્ટથી જાણવા. જઘન્યથી તો એક ભવ હોય. ચાસ્ત્રિના વિચારમાં આઠ ભવો, ઉત્કૃષ્ટથી આઠ ભવોની પ્રાપ્તિ બાદ મોક્ષે જાય છે. જઘન્યથી એક જ ભવ થાય. અનંત ભવરૂપ તે અનંત કાળે જ ઉcકૃષ્ણની પ્રતિપત્તિ સામાન્ય શ્રત સામાયિકમાં થાય, જઘન્યથી એક ભવ જ મદેવી માફક જાણવો. હવે આકર્ષ દ્વારને આશ્રીને કહે છે – • નિયુક્તિ -૮૫૩ : સમ્યકત્ત, કૃત અને દેશવિરતિ સામાયિકના એક ભવમાં સહરા પૃથકd આકર્ષો થાય અને સર્વવિરતિના શત પૃથકત્વ આકર્ષો થાય. • વિવેચન-૮૫૭ : આકર્ષણ તે આકર્ષ. પહેલીવાર અથવા મૂકેલાનું ફરી ગ્રહણ કરવું તે આકર્ષ કહેવાય. તેમાં સમ્યકતવાદિ ત્રણના સહસ્ર પૃથકવ અર્થાતુ બે થી નવ હજાર અને સર્વવિરતિના બસોથી નવસો આકર્ષ થાય. આ ઉત્કૃષ્ટથી કહ્યું. જઘન્યથી તો એક આકર્ષ જ થાય. • નિયુક્તિ-૮૫૮ : અનેક ભવના ભેગા ગણતાં ત્રણ સામાયિકના અસંખ્ય હજાર અને સર્વ વિરતિના સહસ્ત્ર પૃથકવ આકર્ષો થાય • વિવેચન-૮૫૮ : સમ્યકત્વ, શ્રત અને દેશવિરતિ સામાયિકોના અસંખ્યાત હજારો ઈત્યાદિ કહ્યું, તે વિવિધ ભવના આકર્ષો કહ્યા. - x• તેમાં પણ શ્રુતસામાયિક અને સમ્યકત્વ સામાયિકની અંતરીયકવણી ન કહેવા છતાં જાણવી. સામાન્ય શ્રુતમાં અનંતા જાણવા. અહીં ભાવના આ છે - ત્રણ સામાયિકના એક ભવમાં સહસ પૃથકત્વ આકર્મો કહ્યા. ભવો - પલ્યોપમના અસંખ્યય ભાગ સમયતુલ્ય છે. તેથી સહસ્ત્ર પૃથકવ થાય. તેના વડે ગુણિત અસંખ્ય હજાર થાય. સહસ પૃથકત્વ આ રીતે થાય. વિરતિના એક
SR No.009076
Book TitleAgam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 40, & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy