SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૩૮ર થી ૧૩૦૪ ૧૫e ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, પાંચ મહાવ્રતો, છ જીવનિમયો, સાત પાણષણા અને આહારેષણા, આઠ પ્રવચન માતા, નવ બ્રહ્મચર્યની ગતિ, દશવિધ શ્રમણ ધર્મ, જ્ઞાનદર્શન-ચારિત્રની જે ખંડના, વિરાધના થઈ હોય તેની નિંદા, ગહ, આલોચના, પ્રાયશ્ચિત્ત કરીને એકાગ્ર મનથી સૂત્ર, અર્થ, તદુભયને અતિશય ભાવનો, તેના અર્થની વિચારણા ક્રતો, પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપન. એમ #તાં સૂર્યાસ્ત થયો. ચેત્યોને વંદના કર્યા સિવાય પ્રતિક્રમણ ક્રે તો ચોથ ભકત. અહીં અવસર જાણી લેવો. પ્રતિક્રમણ પછી બે વિધિ સહિત બિલકુલ ઓછો સમય નહીં એવા પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય ન રે તો પાંચ ઉપવાસ, પહેલી પોરિસી પૂર્ણ થતાં પહેલાં સંથારો ક્રવાની વિધીની આજ્ઞા માંગો તો છઠ્ઠ સંદિસાવ્યા વિના સંથારો કરી સૂઈ જાય તો ઉપવાસ, ઉત્ત૫ટ્ટા વિનાનો સંથારો રે ઉપવાસ, બે પડનો સંથારો રે ઉપવાસ, વચમાં પોલાણવાળો, દોરીવાળા ખાટલામાં નીચે નરમ હોય તેવા ઢોલિયામાં, પલંગમાં સંથારો રે તો ૧oo આયંબિલ. સર્વે શ્રમણ સંઘ, સર્વે સાધર્મિ તેમજ સર્વ જીવાશિના તમામ જીવોને સર્વ ભાવથી ત્રિવિધ ત્રિવિધ ન ખમાયે, ક્ષમાન આપે, ચેત્યોને ન વાંદે, ગુના ચરણમાં ઉપધિ, દેહ, આરાઠાદિના સાગાર પચ્ચખાણ ક્યાં વિના, નનના છિદ્રોમાં ક્યાસનું રૂ ભરાવ્યા વિના સંથારામાં બેસે તો દરેક્માં ઉપસ્થાપન, સંથારામાં બેઠા પછી આ ધર્મ-શરીરને ગુરુ પરંપરાથી પ્રાપ્ત આ “શ્રેષ્ઠ મંત્રાક્ષરોથી’ દશે દિશામાં સાપ, સિંહ, દુષ્ટ, પ્રાંત, તુચ્છ, વ્યંતરે પિશાચાદિથી રક્ષે નહીં તો ઉપસ્થાપન. દશે દિશામાં રક્ષીને બાર ભાવના ભાવ્યા સિવાય સૂઈ જાય તો ૨૫-આયંબિલ. એક જ નિદ્રા પૂર્ણ ક્રી જાણીને ઇરિયાવહી પ્રતિક્રમીને પ્રતિક્રમણના સમય સુધી સ્વાધ્યાય ન રૈ તો પાંચ ઉપવાસ, ઉંઘી ગયા બાદ દુશ્મ કે મુમ્બ આવે તો ૧૦૦ શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ગ #વો. રાત્રે છીંક કે ખાંસી ખાય, પાટીયા-પાટ કે દંડ ખસતા શબ્દ જૈ તો ખમણ, દિવસે કે રાત્રે હાસ્ય, ક્રિડા, કંદર્પથી ઉપસ્થાપન. ચમ કે ભિક્ષ સૂત્રને અતિક્રમણ કરીને કાળનું અતિક્રમણ ક્રીને આવશ્યક ક્ટ તો હે ગૌતમ ! કરણે મિચ્છામિ દુક્કડમ, અારણે યથાયોગ્ય ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત ક્લેવા. જે ભિક્ષ શબ્દ રે-વે, ગાઢ-અગાઢ શબ્દોથી બૂમ પાડે તો દરેક સ્થાનમાં દરેક્ન દરેક પદમાં યથાયોગ્ય સંબંધ જોડીને પ્રાયશ્ચિત્ત આપવું. એ પ્રમાણે જે ભિક્ષુ અપ્રકાય, અગ્નિકાય, સ્ત્રી શરીરના અવયવોનો સંઘટ્ટો રે પણ ભોગવે નહીં તો તેને પચ્ચીશ આયંબિલ. જે વળી સ્ત્રીને ભોગવે તે દુરંત-પ્રાંત લક્ષણ વાળાનું મુખ પણ ન દેખવું. એવા તે મહાપાપીને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવું. જો તે મહાતપસ્વી હોય, ૭૦ માસ ક્ષપણ, ૧૦૦ અર્ધમાસ ક્ષપણ, ૧૦૦ પાંચ ઉપવાસ, ૧૦૦ વાર ઉપવાસ, ૧૦૦ અઠ્ઠમ, ૧૦૦ છઠ્ઠ ૧૦૦ ઉપવાસ, ૧૦૦ આયંબિલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy