SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ J૩૩૨,333 ૧be ૧૮૦ પ્રાપ્ત થાય? બિરાશિ સ્થાપના - ૪/૩૧/૧/૪. અહીં ત્યરાશિ ગુલરૂ૫ ૩૧-ભાગ કરણાર્થે ૩૧ વડે ગુણીએ, તેથી આવશે-૧૨૪. તેનાથી મધ્યરાશિ ગુણવામાં આવે. તો ૧૨૪ x ૧ = ૧૨૪ આવશે. તેને ચાર-રૂપ આદિ શશિથી ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૩૧ તિથિઓ. આવેલ દક્ષિણાયનમાં ૩૧મી તિથિમાં ચાર અંગુલ પૌરુષીમાં વૃદ્ધિ થાય. તથા ઉત્તરાયણમાં ચાર પાદથી આઠ ગુલ હીન પૌરુષીમાં પામીને કોઈ પણ પૂછે છે - ઉત્તરાયન કેટલાં જતાં ? અહીં પણ ગિરાશિ-જો ચાર અંગુલના ૩૧-ભાગ વડે એક તિથિ પ્રાપ્ત થાય, તો આઠ અંગુલ હીની કેટલી તિથિઓ પ્રાપ્ત થાય ? બિસશિ સ્થાપના - */૩૧/૧/૮. અહીં અંત્ય સશિના ૩૧-ભાગ કરણાર્થે ૩૧ વડે ગુણીએ. તેથી આવે-૨૪૮, તેના વડે મધ્યરાશિ-૧-ને ગુણતાં તે જ ૨૪૮ આવશે. તેને આધ શશિ-૪-વડે ભાગ દેવાતા પ્રાપ્ત થશે ૬૨. આવેલ ઉત્તરાયણમાં ૬મી તિથિમાં આઠ અંગુલ પૌરુષી હીન થાય - ઘટે છે. હવે ઉપસંહાર વાક્ય કહે છે - આ અનંતરોક્ત પૂર્વવર્ણિત પદોમાં આ કહેવાનારી સંગ્રહણી ગાથા છે. તે પૂર્વે વ્યાખ્યાન સ્વરૂપ છે. આના નિગમનાર્થે ફરી કહેલ છે, તેથી પુનરુક્તિ ન જાણવી. જે પૂર્વ ઉદ્દેશ સમયે સન્નિપાતદ્વારમાં સૂત્રમાં સાક્ષાત્ ઉપાત છે, હવે છાયા દ્વારમાં કહ્યું, તે સૂત્રકારની પ્રવૃત્તિનું વૈચિત્ર્ય છે. પૂર્ણિમા - અમાવાસ્યા દ્વારમાં સંનિપાત દ્વારા અંતભવિત છે. છાયા દ્વારા નેતૃદ્વારાનું યોગ્ય છતાં પણ ભિન્ન સ્વરૂપપણાથી પૃથક્ રૂપે વિવક્ષિત છે, એમ વિચારવું જોઈએ. ધે આ જ અધિકારમાં ૧૬-દ્વારો વડે અર્થાન્તરને પ્રતિપાદન કરવા માટે બે ગાથા કહે છે – • સૂત્ર-૩૩૪ થી ૩૩૯ : [] દ્વાર - (૧) આધસ્તન પ્રદેશવતી, () ચંદ્ર પશ્ચિા , ) મેથી અબાધા, (૪) લોકાંતથી અંતર, (૫) ભૂતલથી અબાધા, (૬) અંદર બહાર અને ઉર્ધ્વમુખ ચાલે છે? [33] દ્વાર – () સંસ્થાન, (૮) પ્રમાણ, () વહન કરનાર દેવ, (૧૦) શીવ ગતિ આદિ, (૧૧) ઋદ્ધિમાનપણું, (૧૨) તારાનું અંત, (૧૩) અગમહિષ, (૧૪) ગુટિત અને સામર્શ, (૧૫) સ્થિતિ, (૧૬) આલબહુવ. [33] ભગતના ચંદ્ર-સૂર્યના અધતન પ્રદાવત તાર-વિમાનો ના દેવોમાં] જૂન, તુલ્ય, સમ છે ? ઉપરિત પ્રદેશવત તારા-વિમાનો [ના દેવોમાં] જૂન છે કે સમાન ? હા, ગૌતમ! તે પ્રમાણે જ કહેવું. [33] ભગવન્! કયા કારણે એમ કહેવાય છે કે - “તેમ છે.” ગૌતમ જે-જે રીતે તે દેવોના તપ-નિયમ-શહાચર્ય ઉચ્ચ કે અનુચ્ચ હોય છે, તે-તે રીતે, તે દેવોને એ પ્રમાણે કહેવા. જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩ તે આ પ્રમાણે - હીનતા હોય કે તુલ્યા હોય. જે-જે રીતે તે દેવોના તપ, નિયમ, બ્રહ્મચર્ય ઉચ્ચાદિ ન હોય, તે-તે રીતે, તે દેવોને એ પ્રમાણે ન કહેવા. તે આ પ્રમાણે - હીનતા હોય કે તુચતા હોય. [33] ભગવન ! એક એક ચંદ્રના કેટલો મહાગ્રહ પરિવાર છે ?, કેટલો નક્ષત્ર પરિવાર છે ?, કેટલા કોડાકોડી તારાગણ છે ? ગૌતમ ! ૮૮-મહાગ્રહ પરિવાર છે, ૨૮-નક્ષત્ર પરિવાર છે અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ કહેલો છે. [૩૯] ભગવન ! મેરુ પર્વતથી કેટલાં આંતરે જ્યોતિષ્ક દેવ ચાર ચરે છે ? [ગતિ કરે છે ? ગૌતમ! ૧૧ર૧ યોજના અંતરે ચાર ચરે છે. ભગવન ! લોકાંતથી કેટલે અંતરે જ્યોતિષ કહેલાં છે ? ગૌતમ ! ૧૧૧૧ યોજના અંતરે જ્યોતિક છે. ભગવાન ! ભૂમિતલથી જ્યોતિચક કેટલે ઉંચે ગતિ કરે છે ? ગૌતમ! 90 યોજન ઊંચે ગતિ કરે છે. એ પ્રમાણે સૂર્યવિમાન ભૂમિતલથી ૮૦૦ યોજન ઉંચે, ચંદ્રવિમાન ૮૮૦ યોજન ઉચે, ઉપરના તારા વિમાન 00 યોજન ઉંચાઈથી ચાર ચરે-ગતિ કરે છે. ભગવત્ ! જ્યોતિકના નીચેના તલથી સુવિમાન કેટલી ઉંચાઈએ ગતિ કરે છે? ગૌતમ! દશ યોજના અંતરે ઉંચે ગતિ કરે છે. એ પ્રમાણે ચંદ્રવિમાન 0 યોજના અંતરે ઉંચે ગતિ કરે છે, ઉપરનું તારાવિમાન ૧૧૦ યોજના અંતરે ઉંચે ગતિ કરે. સૂર્યના વિમાનથી ચંદ્રનું વિમાન ૮૦ યોજના અંતરે ઉંચે ગતિ કરે છે. સૂર્યના વિમાનથી ૧oo યોજન ઉપર તારા વિમાન ગતિ કરે છે અને ચંદ્રના વિમાનથી ર૦ યોજન ઉપર તારા વિમાન ચાર ચરે છે અથતિ ગતિ કરે છે. • વિવેચન-૩૩૪ થી ૩૩૯ : (૧) ચંદ્ર અને સૂર્યના તાસ મંડલની નીચે, ઉપલક્ષણથી સમાન પંક્તિએ અને ઉપર હીન કે સમ ઈત્યાદિ વક્તવ્ય. (૨) ચંદ્રપરિવાર વક્તવ્ય. (3) જ્યોતિષયકની મેરથી બાઘાનું કથન. (૪) તે રીતે લોકાંતથી જયોતિકચક્રનું અંતર. (૫) ભૂમિતલથી જ્યોતિષુ ચક્રનું અંતર, (૬) નાગનો તયાર ફોનની અંદર છે કે બહાર, ઉપર છે કે નીચે, તેની વક્યવ્યતા, (૭) જ્યોતિક વિમાનોની સંખ્યા, (૮) તેનું જ પ્રમાણ. (૯) ચંદ્રાદિના વિમાનો કોણ વહન કરે છે ? (૧૦) તેમની મધ્યે કોણ
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy