SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 3/૬૧ દક્ષિણી કિનારેથી થઈને પૂર્વ દિશામાં માગધતીર્થ તરફ ચાલ્યુ. ભરત રાજ તે દિવ્ય ચકરીને ગંગા મહાનદીના જમણી કિનારાથી થઈને પૂર્વ દિશામાં માગધ તીર્થ તરફ જતું જોઈ, તે હર્ષિત અને સંતુષ્ટ યાવત્ વિકસીત હદયી થઈ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દી આભિષેકક્ય હસ્તિનને સુસજ્જ કરો, ઘોડાહાથી-થ- શ્રેષ્ઠ યોદ્ધાથી યુકત સતરંગિણી સેના તૈયાર કરો. મારી આ આજ્ઞા મને પાછી સોંપો. કૌટુંબિક પુરુષોએ પણ તેમ કર્યું. ત્યારપછી તે ભરત રાજ્ય નાનગૃહે ગયો. ત્યાં જઈને નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને મુકતાજાળ સહિત અભિરામહ પૂવવ યાવત્ ધવલ મહામેલ સમાન ચંદ્રવતુ પ્રિયદર્શન નાનગૃહથી નીકળ્યો. નીકળીને અશ્વ-હતિ-થપવરવાહન-ભટ્ટ ચટકર પથકરથી યુક્ત સેનાથી સુશોભિત, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી. જ્યાં અભિષેક્ય હસ્તિરન હતો ત્યાં આવ્યો. આવીને અંજનગિરિના શિખર સમાન ગજપતિ ઉપર તે નરપતિ આરૂઢ થયો. ત્યારે તે ભરતાધિપ નરેન્દ્રનું વક્ષ:સ્થળ હારોથી વ્યાપ્ત અને સુશોભિત હતું. કુંડલથી ઉધોતિત મુખ, મુગટથી દિત મસ્તક, નરસીંહ, નરપતિ, નરેન્દ્ર, નવવૃષભ, મુરત રાજ વૃષભ સમાન, અભ્યધિક સજdજ વમીથી દિપ્યમાનું, પ્રશસ્ત મંગલ શબ્દોથી ખવાતા, લોક વડે જય શબ્દ કરાતો, શ્રેષ્ઠ હસ્તિના સ્કંધે બેઠો. કોરંટ માત્રની માળા યુક્ત છત્રને ધારણ કરેલો, શ્રેષ્ઠ શેત ચામર વડે વીંઝાતો, હાર યક્ષ વડે સંપરિવૃત્ત, ધનપતિ વૈશ્રમણ સદંશ, દેવરાજ ઈન્દ્રતુલ્ય ઋહિતવાન, વિકૃત યશવાળો ગંગા મહાનદીના દક્ષિણ કિનારેથી હજારો ગામ, આકર, નગર, ખેટ, મડંબ કબૂટ, દ્રોણમુખ, પાટણ, આશ્રમ, સંબધથી શોભિત પ્રજાજનયુક્ત પૃdીને જીતતો આવો, શ્રેષ્ઠ રનોને ભેટમાં ગ્રહણ કરતો, તે દિવ્ય ચક્રરત્નને અનુસરતો એવો એક એક યોજન પડાવ નાંખતો, માગધતીથ હતું ત્યાં આવ્યો. આવીને માગધતીથની સમીપે ૧ર યોજન લાંબો, નવ યોજન પહોળો શ્રેષ્ઠ નગર સમાન વિજય રૂંધાવાર નિવેશ કરે છે. કરીને વર્તકીરને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયા જલ્દીથી મારો અવાસ અને પૌષધશાળા કર કરીને મારી આજ્ઞા પાછી સોંપ. ત્યારે તે વર્તકીરના ભરત રાજાએ એમ કહેતા હર્ષિતતુષ્ટ-આનંદિત ચિત્ત-પતિમન થઈ ચાવ4 અંજલિ કરી, તહdી કરી, આજ્ઞાવીને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને ભરત રાજાનો આવાસ અને પૌષધશાળા કરે છે, કરાવીને જલ્દીથી તેમની આજ્ઞા પાછી સોપે છે. ત્યારે તે ભરત રાજ અભિષેક્ય હસ્તિનથી નીચે ઉતર્યો, ઉતરીને પૌષધશાળાએ આવ્યો, આવીને પૌષધશાળામાં પ્રવેશ્યો. પ્રવેશીને પૌષધશાળાને પ્રમાજી પ્રમાઈન દર્ભનો સંથારો પાથર્યો, દર્ભ સંથારે આરૂઢ થયો, થઈને 2િ6/3] જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર માગધતીથકુમાર દેવને આશ્રીને અષ્ટમભકત ગ્રહણ કર્યો. કરીને પૌષધશાળામાં પૌધિક, બ્રહાચારી, મણિ-સુવર્ણનો ત્યાગી, માળા-વણક-વિલેપન રહિત, શામુશલાદિ દર મૂકીને, દર્ભ સંસ્તારકે રહીને એકલો-અદ્વિતીય અમભકતમાં પ્રતિસાગરિત થઈ વિચારવા લાગ્યો. ત્યારે તે ભરતરાજા અઠ્ઠમભક્ત પરિપૂર્ણ થતાં પૌષધશાળાથી બહાર નીકળ્યો, નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળાએ ગયો. જઈને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી અaહસ્તિ-ર-વર યોદ્ધા યુકત ચાતુરંગિણી સેનાને સજ્જ કરો, ચાતુટ આશ્ચરનને સજાવો, એમ કહી નાનગૃહમાં પ્રવેશ્યો, પ્રવેશીને પૂર્વવત્ યાવત્ ધવલમહામેલ નીકળ્યો ચાવતુ - X - નીકળીને અa-હરિથ-અવર વાહન ચાવતુ સેનાપતિ, પ્રથિતકીર્તિ બાહ્ય ઉપસ્થાનશાળામાં જ્યાં ચાતુર્ઘટ અશ્વરથ છે, ત્યાં આવીને ચાતુર્ઘટ અશ્વરથમાં બેઠો. • વિવેચન-૬૧ - ત્યારપછી તે દિવ્ય ચકરન અષ્ટાહિા મહિમા થયા પછી આયુઘગૃહ શાળાથી નીકળીને આકાશમાં રહ્યું. હજાર યક્ષ પરિવૃત્તચક્રધના ચૌદ રત્નોમાં પ્રત્યેક હજાર દેવથી અધિષ્ઠિત હોય છે તેથી. દિવ્ય ગુટિત શબ્દના નિનાદ સહિત શબ્દો વડે આકાશને વ્યાપ્ત કરે છે. વિનીતા રાજધાનીના મધ્યભાગથી નીકળે છે. નીકળીને ગંગા મહાનદીના દક્ષિણ બાજુના કિનારાથી • X • અતુિ સમુદ્ર પાસેના કિનારેથી. અહીં એવો ભાવ છે કે – વિનીતાની સમશ્રેણિમાં જ ગંગા વહે છે અને માગધતીર્થ સ્થાનમાં પૂર્વ સમુદ્રમાં પ્રવેશે છે. આ પણ માગધતીર્થને સાધવાની ઈચ્છાથી પૂર્વ દિશામાં જવા માટે અનુ નદી કિનારે જાય છે. તે કિનારો દક્ષિણ દિશાવર્તીપણાથી દાક્ષિણાય એમ કહેવાય છે. તેથી દક્ષિણના કિનારેથી પૂર્વ દિશામાં માગધતીથભિમુખ ચાલ્યું, એમ પણ હોય. આ પ્રયાણના પહેલા દિવસે જેટલાં ક્ષેત્રને અતિક્રમીને રહ્યું, તેટલાં યોજનને જણાવે છે - તે પ્રમાણાંગુલ નિષ્પન્નતાથી ભરત ચકીના રૂંધાવારને સ્વશક્તિથી જ નિહિ છે. બીજા કહે છે દિવ્યશક્તિથી નિર્વહે છે. પછી શું થયું, તે કહે છે - તે ઉતાર્થ છે. શું કહ્યું ? દેવાનુપિયો ! જલ્દીથી અભિષેક યોગ્ય હસ્તિરત્ન-પહતી, સજજ કરો. અલ્લાદિ ચતુરંગિણી -x - સેનાને સજ્જ કરો ચાવતુ શબ્દથી – “ભરત રાજા દ્વારા એમ કહેવાતા હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત થયા” એમ ગ્રહણ કરવું. સ્વીકાર સૂણ મિશ્ર આજ્ઞાસૂત્ર સ્પષ્ટ છે. ભરત દિગ્યામા જવાની ઈચ્છાથી જે વિધિ કરે છે, તે કહે છે - નાનસૂત્ર પૂર્વવતુ. અશ્વ, હાથી, રથ, પ્રવર વાહનો, યોદ્ધા-તેમનો વિસ્તાર છંદ, • x • તેનાથી વ્યાપ્ત સેનાની સાથે ચાવ્યો, વિખ્યાત કીર્તિ ભરd, જયાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે, જ્યાં આભિષેકય હસ્તિરત્ન છે, ત્યાં આવે છે,
SR No.009051
Book TitleAgam 18 JambudwipPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 18, & agam_jambudwipapragnapti
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy