SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૩ ૧૮૩ ૧૮૪ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ આજન્મ ક્રિયાકલાપરૂપ તો આત્માના સામર્થ્યથી જેવું હોય તેવું કહે, જેમ જિનેશ્વરે કહ્યું, તેમ નિરૂપે, હવે પ્રમાદીને પણ શુદ્ધ પ્રરૂપણાથી શો ગુણ છે ? – • ગાથા-૩૪ : મુનિચયમાં શિથિલ છતાં પણ વિશુદ્ધ ચટણ - કરણ સિત્તરીની પ્રશંસા કરી પ્રરૂપણા કરનાર સુલભબોધી જીવ પોતાના કર્મોને શિથિલ કરે છે. • વિવેચન-૩૪ : શિથિલ હોવા છતાં, ક્યાં ? મુનિચર્યામાં દુષ્ટ જ્ઞાનાવરણાદિ કર્મને શોધે અર્થાત્ કર્મોનું શિથિલવ પામે, સુખ પ્રાપ્ત જન્માંતરમાં જિનધર્મપ્રાપ્તિરૂપ જેને છે તે સુલભબોધિ, સુદેવપ્રાપ્તિ પછી સુકુલોત્પતિ થાય. કઈ રીતે? ચરણ-કરણને નિમયિી ભાવે પ્રશંસા કરતા અને વાંકારહિત યથાવસ્થિત ભવ્યોને કહેતા. તેમાં વ્રત-૫, શ્રમણધર્મ-૧૦, સંયમ-૧૭, વૈયાવચ્ચ-૧૦, બ્રહ્મચર્ય ગુપ્તિ-૯, જ્ઞાનાદિગિક-3, તપ-૧૨, ક્રોધાદિનિગ્રહ-૪ એ ચરણ સિતરી અને પિંડવિશુદ્ધિ-૪, અમિતિ-૫, ભાવના-૧૨, પ્રતિમા-૧૨, ઈન્દ્રિય નિરોધ-૫, પ્રતિલેખના-૫, ગુપ્તિ-1, અભિગ્રહો-૪ એ કરણ સીત્તરી જાણવી. હવે સંવિજ્ઞાપાક્ષિકનું સાધુના વિષયમાં કંઈક કૃત્ય - • ગાથા-૩૫ - સન્માણમાં પ્રવર્તતા સાધુઓનું ઔષધ-મૈષાદિથી સમાધિ પમાડવારૂપ વાત્સલ્ય પોતે કરે અને કરાવે. • વિવેચન-૩૫ - પ્રધાનમાર્ગ પરંપરા પ્રવૃત્ત જગત ઉત્તમ મુનિને નિર્જરા માટે યાંતરગભાવથી ઉપકાર કરણ ધારણ કરે, કઈ રીતે? ઔષધ અને ભેજ વડે. - x - ત્ર શબ્દથી અનેક પ્રકારે, પોતે કરે બીજા પાસે કરાવે અને અનુમોદે, તે સંવિજ્ઞપાક્ષિક આરાધક છે. • ગાથા-૩૬ : લોકવર્તી જીવોએ જેના ચરણકમળને નમસ્કાર કર્યા છે, એવા કેટલાંક હતા, છે અને હશે જેમનો કાળ માત્ર બીજનું હિત રવાના એક લયપૂકિ વીવે છે. • વિવેચન-૩૬ : અતીતકાળે હતા, હાલ છે, ભાવિકાળે હશે. કેટલાંક સંવિઝપાક્ષિકો, કેવા ? સ્વર્ગ-મૃત્યુ-પાતાળ લોકમાં તેનો નિવાસી પ્રાણીગણ તેમના ચરણકમળમાં નમેલ છે. તે સત્પરમ સંવિગ્ન પાક્ષિકો, પરહિતકરણના અદ્વિતીય બદ્ધ લક્ષ્યવાળા. * * * અથવા પરહિતકરણમાં એક બદ્ધ લક્ષદર્શન જેમને છે તેવા, તેમાં જ કાળ વિતાવનારા, તે સંવિપ્નપાક્ષિકો છે. જે આવા નથી તેમનું સ્વરૂપ કહે છે – • ગાથા-39 - ભૂત-ભાવિ અને વર્તમાનમાં કોઈ એવા આચાર્યો છે કે જેમનું નામ ગ્રહણ માત્રથી પ્રાયશ્ચિત્ત લાગે. • વિવેચન-૩૩ : અતીતકાળે થયા, અનાગતકાળે થશે, કેટલાંક અને વર્તમાનમાં પણ છે. હે ગૌતમ! આચાર્ય પદનામ ધારી, જેમનો પરિચય કરવો તો દૂર, તેમનું ‘અમુક એવું નામ કહેતાં પણ નિશ્ચયથી પ્રાયશ્ચિત આવે. મહાનિશીયના પાંચમાં અધ્યયનમાં કહે છે – અહીં ૫૫૫,૫૫,૫૦,૦૦,૦૦,૦૦૦ ગુણરહિત આચાર્યો થશે. • ગાથા-૩૮ - જેમ લોકમાં નોર તથા વાહન શિક્ષા વિના સ્વેચ્છાચારી થાય છે, તેમ શિષ્ય પણ સ્વેચ્છાચારી થાય, માટે ગુરુએ પ્રતિકૃચ્છા અને પ્રેરણાદિ વડે શિષ્ય વગતિ હંમેશાં શિક્ષા આપવી. • વિવેચન-૩૮ : #gf - સ્વેચ્છાચારી, અવિવથ - શિક્ષા રહિતત્વ જેમ નોકર - સેવક, વાહન- હાથી, અશ્વ, વૃષભ, મહિષાદિ લોકમાં તથા શિષ્યો, ગુરુના કાર્યમાં પ્રતિકૃચ્છા વડે, ચોયણાદિ વિના સ્વેચ્છાચારી થાય છે. તેથી - - આચાર્યોએ શિષ્યોને અને મહતરા વડે શિષ્યાને સર્વકાળ શિક્ષા આપવી. • ગાથા-૩૯ - જે આચાયદિ પ્રમાદ દોષથી કે આળસથી શિષ્ય વગને પૂર્વવત પ્રેરણાદિ કરતાં નથી, તે આજ્ઞા વિરાધક જાણવા. • વિવેચન-૩૯ : જે આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદકાદિ, નિદ્રાદિથી, માર કે દોષથી, સ્વશિષ્યમાં રાગાદિ પ્રમાદ દ્વેષ કે પ્રમાદદોષ સ્વરૂપ જે દોષ - કુલાણત્વ, આળસ, મોહ કે અવજ્ઞાદિથી શિષ્યવૃંદને સંયમાનુષ્ઠાનમાં ન પ્રેરે, તે આચાર્ય વડે જિનાજ્ઞા વિરાધિત કે ખંડિત જાણવી. • ગાથા-૪૦ : હે સૌમ્યા એ પ્રમાણે મેં સંક્ષેપથી ગુરનું લક્ષણ વર્ણવ્યું, હે ધીર / હવે સંક્ષેપથી ગચ્છનું લક્ષણ કહીશ. તેને તું શ્રવણ કર. • વિવેચન-૪૦ : સંક્ષેપથી મારા વડે, હે સૌમ્ય ! હે શિષ્ય! પ્રરૂપિત કર્યું કે ગુરુના લક્ષણ શું છે ? હવે ગચ્છ – મુનિર્વાદના લક્ષણ, બુદ્ધિ વડે શોભે તે ધીર, તે સંક્ષેપથી સાંભળો. • ગાથા-૪૧,૪૨ - જે ગીતાથ સુસંવિન, આળસરહિત ઢnતી, અખલિત ચા»િવાનું, હંમેશd રાગદ્વેષ વર્જિત, આઠમદ રહિત, ક્ષીણી કષાયી અને જિતેન્દ્રિય એવા તે છાસ્થ સાથે પણ કેવળી વિચરે. • વિવેચન-૪૧,૪ર :fa • સૂત્ર અને અર્થ, તેનું વ્યાખ્યાન, તે બંનેથી યુક્ત ગીતાર્થ, જે અતિ
SR No.009063
Book TitleAgam 30A Gacchachara Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages37
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 30, & agam_gacchachar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy