SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૭-૧૩૮૯ ૧૬૧ શ્રુતાનુસારે હંમેશાં નિરંતર ગ૭ની સારણાદિપૂર્વક સંભાળ રાખતા હોય, તેનો કોઈ દુષ્ટ શિલવાળો તથા પ્રકારનો શિષ્ય સન્માર્ગનું યથાર્થ આયરમ ન જતો હોય તો તેવા ગણિને પ્રાયશ્ચિત આવે ખરું? હે ગૌતમ ! તેવા ગુરુને જરૂર પ્રાયશ્ચિત્ત આવે. ભગવન્! ક્યા કારણે એમ જ્હો છો ? ગૌતમ ! તેણે શિષ્યને ગુણ-દોષની પરીક્ષા ક્યાં વિના પ્રવજ્યા આપી છે તે નરણે ભગવન ! શું તેવા ગણિને પણ પ્રાયશ્ચિત્ત અપાય ? ગૌતમ ! આવા ગુણોથી યુક્ત ગણી હોય, પરંતુ જ્યારે આવા પ્રકારના પાપશીલવાળા ગ૭ને વિવિધ ત્રિવિધે વોસિરાવીને જેઓ આત્મહિતની સાધના ક્રતા નથી, ત્યારે તેમને સંઘ બાહ્ય ક્રવા માટે જણાવવું. ભગવન્! જ્યારે ગચ્છનાયક ગણી એ ગચ્છને ત્રિવિધે વોસિરાવે ત્યારે તે ગચ્છને આદરમાન્ય ક્રી શકાય ? જે પશ્ચાતાપ ક્રી સંવેગ પામીને યથાયોક્ત પ્રાયશ્ચિતનું સેવન કરીને બીજા ગચ્છાધિપતિ પાસે ઉપસંપદા પામીને સમ્યગમાર્ગનું અનુસરણ કે તો તેનો આદર કરવો. હવે જે તે સ્વચ્છંદપણે તે જ પ્રકારે રહે, પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત્ત ન કરે, સંવેગ ન પામે, શ્રમણ સંઘ બહાર કરેલ તે ગચ્છને ન માનવો. [૧૩૦] ભગવન!જ્યારે શિષ્યો યથોક્ત સંયમક્રિયામાં વર્તતા હોય ત્યારે કંઈક ફગર તે સારા શિષ્યને દીક્ષા પ્રરૂપે, ત્યારે શિષ્યોએ શું ક્તવ્ય જવું ઉચિત ગણાય? ગૌતમ ! ધીર, વીર, તપનું સંયમન કરવું, ભગવન કેવી રીતે ? ગોતમ ! અન્ય ગચ્છમાં પ્રવેશીને. ભગવન્! તેના સંબંધી સ્વામીપણાની ફાગતિ આપ્યા સિવાય બીજા ગચ્છમાં પ્રવેશ ન મળવી શકે ત્યારે શું કરવું ? ગૌતમ ! કયા પ્રારે તેના સંબંધી સ્વામીપણાનું સર્વ પ્રકારે સાફ થાય ? ગૌતમ ! અક્ષરોમાં. ભગવન! તે અક્ષસે ક્યા છે ? હે ગૌતમ ! કોઈપણ કાળાંતરે પણ હું એના શિષ્ય કે શિષ્યણીપણે સ્વીકારીશ નહીં. ભગવદ્ ! જો કદાચ તે આવા પ્રકારના અક્ષરો ન આપે તો ? ગૌતમ ! જો તે એવા અક્ષરો ન લખી આપે તો નજીકના પ્રવચનીકોને કહીને ચાર-પાંચે એકઠા થઈ તેમના ઉપર દબાણ ક્રીને અક્ષરો અપાવવા. ભગવન ! એવા દબાણથી પમ તે શ્રુ અક્ષરો ન આપે તો ? હે ગૌતમ ! તો તેને સંઘ બહાર વાનો ઉપદેશ આપવો. ભગવદ્ ! ક્યા શરણે એમ કહો છો ? ગૌતમ ! આ સંસારમાં મહા મોહપાશરૂપ ઘર અને કુટુંબનો ફાંસ વળગેલો છે. તેવો સંઓ મહામુક્લીથી તોડીને અનેક શારીરિક માનસિક ઉત્પન્ન થયેલા ચારે ગતિરૂપ સંસાના દુઃખથી ભયભીત થયેલા મેઈ પ્રક્રરે મોહ અને મિથ્યાત્વાદિજ્ઞા ક્ષયોપશમના પ્રભાવથી સન્માર્ગની પ્રાપ્તિ કરીને કમભોગથી કંટાળી વૈરાગ્ય પામી. જેની આગળ પરંપરા વધે નહીં એવા નિરનુબંધી પુજને ઉપાર્જન ક્રે છે. તે 30|11]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy