SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ મહાનિશીચછેદત્ર-અનુવાદ ગૌતમ ! પ્રાયશ્ચિતના સંખ્યાdi સ્થાનો છે. તેમાંથી એક પણ જો આલોચના ર્યા વિનાનું રહી જાય અને શલ્ય સહિત મૃત્યુ પામે તો, એલાખ સ્ત્રીના પેટ ફાડીને કોઈ નિર્દય મનુષ્ય સાત-આઠ મહિનાના ગર્ભને બહાર કાઢે, તે તરફડતો ગર્ભ જે દુઃખ અનુભવે અને તેના નિમિત્તે તે પેટ ફાડનાર મનુષ્યને જેટલું પાપ લાગે તેના #તાં એક સ્ત્રીના સાથેના મૈથુન પ્રસંગમાં સાધુ નવાણું પાપ બાંધે. સાધ્વીની સાથે સાધુ એક વખત મેથન સેવે તો હજારગણું, બીજી વખત સેવે તો ક્રોડ ગણું અને ત્રીજી વખત મૈથુન સેવે તો બોધિ-સભ્યત્વનો નાશ થાય છે. ૧૦૩૨, ૧૦૪] જે સાધુ સ્ત્રીને દેખીને મદનાસક્ત થઈ સ્ત્રી સાથે રતિક્રીડ ક્રનાર થાય છે, તે બોધિ લાભથી ભ્રષ્ટ બનીને બિચારો ક્યાંય ઉત્પન્ન થશે. સંયત સાધુ કે સાધ્વી જે મેથુન સેવન કરે છે. તે અબોધિ લાભ ર્મ ઉપાર્જે છે. તે થકી અપાય અને અગ્નિાયમાં ઉત્પન્ન થવાને લાયક ર્મ બાંધે છે. [૧૦૪૪ ૧૦૪૯] આ ત્રણમાં અપરાધ નાસે હે ગૌતમ ! ઉન્માર્ગનો વ્યવહાર કરે છે અને સર્વથા માર્ગનો વિનાશ નાર થાય. ભગવન આ દષ્ટાંતથી જે ગૃહસ્થો ઉદ્દે મદવાળા હોય છે અને રાત્રે કે દિવસે સ્ત્રીને તજતા નથી તેની શી ગતિ થશે? તેવાઓ પોતાના શરીરમાં પોતાના જ હાથે છેદીને તલ-તલ જેવડા નાના ટુકડા ક્રીને અગ્નિમાં હોમ કરે તો પણ તેમની શુદ્ધિ ધર્મનું પાલન ક્ષે તો મધ્યમગતિ પ્રાપ્ત રે છે. ! જે સંતોષ રાખવામાં મધ્યપ્રગતિ થાય તો પછી પોતાના શરીરનો હોમ કરનાર તેની શદ્ધિ કેમ ન મેળવે ? ગૌતમ ! પોતાની કે પારકી સ્ત્રી હોય કે સ્વપતિ કે અન્ય પુરુષ હોય તેની સાથે તિકડા ક્રનાર પાપબંધ જનાર થાય છે. પરંતુ એ બંધક થતો નથી. [૧૦૫૦, ૧૦૫૧) જો કોઈ આત્મા કહેલો શ્રાવક ધર્મ પાલન ક્રે છે અને પરસ્ત્રીનો જીવન પર્યન્ત ત્રિવિધે ત્યાગ ક્રે છે, તેના પ્રભાવે તે મધ્યમગતિ મેળવે છે. અહીં એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે નિયમ રહિત હોય, પદારાગમન કરનારો હોય, તેમને ર્મબંધ થાય છે. જેઓ તેની નિવૃત્તિ રે છે, પચ્ચખાણ ક્રે છે, તેમને મહાફળની પ્રાપ્તિ થાય છે. [૧૦૫ર, ૧૦૫] પાપથી કરેલી નિવૃત્તિને જે કોઈ અલ્પ પ્રમાણમાં પણ વિરાધે, માત્ર મનથી જ વ્રત વિરાધે, તો જે પ્રકારે મેધમાલા નામે આ મૃત્યુ પામીને દુર્ગતિમાં ગઈ, તે પ્રમાણે મનથી અલા પણ વ્રત વિરાધના #નાર દુર્ગતિ પામે છે. હે ભુવન બાંધવ ! મનથી પણ અા પ્રત્યાખ્યાનનું ખંડન ક્રીને મેધમાલાએ જે કર્મ ઉપાર્જન ક્યું અને દુર્ગતિ પામી. તે હું નથી જાણતો તો મને જણાવો] [૧૦૫૪ બારમાં વાસુપૂજ્ય તીર્થ% ભગવંતના તીર્થમાં ભોળી કાજળ સમાન શરીરના કાળા વર્ણવાળી, દુર્બળ મનવાળી, મેઘમાલા નામે સાધ્વી હતી. [૧૦પપ થી ૨૦૫૮] ભિક્ષા ગ્રહણાર્થે બહાર નીકળી ત્યારે બીજી બાજુ એક સુંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy