SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૯૪ થી ૧૯૬ ૧૮૯ ૧0 જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ મહાનદીની પશ્ચિમે છે. અવતંસ દેવ, રાજધાની વાયવ્યમાં. એ પ્રમાણે રોચનાગિરિદિશાહસ્તિકૂટ મેરની ઈશાને, ઉત્તરીય સીતાનદીની પૂર્વે છે. રોયનાગિરિદેવ, રાજધાની ઈશાનમાં છે. • વિવેચન-૧૯૪ થી ૧૯૬ : પ્રશ્ન પૂર્વવતુ. ઉત્તરસૂત્રમાં – ઉત્તરપૂરુની દક્ષિણે, દેવકુરની ઉત્તરે ઈત્યાદિ સિગાઈવ] તે મેરુ ૯,000 યોજન ઉંચો, ૧૦૦૦ ભૂમિમાં, કુલ એક લાખ યોજના છે, તેની ચૂલા ૪૦-યોજન અધિક છે. ઉંચાઈનો ચોથો ભાગ ભૂમિમાં હોવાનો નિયમ મેરુ પર્વતને વજીને જાણવો. મૂલમાં-કંદમાં-૧૦,૦૯૦ યોજન, ૧૦/૧૧ અંશ છે. ક્રમથી ઘટતાં આનો વિકૅભ ધરણીતલે સમ ભાગે ૧૦,000 યોજન પહોળો છે. મૂળથી હજાર યોજન ઉર્વ જતાં ૯૦-૧૦/૧૧ યોજન ઘટે છે. પછી માત્રાથી ઉંચાઈમાં - x • યોજને હાનિથી - x - ઘટતાં-ઘટતાં શિરો ભાગે જ્યાં ચૂલિકા છે, ત્યાં માત્ર ૧૦૦૦ યોજન પહોળો રહે છે. સમભૂતલથી ૯,ooo યોજન ઉંચે જઈને પૃથુત્વમાં રહેલા 6000 યોજન ગુટિત થાય છે. હવે તેની પરિધિ – મૂળમાં ૩૧,૧૦-૧૧ યોજન છે. ઈત્યાદિ [સૂત્રાર્થ મુજબ જાણવું.] - X - મૂળમાં વિકંભ-૧૦,૦૯૦-૧૦/૧૧ છે. તેમાં યોજનરાશિના ૧૧ભાગ કરવાને, ૧૧ વડે ગુણવા. ઉપરના ૧૦ ભાગ ઉમેરવા. તેથી ૧,૧૧,ooo આવે. પછી આ રાશિનો વર્ણ કરતાં ૧૨,૩૨,૧૦,૦૦,૦૦૦ થાય, તેને દશ વડે ગુણીને પછી વર્ગમૂળ કાઢતાં ૩,૫૧,૦૧૨ આવે. તેના યોજન કરતાં - ૩૧,૯૧૦ યોજન અને ૨ શ થાય. શેષ ૫૩૫૮૫૬/go૨૦૨૪થી અડધાંથી અધિકપણાથી ઉશ. સમભૂતલગત પરિધિ પણ ૩૧,૬૨૩ યોજન થશે. ઈત્યાદિ - ૪ - જો કે સર્વથા રનમય એ પ્રાયઃવચન છે, અન્યથા ત્રણ કાંડના વિવેચનમાં આધકાંડ-પૃથ્વી, ઉપલ, શર્કરા, વજમયત્વ અને બીજા કાંડમાં જાંબૂનદ મયવ ન કહેવાય. બાકી પૂર્વવતુ. - ધે અહીં પડાવવેદિકાદિ કહે છે – સ્પષ્ટ છે. અહીં આરોહ-અવરોહમાં ઈટસ્થાનમાં વિસ્તારાદિ કરણ, સૂરમાં કહેલ નથી. પણ પછીના ગ્રંથોમાં હોવાથી વૃત્તિકારશ્રીએ દશવિલ છે. જેનો અનુવાદ અમે અહીં છોડી દીધેલ છે - X - X • હવે શિખથી અવરોહ કરણયોજનાદિકમાં ૧૧-વડે ભાંગતા જે પ્રાપ્ત થાય, તેના સહિત તે પ્રદેશમાં મેરુ વ્યાસ સમાન છે. ઈત્યાદિ વૃિત્તિમાં છે, જે છે અમે લીધેલ efથી.) પછી મેરના મૂળથી આરોહ અને શિખરચી અવરોહમાં વિઠંભ વિષયક હાનિ-વૃદ્ધિને જાણવાને માટે આ કારણ છે - ઉપરના અને નીચેના વિસ્તારનો વિશ્લેષણ કરતાં, તેની મધ્યવર્તી પર્વતની ઉંચાઈથી ભાંગ કરતા, જે મળે તે હાનિ-વૃદ્ધિ. તેથી ઉપરનો વિસ્તાર ૧૦૦૦ યોજનનીચેનો વિસ્તાર ૧૦૦૯૦-૧૧૧ યોજન છે, તે બાદ કરતાં મણે ૯૦૯૦ યોજન-૧૦ અંશ રહેશે. ઈત્યાદિ ગણિતથી પ્રતિયોજને - /૧૧ ની હાનિ-વૃદ્ધિ થાય છે. મેરુના એક પાર્શમાં ૧/૧ર યોજન હાનિ-વૃદ્ધિ થાય. હવે ઉચ્ચત્વ જાણવા માટે આ કારણ છે – મેરના જે ભૂતલ આદિ પ્રદેશમાં જે જેટલો વિસ્તાર છે. તેમાં મૂળ વિસ્તારથી બાદ કરી, જે શેષ આવે, તેને ૧૧-વડે ગુણતાં જે થાય તે પ્રમાણ ઉસેધ જાણવો. તેથી ૧,૦૦,૯૯૦ માંથી ૧ooo બાદ કરતાં ૯,૯૯o થાય. જે ૧/૧૧ ભાગ છે, તેને ૧૧ વડે ગુણતાં ૧૧૦ થાય, તે ૧૧ વડે ભાંગતા ૧૦ યોજન આવે, તે પૂર્વ રાશિમાં ઉમેરતાં એક લાખ યોજન થશે. આટલી ઉંચાઈ થાય. એ રીતે મધ્યભાગાદિનું ઉચ્ચત્વ પરિણામ કહેવું. અહીં ૧૧-લક્ષણ છેદ અને કેમ શેષ વડે ગુણાય છે ? ૧૧-યોજનના અંતે ૧યોજન, ૧૧૦૦ યોજનના અંતે ૧oo યોજન, ૧૧,ooo યોજનના અંતે-૧ooo યોજના ઘટે છે. તે ૧૧-લક્ષણ છેદ. તેનાથી ઉચ્ચસ્વ જાણવા માટે વિસ્તાર શેષને ગુણીયો, અન્યથા ૧૦૦૯-૧૦/૧૧ ભાગ યોજનના એ પ્રમાણે વિસ્તારથી કંદથી આરોહણમાં ધરણીતલે ૯૦ યોજન ૧૦/૧૧ ભાગ કઈ રીતે ગુટિત થાય? [શંકા] બે મેખલા, પ્રત્યેક ફરતાં ૫૦૦ યોજન વિસ્તાર નંદન અને સૌમનસવનના સદ્ભાવથી છે, પ્રત્યેકમાં ૧૦૦૦ યોજન એકસાથે બુટિત થઈ, કઈ રીતે ૧૧-ભાગની પરિહાનિ થાય ? (સમાધાન] કગતિથી થાય. તે કર્ણપતિ શું છે ? કંદથી આરંભી, શિખર સુધી એકાંત ઋજુરૂપે દવરિકા દત્તમાં જે અપાંતરાલમાં કંઈ પણ કેટલું આકાશ છે, તે બધું કર્ણ ગતિથી મેરામાં કહેવું. મેરપણાથી પરિકલ્પીને ગણિતજ્ઞોએ સર્વત્ર ૧૧-ભાગ પરિહાનિને વર્ણવે છે. -x • હવે તેમાં વનખંડની વકતવ્યતા કહે છે પ્રશ્નસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તરમાં ચાર વનો કહેલા છે – ભદ્રા - સત ભૂમિજાતત્વથી સળ તરશાખા જેમાં છે, તે ભદ્રશાલ અથવા ભદ્ર શાલા-વૃક્ષો જેમાં છે તે ભદ્રશાલ. જ્યાં દેવો આનંદ કરે છે તે નંદન દેવોને આ સૌમનસ દેવોપભોગ્ય ભૂમિ આદિથી સૌમનસ. ચોથું ખંડક-જિન જન્માભિષેક સ્થાનત્વથી સર્વ વનોમાં અતિશાયિત તે પંડક. આ ચારે પણ સ્વસ્થાનમાં મેરને ઘેરીને રહેલાં છે. આધવનનું સ્થાન પૂછે છે - તે ધરણીતલે અહીં મેરુમાં ભદ્રશાલનમાં વન છે. તેના ચાર વક્ષસ્કાર એ બે મહાનદીથી આઠ ભાગ થાય છે. જેમકે (૧) મેરુની પૂર્વથી, (૨) મેરની પશ્ચિમથી (3) વિધુપ્રભ અને સૌમનસ મળે દક્ષિણથી, (૪) ગંધમાદન અને માલ્યવંત મણે ઉત્તચી, (૫) સીતોદાની ઉત્તરથી પૂર્વ-પશ્ચિમ વિભાગથી ત્યાં, (૬) પશ્ચિમથી જતાં પશ્ચિમખંડને દક્ષિણોત્તર ભાગથી ત્યાં. (0) સીતા મહાનદીથી દક્ષિણાભિમુખ જતાં ઉત્તરાખંડના બે ભાગ મળે. (૮) પૂર્વમાં જતાં પૂર્વખંડ મળે છે. મેરુની પૂર્વથી અને પશ્ચિમથી બાવીસ-બાવીશ હજાર લાંબુ, કુરુની જીવા ૫૩,૦૦૦ યોજન, એકૈક વક્ષસ્કાર ગિરિના મૂલે પૃથુત્વ ૫૦૦-યોજન. તેથી કુલ ૧૦૦૦ યોજન, પૂર્વરાશિમાં ઉમેરતા થાય-૫૪,૦૦૦, તેમાંથી મેરુનો વ્યાસ બાદ કરતાં૪૪,ooo યોજન, તેનું અડધું-૨૨,000 યોજન થાય, અથવા આ ઉપપત્તિ પછી - સીતાવનમુખ ૨૨૨ યોજન, અંતર્નાદી-છના ૩૫ યોજન, આઠ વક્ષસ્કાર્તા ૪૦૦૦ યોજન, સોળ વિજયના-૩૫,૪૦૬ યોજન, સીસોદા વનમુખ-૨૯૨૨ યોજન, તે બધાં મળીને ૪૬,૦૦૦ યોજન. મહાવિદેહની જીવા લાખ યોજનમાંથી આ બાદ કરતાં - ૫૪,૦૦૦ યોજન થાય. આટલું ભદ્રશાલ વન ક્ષેત્ર, મેરુ સહિત જાણવું. તેમાં મેરના ૧૦,000 યોજન બાદ કરતાં બાકી પૂર્વવતુ ગણિત થાય. દક્ષિણ અને ઉત્તરથી ભદ્રશાલ વન ૫૦ યોજન સુધી દેવકુટુ-ઉત્તરકુરુમાં પ્રવિષ્ટ છે. - x -
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy