SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૬-૧૧૪૩ ૧૩૫ આ દુષ્ટ પાપના મોટા સમુદાયના એક પિંડ સમાન તારા વચનને સાંભળી આ સર્વે સાધ્વીના હૃદયો ખળભળી ઉચા. તે સર્વે વિચાસ્વા લાગી કે આપણે હવે અચિત્ત જળનો ત્યાગ કરીએ. પરંતુ તે સાધ્વીઓએ અશુભ અધ્યવસાયની આલોચના, નિંદા, ગરુ સાક્ષીથી મહેણા કરી લીધી. તેઓને તો મેં પ્રાયશ્ચિત્ત આપી દીધું છે. આ પ્રમાણે અચિત્ત જળના ત્યાગથી તથા તે વચન દોષથી અત્યંત પ્રદાયી વિરસ ભયંકર બદ્ધ મૃષ્ટ નિકાચિત મોટા પાપનો રાશિ તે ઉપાર્જન ક્યાં છે. તે પાપ સમુદાયથી તું કોઢ, ભગંદર, જળોદર, વાયુ, ગુમડાં, શ્વાસ રોકાવો, હરસ, મસા, કંઠમાળ આદિ અનેક વ્યાધિની વેદનાથી ભરપુર એવા શરીરવાળી થઈશ. વળી દારિદ્ર, દુર્ભાગ્ય, અપયશ, ખોટા ક્લેક, સંતાપ, ઉદ્વેગ, કલેશાદિથી નિરંતર બળતી એવી અનંતા ભવો સુધી અતિ લાંબા કાળ પર્યાન્ત. જેવું દિવસે તેવું સતત લગાતાર સત્રે દુ:ખ ભોગવવું પડશે. આ રીતે ગૌતમ ! તે રજ્જાઆ અગીતાર્થ પણાના દોષથી વયનમાત્રથી જ આવા મહા દુઃખદાયી પાપકર્મની ઉપાર્જિક થઈ. [૧૧૪ થી ૧૧૪૬] અચીતાર્થપણાના દોષથી ભાવશુદ્ધિ પ્રાપ્ત ન થાય. ભાવવિશુદ્ધિવિના મુનિ શ્લેષતાવાળા મનયુક્ત બને. હૃદયમાં ઘણાંજ અલ્પ પ્રમાણમાં પણ જે ક્લષતામલીનતા-શચ-માયા રહેલ હોયતો અચીતાર્થપણાના દોષથી લક્ષ્મણા સાધ્વી વત દુઃખ અને ભવ પરંપરા ઉભા થાય છે. માટે ડાહ્યા પુરુષોએ સર્વ ભાવથી સર્વથા સમજીને ગીતાર્થ બનીને મનને અકલુપ બનાવવું જોઈએ. [૧૧૪૭ થી ૧૧૫] ભગવન ! લક્ષ્મણા આયા જે અગીતાર્થ અને ક્લષતાવાળી હતી. તેમજ તે ઝરણે દુખ પરંપરા પામી ને હું જાણતો નથી. ગૌતમ ! પાંય ભરત અને પાંચ રવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વકાળમાં એક એક ચોવીસ શાશ્વત અને અવિચ્છિન્ન પણે થઈ છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસામાં આ અતિધવ વસ્તુ છે. જગતની સ્થિતિ કાયમ ટકવાની છે. ગૌતમ ! ચાલુ ચોવિસીની પૂર્વે ૮૦મી ચોવિસી હતી. ત્યારે ત્યાં જેવો અહીં હું છું તેવા સાતહાય કાયાવાળા, દેવો અને દાનવોથી પ્રણામ ક્રાયેલા તેવા છેલ્લા તીર્થક્ત હતા. ત્યારે ત્યાં ભૂદાડિમ નામે રાજા હતો. અનેક પુત્રવાળી સરિતા નામે ભાર્યા હતી. એકે પુત્રી ન હોવાથી રાજા સહિત પુત્રી મેળવવા માટે દેવો, કુળદેવતા, ચંદ્ર-સૂર્ય-ગ્રહોની બહુમાનતા તેણી ક્રતી હતી. કાળક્રમે ક્મળપત્ર જેવા નયનવાળી પુત્રી જન્મી. તેનું લક્ષ્મણાદેવી નામ સ્થાપના ક્યું. નેઈ સમયે તે લમણાદેવી પુત્રી યૌવનવય પામી ત્યારે સ્વયંવર ક્ય. તેમાં નયનને આનંદ આપનાર, ક્લાના ગૃહ સમાન, ઉત્તમ વરની સાથે વિવાહ ક્ય. પરણ્યા પછી તુરંત જ તેનો પતિ મૃત્યુ પામ્યો. એટલી તેણી એક્ટમ મૂછ પામી. બેભાન થઈ Wતી એવી તેણીને સ્વજન પરિવારે વીંઝણાના વાયરાથી મુક્લીએ ભાનમાં લાવ્યા. ત્યારે તે આશ્ચંદન રતી, છાતી અને માથું કુટવા લાગી. પોતાને દશે દિશામાં મારતી, કુટતી, પીટાતી, આળોટવા લાગી. બંધુવર્ગ તેને આશ્વાસન આપીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy