SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૮૭ થી ૧૩ ૧૮૩ કરે છે, તેની મળે જે પાશ્ચાત્ય વિજય છે, તે નામક, તે વક્ષસ્કારમાં બીજો કૂટ, જેજે અગ્રિમ વિજય, તે-તે નામે ચોથો ફૂટ છે. બન્ને અવસ્થિત કૂટ તે-સિદ્ધાયતન અને પર્વત સમાન નામનો કૂટ, અર્થાત્ વક્ષસ્કાર સદેશ નામક છે. કોઈપણ વક્ષસ્કારમાં આ નામો ફરતાં નથી, તેથી અવસ્થિત છે. - x • તેમાં સિદ્ધાયતનનો અવસ્થિત જ છે. પણ પર્વત સમાન નામકવ ધર્મથી અવસ્થિત છે. * * * * * બ્ધ મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ-પશ્ચિમ વિભાગકારી મેરની પૃચ્છા - • સૂત્ર-૧૯૪ થી ૧૯૬ : [૧૯૪] ભગવત્ ! જંબૂદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં મેરુ નામે પર્વત ક્યાં કહેલો છે ? ગૌતમાં ઉત્તરકુરની દક્ષિણે, દેવકુરની ઉત્તરે, પૂર્વ વિદેહ ક્ષોત્રની પશ્ચિમે, પશ્ચિમવિદેહ ની પૂર્વે જંબૂદ્વીપના ઠીક મધ્ય ભાગમાં, અહીં જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ નામક પર્વત કહેલ છે. a 6,000 યોજન ઉtd-ઉંચો, ૧૦૦૦ યોજન ભૂમિમાં, મૂળમાં ૧૦,૦૯૦૧૦૧ યોજન અને ભૂમિતલે ૧૦,૦૦૦ યોજન પહોળો છે. પછી માત્રાથી ઘટતાં-ઘટતાં ઉપરના તાલે ૧ooo યોજન પહોળો રહે છે. તેની પરિધિ મૂલમાં ૩૧૯૧૦- ૫૯ યોજન છે. ભૂમિતલે ૩૧૬૩ યોજન, ઉપરીતલે સાધિક-૩૧૬ર યોજન છે. તે મૂળમાં વિસ્તીર્ણ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર પાતળો, ગોપુછ સંસ્થાને સંસ્થિત, સર્વરત્નમય, સ્વચ્છ, Gણ છે. તે એક પરાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. વર્ણન કરવું. ભગવાન ! મેરુ પર્વતમાં કેટલાં વનો કહેલાં છે ? ગૌતમ ! ચાર વનો કહ્યા છે, તે – ભદ્રશાલવન, નંદનવન, સોમનસ વન અને પંડકવન. ભગવના મેરુ પર્વતમાં ભદ્રશાલવન નામે વન ક્યાં કહેલ છે? ગૌતમાં ધરણિતલે અહીં મેરુ પર્વતમાં ભદ્રશાલ નામે વન કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તરદક્ષિણ પહોળું છે. તે સૌમનસ, વિધુતભ, ગંધમાદન, માલ્યવંત વક્ષસ્કાર પર્વત ને સીતા-સીતોદા મહાનદીઓ વડે આઠ ભાગમાં વિભક્ત છે. મેરુ પર્વતની પૂર્વ-પશ્ચિમે બાવીસ-બાવીશ હાર લાંબુ, ઉત્તર-દક્ષિણ અઢીસો-અઢીસો યોજના પહોળું છે. તે એક છાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિવૃત્ત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ કહેવું - કૃષ્ણ, કૃષ્ણાવભાસ છે યાવતું ત્યાં દેવો બેસે છે, સુવે છે. - મેરુ પર્વતની પૂર્વે ભદ્રશાલ વનમાં પ0 યોજન જઈને અહીં એક મોટું સિવાયતન કહેલ છે. તે પo યોજન લાંબુ, ૫-જોજન પહોળું, ૩૬-યોજન ઉd ઉચ, અનેકશત સંભ ઉપર રહેલું છે. વર્ણન પૂર્વવતું. તે સિદ્વાયતનની ત્રણે દિશામાં ત્રણ દ્વારો કહેલાં છે. તે દ્વારો આઠ યોજન ઉtd-ઉંચા, ચાર-ચોજન પહોળા, ચાર યોજન પ્રવેશમાં છે, તેના શિખર શ્વેત છે યાવત્ વનમાલા, ભૂમિભાગ કહેતો. તેના બહુમધ્યદેશ બાગમાં અહીં એક મોટી મણિપીઠિકા કહેલ છે. તે ૮ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, સવરનમય, સ્વચ્છ છે. તે ૧૮૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર મણિપીઠિકાની ઉપર દેવછંદક આઠ યોજન લાંબ-પહોળું. સાતિરેક આઠ યોજન ઉtd-fસ યાવત જિનપતિમા વર્ણન પૂર્વવતું. દેવછંદક યાવતુ ધૂપકડછ કહેવા. મેર પર્વતની દક્ષિણે ભદ્રશાલવનમાં પ૦ યોજન જતાં ચારે દિશામાં પણ મેરના ભદ્રશાલ વનમાં ચાર સિદ્ધાયતનો કહેવા. મેરુ પર્વતની ઈશાને ભદ્ધશાGવનમાં ૫oખ્યોજન જઈને અહીં ચાર નંદા પુષ્કરિણીઓ કહેલી છે - પst, પાપભા, કુમુદા, કુમુદપભા. તે પુષ્કરિણીઓ ૫૦ચોજન લાંબી, ૫-પોજન પહોળી, ૧૦ યોજન ઉંડી છે વર્ણન-દ્વેદિકા અને વનખંડોનું પૂર્વવત કહેતું. ચારે દિશામાં તોરણો યાવતું તે પુષ્કરિણીમાં બહુ મધ્યદેશભાગમાં અહીં એક દેવેન્દ્ર દેવરાજ ઈશાનનો પ્રસાદવર્તસક કહેલ છે. તે પoo યોજન ઉtdઉંચો, ૫e યોજન પહોળો, અતિ ઉચો, એમ સપરિવાર પ્રાસાદાવતંસક કહેવો. મેરની અનિ દિશામાં પુષ્કરિણી, ઉત્પલકુભા, નલીના, ઉત્પલા, ઉત્પલોવલા પુષ્કરિણી પૂર્વવતુ પ્રમાણમાં છે. મધ્યે શકનો પ્રાસાદાવર્તક સપરિવાર છે, પૂર્વવતુ પ્રમાણથી છે. મેરની નૈઋત્યમાં પુષ્કરિણીઓ - ભૂંગા, ભૃગનિભા, અંજના, અંજનીપભા છે. શક્રેન્દ્રનું ત્યાં સપરિવાર સાસન છે. મેરની ઈશાને પુષ્કરિણીઓ - શ્રીકાંતા, શ્રીચંદા, શ્રીમહિમા, શ્રીનિલયા છે. ઈશાનેન્દ્ર પ્રાસાદાવતંસક, સીંહાસનાદિ છે. ભગવાન ! મેરુ પર્વતમાં ભદ્રશાલવનમાં દિશાહસ્તિકૂટ કેટલા કહેલ છે ? ગૌતમ! આઠ દિશાહજિકૂટો કહેલા છે, તે અ [૧૯૫] પuોત્તર, નીલવંત સુહસ્તિ, જનાગિરિ, કુમુદ, પલાસ, વાંસ અને રોયનાગિરિ (એ આઠ છે.] (૧૯૬] ભગવન / મેર પર્વતની ભદ્રશાલવનમાં પuોત્તર નામે દિશાહજિકૂટ ક્યાં છે ? ગૌતમ / મેર પર્વતની ઈશાને, પૂર્વની સીતાની ઉત્તરે, અહીં પsોતર નામક દિશાહસ્તિકૂટ કહેલ છે. તે ૫૦૦-વોજન ઉM-ઉંચો, પoo ગાઉ જમીનમાં છે, પહોળાઈ અને પરિધિ લધુ હિમવંત સર્દેશ કહેવો. પ્રાસાદો પૂર્વવત પરોવર દેવનો નિવાસ છે, રાજધાની ઈશાનદિશામાં છે. એ પ્રમાણે નીલવંત દિશાહસ્તિકૂટ, મેરની અગ્નિમાં, પૂર્વ સીતાની દક્ષિણે છે. ત્યાં નીલવંત દેવ, રાજધાની નિમાં છે. એ પ્રમાણે સુહસ્તિ દિશlહસ્તિકૂટ મેરુની નિમાં, દક્ષિણી સીસોદાની પૂર્વે છે. અહીં સુહસ્તિ દેવ છે, રાજધાની અનિદિશામાં છે. પમાણે અંજનાગિરિ દિશાહસ્તિકૂટ મેરની મૈત્રકમાં, દક્ષિણી સીતોદાની પશ્ચિમે છે, જનાગિરિદેવ, રાજધાની નૈઋત્યમાં છે. એ પ્રમાણે કુમુદ વિદિશાહસ્તિકૂટ મેરની નૈઋત્યમાં, પશ્ચિમી સીતોદાની દક્ષિણે છે. કુમુદ નામે દેવ, રાજધાની નૈઋત્યમાં છે. એ પ્રમાણે પલાશ વિદિશાહસ્તિકૂટ, મેરુની વાયવ્યમાં, પશ્ચિમી સીતોદાની ઉત્તરે છે. પલાશ દેવ, રાજધાની વાયવ્યમાં છે. એ પ્રમાણે અવતંસ વિદિશાહસ્તિકૂટ મેટની વાયવ્યમાં, ઉત્તરીય સીતા
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy