SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૪૧,૧૪૨ ૧૪૯ ૧૫o જંબૂદ્વીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ રીતે પશ્ચિમમાં પણ છે. કુલ ૪૪,૦૦૦ તેમાં ૧૦,ooo યોજન મેરના ઉમેરતા ૫૪,૦૦૦ થશે. એકૈક વાકારનું પર્વત નજીક પૃથુવ ૫૦૦ ોજન, તેથી બે વાકાનું ૧૦૦૦ યોજન, તે બાદ કરતાં ઉક્ત ૫૩,ooo આવશે. હવે તેનું ધનુપૃષ્ઠ કહે છે – ૬૦,૪૧૮-૧૨૧૯ યોજન પરિધિ છે – એકૈક વક્ષસ્કાર પર્વતની લંબાઈ ૩૦,૨૦૯-૧૯ છે. તેથી બે વક્ષસ્કારમાં ઉક્ત પ્રમાણ આવે. હવે તેની સ્વરૂપ પ્રરૂપણા-ગૌતમ ! તેનો બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. ભરતના પ્રકરણમાં વણિત જે સુષમ સુષમાની-પહેલા આરાની વતવ્યતા, તે જ સંપૂર્ણ કહેવી. • x • હવે ઉત્તરકુરવર્તી ચમકપર્વતોની પ્રરૂપણા - • સૂત્ર-૧૪૩ થી ૧૪૫ : [૧૪] ભગવન ! ઉત્તરકુરુમાં ચમક નામે બંને પર્વતો ક્યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી ચરમતથી - ૮૩૪-'Iક યોજના અંતરે સીતા મહાનદીના બંને કુલે અહીં યમક નામે બે પર્વતો કહેલા છે. તે ૧ooo યોજન ઉd ઉંચા, ૫o યોજન ભૂમિમાં, લંબાઈ-પહોળાઈથી મૂલમાં ૧ooo યોજન, મધ્યમાં ૩૫o યોજન અને ઉપર પoo-યોજન છે. તેની પરિધિ-મૂળમાંસાધિક ૩૧૬ર યોજન, મધ્યમાં-સાધિક ૩૭ર યોજન, ઉપર સાધિક ૧૫૮૧ યોજન છે. મૂળમાં વિસ્તીમ, મધ્યે સંક્ષિપ્ત ઉપર પાતળા, યમક સંસ્થાન સંસ્થિત, સર્વે કનકમય, સ્વચ્છ, ઋક્સ તથા પ્રત્યેક-પ્રત્યેક પાવર વેદિકાથી પરિવૃત્ત અને વનખંડથી પરિવૃત્ત છે. તે પાવર વેદિકા બે ગાઉ ઉદ્ઘ ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુષ્ટ્ર વિસ્તારથી છે. વેદિકા અને વનખંડનું વર્ણન કહેવું. તે યમક પર્વતોની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, યાવતું તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશભાગમાં અહીં બે પ્રાસાદાવર્તસકો કહેલ છે. તે પ્રાસાદાવાંસકો ૬ યોજન ઉd ઉંચા, ૩૧ યોજન લંબાઈ-પહોળાઈથી છે, પ્રાસાદ વન સપરિવાર સીંહાસન સુધી કહેવું. ચાવતું અહીં યમકદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,ooo ભદ્રાસન કહેલા છે. ભગવન ! યમક પર્વત એવું નામ કેમ છે? ગૌતમ! યમક પર્વતમાં તેતે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં ક્ષુદ્રા-ક્ષદ્રિકામાં, વાવોમાં યાવત બિલપતિઓમાં ઘણાં ઉત્પલો યાવતુ યમક વર્ણની ભાવાા છે, ચમક નામે બે મહહિક દેવો છે. તેઓ ત્યાં ૪ooo સામાનિકોનું ચાવતું ભોગવતા વિચરે છે. કારણે છે ગૌતમ! તેને યમક પર્વતો કહે છે. અથવા આ શાશ્વન નામ યાવ4 ચમકાવત છે. ભગવાન ! ચમક દેવોની યમિકા રાજધાની ક્યાં કહી છે? ગૌતમ ! જંબૂઢીપદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે, બીજા જંબૂદ્વીપમાં ૧૨,ooo યોજન જઈને અહીં યમકદેવોની સમિકા રાજધાની છે. તે ૧૨,૦૦૦ યોજન લાંબી-પહોળી, ૩૭,૯૪૮ યોજનથી કંઈક વિશેષ પ્રસિધિથી છે. પ્રત્યેક રાજધાની પાકારશી પરિવૃત્ત છે. તે પ્રકારો ૩elf યોજના ઉtd ઉંચા, મૂળમાં ૧ યોજના વિસ્તૃત, મધ્યમાં | યોજન, ઉપર ૩ોજન આઈકોશ વિસ્તૃત છે. મૂલમાં વિસ્તૃત, મધ્યે સંક્ષિપ્ત, ઉપર પાતળા, બહારથી વૃd, અંદરથી ચતુસ્ત્ર, સર્વરનમય અને સ્વચ્છ છે. તે પ્રકારો વિવિધમણિના પંચવણ કપિશિકિોળી ઉપશોભિત છે. તે આ રીતે – કૃષ્ણ યાવત શુક્લ. તે કપિશીર્ષકો અધકોશ લાંબા, દેશોન આઈકોશ ઉd ઉંચા, ૫૦૦ ધનુણ જડા, સર્વ મણિમય, સ્વચ્છ છે. યમિકા રાજધાનીની પ્રત્યેક બાહામાં ૧૨૫-૧૫ હારો કહેલ છે. તે દ્વારો ૨. યોજન ઉd ઉચા, ૩ યોજન પહોળા અને ૩ યોજના પ્રવેશમાં છે. શેત સુવર્ણ સુપિકા એ પ્રમાણે રાજ-પ્રનીય વિમાન વક્તવ્યતાનું દ્વાર વન ચાવતું આઠ-આઠ મંગલો છે. યમિકા રાજધાનીની ચારે દિશામાં પoo-oo યોજનના અંતરે ચાર વનખંડો કહેલા છે. તે આ પ્રમાણે – અશોકવન સપ્તપર્ણ વન, ચંપકવન, આમવન તે વનખંડો સાતિરેક ૧૨,૦૦૦ યોજન લાંબા, ૫૦૦ યોજન પહોm છે. તે પ્રત્યેક પ્રાકારણી પવૃિત છે, વનખંડ, ભૂમિ, પ્રાસાદાવર્તસકો પૂવવ4 કહેવા. - યમિકા રાજધાનીમાં બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, વર્ણન પૂવવિ4. તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં અહીં બે ઉપરિકાલયન કહેલ છે. તે ૧૨oo યોજન લાંબા-પહોળા, ૩૯૫ યોજનની પરિધિવાળા, અધકોશ જડાઈથી, સર્વે નંબૂનદમય, સ્વચ્છ છે. તે પ્રત્યેક પાવરવેદિકાથી પરિવૃત્ત, તે પ્રત્યેક વનખંડનું વર્ણન પૂર્વવત્ છે. ગિસોપાન પ્રતિરૂપક, ચારે દિશામાં તોરણ અને ભૂમિભાગ કહેવો. તેના બહમધ્યદેશ ભાગમાં અહીં એક પ્રાસાદાવતુંસક કહેલ છે. તે ૬. યોજન ઉધવ ઉંચા છે, ૩ યોજન લાંબા-પહોળા છે, ઉલ્લોક-ભૂમિભાગસપરિવાર સીંહાસનનું વર્ણન કરવું. પાસાદ પંકિતઓમાં પહેલી પંક્તિ ૩ યોજન ઉdઉંચી, સાતિક ૧૫ યોજન લાંબી-પહોળી છે. બીજી પ્રાસાદ પંકિત તે પ્રાસાદ અવતંસકોમાં સાતિરેક ૧૫ll યોજના ઉદ4 ઉંચી, સાતિરેક all યોજન લાંબી-પહોળી છે. તે પાસાદાવાંસકોમાં ત્રીજી પાસાદપંક્તિ સાતિરેક II યોજન ઉM ઉંચી, સાતિરેક all યોજન લાંબી-પહોળી છે. તેમાં સપરિવાર સિંહાસન સુધીનું વર્ણન પૂર્વવત્ છે. તે મૂલ પ્રાસાદાવર્તાસકના ઈશાન કોણમાં અહીં ચમકના દેવોની સુધમસિભા કહેલી છે. તે ૧ યોજન લાંબી, ૬ઈ યોજન પહોળી, નવયોજન ઉd ઉંચી, અનેકશત સ્તંભ ઉપર રહેલ છે સભાનું વર્ણન કરવું. તે સુધમસભાની ત્રણ દિશામાં દ્વારો કહેલા છે. તે દ્વારો બે યોજન ઉM ઉંચા, ચોક યોજન પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે. વર્ણમાલા સુધીનું વર્ણન પૂર્વવતું. તે દ્વારોમાં પ્રત્યેકની આગળ ત્રણ મુખમંડળે કહેલા છે. તે મુખમંડળે ૧ યોજન લાંબા, ૬. યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉM ઉંચા છે, યાવ4 દ્રો, ભૂમિભાગ સુધી પૂરત છે પ્રેક્ષાગૃહ મંડપનું પ્રમાણ મુખમંડપવહુ છે, ભૂમિકા-મણિપીઠિકા પૂર્વવત. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી, અધયોજન જાડી, સર્વ મણીમયી છે. સીંહાસન પર્યત વર્ણન કરવું.
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy